ત્રીજા સ્ટેજ સુધીનું કેન્સર ઠીક કરી શકે છે ડુંગળી …..બસ તેને ખાવાની યોગ્ય રીત અપનાવો…

ડુંગળી અને લસણમાં કેટલાક ઔષધીય ગુણ રહેલા હોય છે અને આ બંને શાક એક જ પરીવાર એટલે કે એલિયમ્સ થી છે. આ બંને શાકમાં બીજી એક સમાનતા છે અને એ છે કે ઔષધીય ગુણ ધરાવનાર બંને શાકમાં તેજ ગંધ આવે છે. ડુંગળી અને લસણ વિના ભારત માં તો શું વિદેશોમાં પણ જમવાનું નથી બનતુ. ડુંગળી અને લસણ થી જ જમવામાં સ્વાદ વધે છે.

આ બંને શાકની ખાસ વાત એ છે કે એમાં કેન્સર વિરોધી યૌગિક પણ મળી આવે છે જે કેન્સરની બીમારી થવાથી રોકી શકે છે. આ રીતે આ બંને શાક સ્વાસ્થ્ય માટે કોઈ વરદાનથી ઓછી નથી. લસણ અને ડુંગળીમાં એવાં યૌગિક અને રસાયણ હાજર હોય છે જે શરીરને કેન્સરના કેટલાક પ્રકારથી બચાવવામાં મદદ કરે છે.

ડુંગળી અને લસણ બન્નેમાં એવાં એન્ટિઓક્સિડન્ટ હોય છે જે ફ્રી રેડીકલ્સના ડીએનએ કોશિકાઓને નુકસાન પહોંચાડતા રોકી શકે છે. આ રીતે કેન્સરથી બચવા માટે ડુંગળી અને લસણ કારગર ઉપાય સાબિત થઈ શકે છે. ડુંગળી અને લસણ બન્નેમાં એવાં યૌગિક હાજર હોય છે જે એન્ઝાઇમ્સને વધારો આપે છે જે કારસિજેનિક તત્વોને વધતા રોકે છે કે તેને ખતમ કરી દે છે. આપને જણાવીએ કે કારસિજેનિક શરીરમાં કેન્સર પેદા કરનાર તત્વ છે. કેન્સર પેદા કરનાર તત્વોને પણ એન્જામ્સ નથી દેતા કે પછી તેમની ગતિ ધીમી કરી દે છે.

લસણ અને ડુંગળી કોલોન કેન્સર, પેટનું કેન્સર, કિડનીનું કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, બ્રેસ્ટ કેન્સર, ઇસોફેંગલ કેન્સર, ઓરલ કેન્સર, ઓવરી કેન્સર અને લીવર કેન્સર થી બચાવે છે. એટલું જ નહીં ત્રીજા સ્ટેજ સુધીનું કેન્સર હોય અને ડુંગળી નિયમિતરૂપે ખાવામાં આવે તો દર્દી ઠીક થઈ શકે છે.

કેન્સરને ઠીક કરવા કેવીરીતે ડુંગળી ખાવી જોઈએ:
હવે આપ વિચારતા હશો કે વધારેમાં વધારે ફાયદો મેળવવા ડુંગળી ને કેવી રીતે ખાવી જોઈએ? તો આપને જણાવીએ કે ડુંગળી ના વધારે માં વધારે ફાયદા મેળવવા ડુંગળીને કાચી જ ખાવી જોઈએ. ડુંગળીને કાપીને ખાવી સૌથી સારી રહેશે. ડુંગળીને કાપ્યા પછી ૧૫ મિનિટ હવાના સંપર્કમાં રાખવી. આમ કરવાથી તેના એન્ટી કેન્સર ગુણ વધી જાય છે. એટલેજ તેને કાપ્યા પછી ૧૫મિનિટ જ ખાવી જોઈએ.

લસણ પણ કેન્સર થી બચાવી શકે છે.:
હમણાંની જ એક અમેરિકન સ્ટડી માં એ વાત સામે આવી છે કે અઠવાડિયા માં ફક્ત એક કળી લસણ ખાવાથી પણ કોલોન કેન્સરનો ખતરો ૩૦% સુધી ઘટાડી શકાય છે. ત્યાં જ એક ચીની અધ્ધયન માં આ વાત સાબિત થઈ છે કે અઠવાડિયામાં લસણની ૫ કળી ખાવાથી પેટ ના કેન્સરનો ખતરો ૫૦% સુધી ઘટાડી શકાય છે. રોજ સવારે લસણની એક કળી ખાવાથી ફેફસાના કેન્સરનો ખતરો ૪૪% સુધી ઘટાડી શકાય છે. લસણને પણ કાચું ખાઈ શકો છો. લસણને કાપીને ૧૦ મિનિટ હવાના સંપર્કમાં રાખવાથી તેના ગુણ વધી જાય છે એટલે તેને કાપીને તરત ખાવું નહિ.

પાણી માં ઉકાળીને ખાવું.:
જો તમે ડુંગળીને બાફવા ઈચ્છો તો જે પાણી માં તેને ઉકાળો તે પાણીને ફેંકી દેવું નહિ. એ પાણીમાં પણ એટલા જ યૌગિક હાજર હોય છે જેટલા ડુંગળી માં હાજર હોય છે. રોજ ઓછા માં ઓછી અડધી કાપેલી ડુંગળી જરૂર ખાવી. તેમજ અઠવાડિયામાં ૫ લસણની કળીઓ અવશ્ય ખાવી. આમ કરવાથી આપ આપના શરીરને કેન્સરથી સુરક્ષિત રાખી શકો છો.