17.06.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧૭-૦૬-૨૦૨૦ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ ‌ :- જેઠ
  • તિથિ :- અગિયારસ ૦૭:૪૯ સુધી ત્યારબાદ બારસ
  • વાર :- બુધવાર
  • નક્ષત્ર :- અશ્વિની ૦૬:૦૫ સુધી, ભરણી
  • યોગ :- અતિગંડ
  • કરણ :- બાલવ,કૌલવ
  • સૂર્યોદય :- ૦૫:૫૮
  • સૂર્યાસ્ત :- ૧૯:૨૧
  • ચંદ્ર રાશિ :- મેષ

મેષ રાશિ

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસનું આયોજન કરીને આગળ વધવું.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના પારિવારિક કાર્યો થાય.

લગ્ન ઈચ્છુક:-પરિચય યુક્ત વાત આગળ વધે તેવી સંભાવના.

પ્રેમીજનો:-મુલાકાત સુગમ બને.

નોકરિયાત વર્ગ:-કાર્યમાં કસોટી થતી લાગે.તકલીફ રહે.

વેપારીવર્ગ:-મિત્રોનો સહયોગ સારો મળે.

પારિવારિક વાતાવરણ:-સ્નેહી નું આગમન શુભ રહે.

શુભ રંગ:-વાદળી

શુભ અંક:-૮

વૃષભ રાશી

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસના આયોજન સાથે મોજ-મજા થઈ શકે.

સ્ત્રીવર્ગ:- નોકરીનો પ્રશ્ન સતાવે.

લગ્ન ઈચ્છુક :-થોભો અને યોગ્ય સમયની રાહ જુઓ.

નોકરિયાત વર્ગ:-નિર્ધારિત કામમાં ધ્યાન આપવું લાભદાયક રહે.

પ્રેમીજનો :-હરવા ફરવામાં સ્થળ નું ધ્યાન રાખવું.

વેપારીવર્ગ :-દગો,વિશ્વાસઘાત થઈ શકે સાવચેતી રાખવી.

પારિવારિક વાતાવરણ:-પ્રવાસ અંગે આયોજન થઇ શકે.

શુભ રંગ:-ગ્રે

શુભ અંક:-પ

મિથુન રાશિ

વિદ્યાર્થી વર્ગ દ્વિધા યુક્ત વાતાવરણમાંથી નક્કી કરી આગળ વધો.

સ્ત્રીવર્ગ:- અંગત પ્રશ્નો હલ થાય.

લગ્ન ઈચ્છુક:- સમીકરણો બંધતા લાગે.

પ્રેમીજનો:- વિનોદ પ્રમોદ નું વાતાવરણ રહે.

નોકરિયાત વર્ગ:- કાર્ય કુશળતા સાબિત કરી શકો. સન્માન મળે.

વેપારીવર્ગ:- પોતાની ચતુરાઈ દ્વારા આવક વધારે મેળવી શકો.

પારિવારિક વાતાવરણ:- અંગત પ્રશ્નોના નિકાલ અંગે ચર્ચા થાય. સલાહ પ્રાપ્ત થાય.

શુભ રંગ:- પીળો

શુભ અંક ૭

કર્ક રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અંગેના નિર્ણયને ગૂંચ વધે. ધીરજ રાખવી.

સ્ત્રી વર્ગ:- અંગત જીવન નો ખ્યાલ રાખવો.

લગ્ન ઈચ્છુક:- સ્નેહ ની મદદથી વાત બને.

પ્રેમીજનો:- કામનું ભારણ મિલનમાં વિલન બને.

નોકરિયાત વર્ગ:- નોકરી નું સ્થાન ફેરબદલ થવાની સંભાવનાઓ છે.

વેપારીવર્ગ:- ખોટો ખર્ચ ન વધે તેનું ધ્યાન રાખવું.

શુભ રંગ પીળો

શુભ અંક ૬

સિંહ રાશી

વિદ્યાર્થીવર્ગ:- મક્કમ મનોબળથી આગળનો અભ્યાસ નક્કી કરી શકશો.

સ્ત્રીવર્ગ:- ધર્મ કાર્ય થઈ શકે.

લગ્ન ઈચ્છુક:- અંતિમ ઘડી સુધી ચિંતા રહે.

પ્રેમીજનો:- જવાબદારી વિલન બને. વિઘ્ન આવે.

નોકરિયાત વર્ગ:- નવી મળવાની સંભાવના.

વેપારીવર્ગ:- વિરોધી થી સાચવવું.

પારિવારિક વાતાવરણ:- મીલકત સંબંધિત પ્રશ્નો ઉકેલ મળતો જણાય.

શુભ રંગ:- ગુલાબી

શુભ અંક:-૩

કન્યા રાશિ

વિદ્યાર્થીવર્ગ:-દુરના અભ્યાસ અંગે આયોજન, વિચારણા થઇ શકે.

સ્ત્રીવર્ગ:- કાર્યક્ષેત્રમાં જવાબદારી વધી શકે.

લગ્ન ઈચ્છુક:- ભાગ્યનો સાથ મળે.

પ્રેમીજનો:- અલગાવ સાથે વિરામનો સમય.

નોકરિયાત વર્ગ:- વિશેષ જવાબદારી બોજ ન બને તે જોજો.

વેપારીવર્ગ:- આપના પ્રયત્નો સફળ થતાં જણાય.

પારિવારિક વાતાવરણ:- સંતાન સંબંધિત રહી શકે.

શુભ રંગ :-વાદળી

શુભ અંક ૧

તુલા રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અતિ આત્મવિશ્વાસ નુકસાન થી થઈ શકે.

સ્ત્રીવર્ગ:- કૌટુંબિક પ્રશ્નો ઉકેલવામાં ધ્યાન આપવું.

લગ્ન ઈચ્છુક:- કામકાજ ના પ્રશ્નો વિલન બને.

પ્રેમીજનો:-પોતાના હૃદયની વાત કહી શકો.

નોકરિયાત વર્ગ:-કામકાજ ન મળતા પરેશાની વધી શકે.

વેપારીવર્ગ:-વ્યાવસાયિક માંગનો પ્રશ્ન દૂર કરી શકો.

પારિવારિક વાતાવરણ:-શુભ કાર્યો થઈ શકે.

શુભ રંગ:- લાલ

શુભ અંક:- ૭

વૃશ્ચિક રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ ભારરૂપ લાગે.

સ્ત્રીવર્ગ:-કાર્યભાર સાથે તબિયત નું ધ્યાન રાખવું.

લગ્ન ઈચ્છુક:-ધીરજની કસોટી થતી લાગે.

પ્રેમીજનો:-મોજ મજા બોજ ન બને તેનું ધ્યાન રાખવું.

નોકરિયાત વર્ગ:-આવક સંબંધિત પ્રશ્ન રહે.

વેપારીવર્ગ:-નાણાં થી જોડાયેલો પ્રશ્ન રહે.

પારિવારિક વાતાવરણ:- સુમેળભર્યું રહે.

શુભ રંગ:- ભુરો

શુભ અંક:-૨

ધન રાશિ

વિદ્યાર્થીવર્ગ :-અભ્યાસમાં મન સ્થિર રહે નહીં.

સ્ત્રીવર્ગ :-કૌટુંબિક પ્રશ્નો ની ગૂંચ સતાવે.

લગ્ન ઈચ્છુક:-સમયનો સાથ. પ્રયત્નો સફળ થતાં જણાય.

નોકરિયાત વર્ગ :-કામ ની વ્યસ્તતા વધે.

વેપારીવર્ગ :-આવક સંબંધી ચિંતાઓ ઓછી થાય.

પારિવારિક વાતાવરણ :-ગૃહજીવનના કાર્યોમાં ધ્યાન આપવું પડે.

શુભ રંગ:-ક્રીમ

શુભ અંક:-૯

મકર રાશિ

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસમાં આળસ ના કરવું.

સ્ત્રીવર્ગ:- અંગત પ્રશ્નથી મૂંઝવણ વધે.

લગ્ન ઈચ્છુક:-પ્રયત્નો સફળ થતાં જણાય.

પ્રેમીજનો:-મિત્રોથી વાર્તાલાપ થાય. પ્રયત્ન સફળ થતાં જણાય.

નોકરિયાત વર્ગ:-પોતાની મરજી મુજબ ની નોકરી મળી શકે.

વેપારીવર્ગ:-સારા કામકાજથી આનંદ રહે.

પારિવારિક વાતાવરણ:-અકસ્માત, વિઘ્ન થી બચવું.

શુભ રંગ:- લાલ

શુભ અંક:-૩

કુંભ રાશિ

વિદ્યાર્થીવર્ગ:- સુનિયોજિત આયોજન કરવું. મિત્રોથી ચેતીને ચાલવું.

સ્ત્રીવર્ગ:-સાનુકૂળતા યુક્ત સમય.

લગ્ન ઈચ્છુક:-પાત્રની યોગ્યતા ચકાસી લેવી.

પ્રેમીજનો:-અતિ સ્વમાન સંબંધમાં વિલન બની શકે છે.

નોકરિયાત વર્ગ:-નોકરીના કામ અંગે મુસાફરી થઇ શકે.

વેપારીવર્ગ:- વેપાર અંગેના પ્રયત્નોમાં સફળતા મળે.

પારિવારિક વાતાવરણ:- ખર્ચ ઉપર કાબૂ રાખવો‌.

શુભ રંગ :-ભૂરો

શુભ અંક:-પ

મીન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અંગેની અડચણ દૂર થાય.

સ્ત્રીવર્ગ:- પારિવારિક પ્રશ્નો પરેશાન કરે.

લગ્ન ઈચ્છુક:- ધીરજની કસોટી થતી જણાય.

પ્રેમીજનો:- સમસ્યા સમસ્યા,સમય વિલન બની શકે છે.

નોકરિયાત વર્ગ:- કાર્યમાં સફળતા મળે.

વેપારીવર્ગ:- આર્થિક સમસ્યાનો ઉકેલ મળે. મિત્ર થી મદદ મળે.

પારિવારિક વાતાવરણ:- ઉચાટ ભર્યું રહે. વાહન ચલાવતા સંભાળવું.

શુભ રંગ કેસરી

શુભ અંક ૫

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 8 – https://bit.ly/DharmikVato8

Source: Amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ