આઠમાં ધોરણમાં નાપાસ થયો હતો, પછી છોડી દિધી સ્કુલ આજે મોટી મોટી કંપનીઓ માંગે છે તેની સર્વિસ…

રિલાયન્સથી અમૂલ જેવી મોટી કંપનીઓ તેની ક્લાયન્ટ છે

ભણવું તે ખરેખર સારી વાત છે અને આપણે ભણવું જ જોઈએ. પણ જો તમારી એવી માન્યતા હોય કે ભણિશું તો જ મોટા માણસ બનીશું તો તે વાત ઘણા અંશે સાચી નથી, કારણ કે આપણી સામે એક મોટું ઉદાહરણ છે બિલગેટ્સનું જે આજે દુનિયાનો સૌથી સંપત્તિવાન માણસ છે. તેવું જ એક ઉદાહરણ પુરું પાડે છે મુંબઈનો 23 વર્ષિય ત્રિશનિત અરોરા.

 

View this post on Instagram

 

#Repost @officialhumansofbombay ・・・ “As a child, I would enjoy opening up toys and gadgets to see how they work internally. When we got a computer at home — I became obsessed. My passion grew from playing computer games like Vice City to understanding the hardware of the system. My father became worried when he saw me being on the computer for hours on end— he tried putting a password but by the end of the day I had figured out a way to bypass it. Eventually he moved from being annoyed to impressed and ended up buying me a new system! Whenever our system needed fixing, I would watch the expert closely and within a few short weeks I had networked two computers myself. If there was any machine that needed fixing, my neighbours would come to me. Given that I was so consumed by this world of computers…I failed the 8th standard. I just didn’t understand History and Geography. Instead of yelling at me, my parents took me to the park and asked me why — I told them that my life was understanding computers…the software and hardware and nothing else mattered. Eventually they allowed me to drop out of school but that didn’t mean I stopped learning. In fact, my learning grew three fold! I started with small projects — fixing computers and cleaning up software and at the age of 19, I received my first big cheque of 60,000 Rupees. I used everything I had saved to invest in my own company – TAC Security Solutions. The best way to describe me would be to call me an ethical hacker. I would hack people’s systems, so that they could see the flaw in them and take over their cyber security. I’m currently the IT advisor to the Punjab State and have held training sessions for the CBI, Punjab State and Crime Branch. Our clients vary from Reliance to Mr. Narendra Modi and we’ve recently expanded to have offices in 4 cities in India and 1 in Dubai. At 23, my dream is to build a billion dollar Cyber Security company and I think I’m here today because when I failed, my parent’s didn’t scream or force me to take more tuitions — they understood me and let me be. I’m not saying education isn’t important, but how you choose to learn can vary. Failing at school,

A post shared by Trishneet Arora (@trishneetarora) on

ત્રિશનિત ભણવામાં જરા પણ રસ નહોતો ધરાવતો, તેના માતા-પિતાને હંમેશા તેના અભ્યાસ બાબતે ચિંતા રહેતી હતી કે તેનું શું થશે ? પણ તેને ભણવા કરતાં એક બીજી બાબતમાં વધારે રસ હતો અને તે હતું કોમ્પ્યુટર. અને તેના આ જ શોખના કારણે આજે તે એક સાઇબર સિક્યુરીટી એક્સપર્ટ બની ગયો છે. હ્યુમન્સ ઓફ બોમ્બેના ફેસબુક પેજ પર તેની ઇન્સ્પિરેશનલ સ્ટોરી પોસ્ટ કરવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે તેણે શાળા છોડ્યા છતાં પોતાનું લક્ષ પ્રાપ્ત કર્યું છે.

 

View this post on Instagram

 

I was called by Mr.Howie Morales, Lt.Governor of the state of New Mexico, Santa Fe to discuss cyber security threats that are seen in the government recently. TAC security is in an unique position to tackle cyber threats. We’ve built an important platform that is used widely in vulnerability management: ESOF ESOF by TAC Security: Enterprise Security in One Framework helps organisations manage their entire IT security assessment needs in one framework. ESOF uses complex and flexible Artificial Intelligence Algorithms to calculate the score based on the type, severity and total number of vulnerabilities found. I was honoured by the Lt. Governor at the House of Senate and was also introduced to the Senator of New Mexico. We shared an interesting research around how regular members of communities often have more capacity to provide better relief efforts than the formal relief organisations. These stories emphasize on the possibilities that we can do more to help our community by working together and keeping us all secure in cyberspace.

A post shared by Trishneet Arora (@trishneetarora) on

ત્રિશનિત અરોરાના કહેવા પ્રમાણે તેને નાનપણથી જ કમ્પ્યુટરમાં રસ હતો. તે હંમેશા વિડિયો ગેમ રમતો રહેતો. તે મોડી રાત સુધી કંપ્યુટર પર બેઠો રહેતો હોવાથી તેના માતા-પિતાને તેની ખુબ જ ચિંતા થયા કરતી. માટે તેના પપ્પા દર સવારે કંપ્યુટરનો પાસવર્ડ ચેન્જ કરી દેતા. ત્રિશનિત પણ રોજ પાસવર્ડ ક્રેક કરી દેતો. તેના પિતાને તેની આ આવડતથી આશ્ચર્ય થયું અને તેને નવું કમ્પ્યુટર લાવી આપ્યું.

 

View this post on Instagram

 

#TB

A post shared by Trishneet Arora (@trishneetarora) on

તેના જીવનની એક ઘટનાએ તેનું જીવન બદલી નાખ્યું. એક સવારે તેની શાળામાંથી તેના પિતા પર ફોન આવ્યો. શાળાએ પહોંચી તેમને જાણવા મળ્યું કે તેમનો દીકરો આંઠમાં ધોરણમાં ફેઈલ થયો છે. છેવટે તેના પિતાએ તેને કંટાળીને પુછ્યું કે તે પોતાના જીવન સાથે શું કરવા માગે છે ત્યારે તેણે તેમને કંપ્યુટર શીખવા દેવા માટે જીદ કરી. છેવટે માતા-પિતાએ નક્કી કર્યું કે તે કોમ્પ્યુટરમાં જ પોતાની કેરિયર ઘડશે. તે હવે શાળા છોડી કોમ્પ્યુટરનું બારીકમાં બારીક શીક્ષણ લેવા લાગ્યો. માત્ર 19 વર્ષની ઉંમરમાં તે કંપ્યુટર ફિક્સિંગ અને સોફ્ટવેર ક્લિનિંગ કરતાં શીખી ગયો.

 

View this post on Instagram

 

Missed a lot of questions today, will try to make it next time. It was nice interacting with all of you. 😇

A post shared by Trishneet Arora (@trishneetarora) on

ત્યારબાદ તે છૂટ્ટક છૂટ્ટક નાનાનાના પ્રોજેક્ટ્સ પર કામ કરવા લાગ્યો. તેનો પ્રથમ ચેક રૂ. 60000નો હતો. હવે તેણે પૈસા બચાવી પોતાની કંપની ખોલવાનું વિચાર્યું. છેવટે તેણે પોતાની કંપની ખોલી તેનું નામ છૈ ટીએસી સિક્યોરિટી સોલ્યુશન. આ એક સાઇબર સિક્યોરિટી કંપની છે. તેણે આંઠમાં ધોરણ બાદ શાળાએ જવાનું તો બંધ જ કરી દીધું પણ 12માં ધોરણમાં એડમિશન લઈ એક્સટર્નલ સ્ટૂડન્ટ તરીકે 12મું ધોરણ પાસ કર્યું અને બીસીએ પૂર્ણ કર્યું. પણ ડીગ્રી મેળવ્યા પહેલાં જ તેણે પોતાનું લક્ષ તો પ્રાપ્ત કરી જ લીધું હતું.

 

View this post on Instagram

 

Had a great time at @facebook HQ!!

A post shared by Trishneet Arora (@trishneetarora) on

21 વર્ષની ઉંમરે ત્રિશનિતે પોતાની કંપનીની સ્થાપના કરી દીધી હતી. આજે તેની કંપનીના ગ્રાહકોની યાદીમાં રિલાયન્સ, સીબીઆઈ, પંજાબ પોલીસ, ગુજરાત પોલીસ, એ વન સાઈકલ અને અમૂલ જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. તેણે હેકિંગ પર પુસ્તકો પણ લખ્યા છે. જેના ટાઈટલ્સ છે, ‘હેકિંગ ટેક વિધ ત્રિશનિત અરોરા’, અને ‘હેકિંગ વિધ સ્માર્ટ ફોન્સ’.

 

View this post on Instagram

 

👍🏻

A post shared by Trishneet Arora (@trishneetarora) on

તેની કંપનીની ચાર ઓફિસો સમગ્ર ભારતમાં ફેલાયેલી છે. અને એક ઓફિસ દુબઈમાં પણ છે. તેની કંપની વિશ્વભરમાં 50 ફોર્ચ્યુન અને 500 ક્લાયન્ટ ધરાવે છે. ત્રિશનિતનું સ્વપ્ન છે કે તે એક બિલિયન ડોલર સિક્યોરિટી કંપનીનું સામ્રાજ્ય ઉભું કરે.

 

View this post on Instagram

 

Happy to be part of “Leaders of Tomorrow” among 200 leaders from the globe by St.Gallen Symposium, Switzerland. 🇨🇭

A post shared by Trishneet Arora (@trishneetarora) on

ફોર્બ્સ પ્રમાણે ભારત સિવાય ટીએસી દુબઈથી પણ કામ કરે છે. અને મળેલી માહિતી પ્રમાણે ડોમેસ્ટિક માર્કેટ અને મિડલ ઇસ્ટમાંથી 1 કરોડ રૂપિયાથી પણ વધારે કમાણી કરે છે.