જલ્સા કરોને જેંતીલાલ

આઠમાં ધોરણમાં નાપાસ થયો હતો, પછી છોડી દિધી સ્કુલ આજે મોટી મોટી કંપનીઓ માંગે છે તેની સર્વિસ…

રિલાયન્સથી અમૂલ જેવી મોટી કંપનીઓ તેની ક્લાયન્ટ છે

ભણવું તે ખરેખર સારી વાત છે અને આપણે ભણવું જ જોઈએ. પણ જો તમારી એવી માન્યતા હોય કે ભણિશું તો જ મોટા માણસ બનીશું તો તે વાત ઘણા અંશે સાચી નથી, કારણ કે આપણી સામે એક મોટું ઉદાહરણ છે બિલગેટ્સનું જે આજે દુનિયાનો સૌથી સંપત્તિવાન માણસ છે. તેવું જ એક ઉદાહરણ પુરું પાડે છે મુંબઈનો 23 વર્ષિય ત્રિશનિત અરોરા.

Exit mobile version