શું તમે દુનિયાની સૌથી હોટ કિન્નરની તસવીરો જોઇ છે? જો ‘ના’ તો જલદી કરો ક્લિક

જોઇને ચોંકી જશો! દુનિયાની સૌથી સુંદર અને હોટ કિન્નરને, એની આ ૧૦ તસ્વીરો જોઇને તમને વિશ્વાસ નહીં આવે

image source

આપણા સમાજમાં ભલે કિન્નરોને પોતાનું સ્વતંત્ર જીવન જીવવાની છૂટ મળી ચુકી છે. તે છતાં પણ હજુ આપણો સમાજ કિન્નરને સ્વીકારવામાં હજું પણ ખુબ જ પાછળ છે. કીન્નરોની જિંદગી સામાન્ય માણસ જેવી નથી હોતી. કિન્નરોની જિંદગી જીવવાની સ્ટાઇલ, રહેણી-કહેણી આપણાથી બિલકુલ અલગ હોય છે. કિન્નરોનો પોતાનો એક અલગ જ સમાજ હોય છે.

image source

ઘણીવાર આપણે જોતા હોઇએ છીએ કે, ઘણા ટ્રાન્સજેન્ડર તેની સુંદરતાના કારણે છવાઈ જાય છે. અમે તમને આજે એક એવા જ ટ્રાન્સજેન્ડર મણિપુરના ૨૭ વર્ષીય બિશેષ હુઇરેમ સાથે પરિચય કરાવીશું. બિશેષ હુઇરેમ એટલો બધો સુંદર છે કે, તેની પાસે બધી જ સ્ત્રીઓની સુંદરતા પાછળ રહી જાય છે. બિશેષ હુઇરેમે તેની સુંદરતાને કારણે થાઈલેન્ડ મિસ ઇન્ટરનેશનલ કવિન બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લીધો હતો. આ સ્પર્ધા માત્ર કિન્નરો માટે જ ૨૦૦૪થી યોજવામાં આવે છે.

આ બિશેષ હુઇરેમ બેંગ્લોર યુનિવર્સીટીમાંથી ફેશન અને એપરલ ડિઝાઇનિંગનો અભ્યાસ કર્યો છે. અત્યારે તે મણિપુરની ફિલ્મમાં કામ કરી રહ્યો છે. તમે વિચારી પણ નહીં શકો કે ઉપરવાળો કેવી રમત રમી રહ્યો છે. બિશેષ હુઇરેમ મણિપુરી ફિલ્મોમાં અને થીએટરમાં સૌથી વધુ કમાણી કરનારો કિન્નર છે.

 

View this post on Instagram

 

A post shared by Bishesh Huirem (@bisheshhuirem) on

બિશેષ હુઇરેમના માતા-પીતાને તેની આ કળા પર ગર્વ છે. એક સમાચાર અનુસાર, જયારે તેના માતા-પિતાને જાણ થઇ કે તેનો દીકરો કિન્નર છે. ત્યારે તેમણે કોઈ પણ ઉતાવળ કર્યા વગર ધૈર્યથી કામ લીધું હતું.

આ કિન્નરના પિતા મંગલમે જણાવ્યું હતું કે, મારો દીકરો એક છોકરી કરતા કંઈક વિશેષ છે. તેને સમજવામાં થોડીવાર લાગી પણ પછી તે માની ગયો હતો. બિશેષ હુઇરેમ મળવાની તૈયારીમાં ઘણો સમય લે છે. તેના પિતા શરૂઆતમાં તેની વિરુદ્ધમાં હતા. પરંતુ તેને નવી કોઈ દિશા તરફ ન વાળી શક્યા.

image source

બીજીબાજુ બિશેષ હુઇરેમની માતાએ જણાવ્યું હતું કે, તે છોકરીના કપડાં પ્રત્યે આકર્ષિત થતો જોઇને શરૂઆતના સમયમાં તેના પુત્ર પર માતા ગુસ્સે થતી હતી. બાદમાં તેમણે પણ સ્વીકારી લીધું હતું.

કિન્નરની કેટલીક અજાણી તેમજ વાસ્તવિક વાતો

૧] એક કિન્નર દર વર્ષે લગ્ન કરે છે. આ લગ્ન ભગવાન અરાવનથી પણ થાય છે. ભગવાન અરાવનની મૂર્તિ શહેરમાં ફેરવાય છે.

image source

૨] કિન્નરો ખૂબ જ ધૂમ-ધામ સાથે લગ્ન કરે છે. લગ્ન પછી, તેઓ ઘણા કલાકો સુધી નૃત્ય કરે છે.

૩] ભારતના સમાજમાં કિન્નરો ભેદભાવનો ભોગ બને છે. તેથી આ માટે સંસદમાં વિશેષ બિલ લાવવામાં આવી રહ્યું છે. ૪] કિન્નરને તેના લગ્નમાં ખાસ રીતે શણગાર કરવાની તક આપવામાં આવે છે.

૫] કિન્નરના અંતિમ સંસ્કારને ગુપ્ત રાખવામાં આવે છે.

image source

૬] તેમના સમુદાયમાં કોઈનું મૃત્યુ થાય પછી આવતા એક અઠવાડિયા સુધી તેઓ જમતા નથી.

૭] ઇતિહાસમાં કેટલાક કિન્નરોનો જંગ લડવાનો ઉલ્લેખ પણ છે. તેમાંથી એક મલિક કફુર હતો. તેણે દક્કનમાં દિલ્હીના સુલતાન અલાઉદ્દીન ખિલજીની લડાઇ જીતી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ