16.06.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧૬-૦૬-૨૦૨૦ મંગળવાર આજનું રાશિ ભવિષ્ય

  • માસ :- જેઠ,કૃષ્ણ
  • તિથી :- એકાદશી (અહોરાત્ર)
  • વાર :- મંગળવાર
  • નક્ષત્ર :- અશ્વિની
  • યોગ :- શોભન
  • કરણ ‌ :- બવ
  • સૂર્યોદય :- ૦૫:૫૮
  • સૂર્યાસ્ત :- ૧૯:૨૦
  • ચંદ્ર રાશિ :- મેષ

મેષ રાશિ

વિદ્યાર્થીવર્ગ:-યોગ્ય માર્ગદર્શકની સલાહથી ભવિષ્યના અભ્યાસનું આયોજન કરવું.

સ્ત્રીવર્ગ:-મુસાફરીમાં ધ્યાન રાખવું.

લગ્ન ઈચ્છુક:-ગણતરી પૂર્વક આગળ વધવું.

પ્રેમીજનો:-ગેરસમજ દૂર થાય.

નોકરિયાત વર્ગ:-કામકાજમાં પ્રગતિ થાય.

વેપારીવર્ગ:-વ્યય નું પ્રમાણ વધુ રહે.

પારિવારિક વાતાવરણ:-સમય પ્રમાણે નવું આયોજન કરી શકો.

શુભ રંગ ક્રીમ

શુભ અંક પ

વૃષભ રાશી

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં આરામ મળે.

સ્ત્રીવર્ગ:- પારિવારિક સંવાદ થાય.

લગ્ન ઈચ્છુક:- કસોટી યુક્ત સમય પસાર થાય.

પ્રેમીજનો:- ફરવા જવાનું થાય.

નોકરિયાત વર્ગ:- વિરોધી થી સંભાળવું.

વેપારીવર્ગ:- ધાર્યા પાસા ઉંધા પડતા જણાય. ધીરજથી કામ લેવું.

પારિવારિક વાતાવરણ:- કોઈને મળવા જવાનું થાય.

શુભ રંગ:- લાલ

શુભ અંક:- ૩

મિથુન રાશિ

વિદ્યાર્થીવર્ગ:-આજે સકારાત્મક વિચારોથી સારું આયોજન ગોઠવી શકો.

સ્ત્રીવર્ગ:- વ્યાવસાયિક કામમાં ગૂંચ રહે.

લગ્ન ઇચ્છુક:- ધીરજ રાખીને પોતાના વિચારો ઉપર નિયંત્રણ રાખવું.

પ્રેમીજનો:- વિપરીત પરિસ્થિતિમાં પણ મિલન શક્ય બને.

નોકરિયાત વર્ગ:- એક નવા જોશ સાથે કાર્ય આગળ ધપાવો.

વેપારીવર્ગ:- અચાનક સારો ફાયદો મળે તેવા સંજોગો.

પારિવારિક વાતાવરણ:- મહેમાનનું આગમન થાય.

શુભ રંગ:- લીલો

શુભ અંક :-૧

કર્ક રાશિ

વિદ્યાર્થી વર્ગ:- આજે નકારાત્મક વિચાર થી દૂર રહેવું.

સ્ત્રીવર્ગ:- વાદ વિવાદ ન થાય તેનું ધ્યાન રાખવું.

લગ્ન ઈચ્છુક:- ઉતાવળ કરવામાં વાત બગડે.

પ્રેમીજનો:- આજે અન્ય લોકોના આકર્ષણનું કેન્દ્ર બનો.

નોકરિયાત વર્ગ:- પોતાની કારી ન ફાવે.

વેપારીવર્ગ:- પોતાના વ્યવસાય અંગે નિર્ણય લઈ શકો.

પારિવારિક વાતાવરણ:- સ્નેહીજન નો સહકાર મળે. ચિંતાનો ઉકેલ મળે.

શુભ રંગ:- સફેદ

શુભ અંક:-૮

સિંહ રાશી

વિદ્યાર્થીવર્ગ:-વડીલ ના માર્ગદર્શન હેઠળ આગળ વધવું.

સ્ત્રીવર્ગ:-આરોગ્યનું ધ્યાન રાખવું.

લગ્ન ઈચ્છુક:-આપના પ્રયત્નો સફળ બનતાં જણાય.

પ્રેમીજનો:-હરવા ફરવા જવાનું આયોજન થાય.

નોકરિયાત વર્ગ:-કાર્યમાં પરિવર્તન થવાની સંભાવના.

વેપારીવર્ગ:-નિર્ણય લેવામાં ઉતાવળ ન રાખવી. ભાગ્યનો સાથ મળે.

પારિવારિક વાતાવરણ :-મિલકત સંબંધિત મત-મતાંતર વધે.

શુભ રંગ :- ભૂરો

શુભ અંક :-૭

કન્યા રાશિ

વિદ્યાર્થીવર્ગ:-નકારાત્મક વિચારોને હાવી થવા ન દેવા.

સ્ત્રીવર્ગ:- ધર્મ કાર્યમાં ભાગ લઈ શકો.

લગ્ન ઈચ્છુક:-પ્રયત્નો વધારવા પડે.

પ્રેમીજનો:-વાત વણસતી લાગે.

નોકરિયાત વર્ગ:-જવાબદારી સાથે બઢતી મળી શકે.

વેપારીવર્ગ:-આવકના અન્ય ઉપાયો મળે. ભાગીદારીમાં સાવચેતી રાખવી.

પારિવારિક વાતાવરણ:-ગૃહજીવનના અંગત પ્રશ્નોની ચર્ચા થઇ શકે.

તુલા રાશિ

વિદ્યાર્થીવર્ગ :- અભ્યાસના આયોજનમાં ભાગ્યનો સાથ મળે.

સ્ત્રીવર્ગ:-આપની કાર્યશૈલી દ્વારા વિકટ પરિસ્થિતિને સાનુકૂળ બનાવી શકશો.

લગ્ન ઈચ્છુક:-પ્રયત્ન કરીને પરિસ્થિતિ સાચવી લેવી.

પ્રેમીજનો:-પ્રિય પાત્ર થી અંતર વધે નહિ તેનું ધ્યાન રાખવું.

નોકરિયાત વર્ગ:-કાર્ય અને અપેક્ષાઓ વધે.

પારિવારિક વાતાવરણ:-ઉગ્રતા ભર્યું લાગે.

શુભ રંગ:-પીળો

શુભ અંક:-૯

વૃશ્ચિક રાશિ:-

વિદ્યાર્થીવર્ગ:-તબિયતની કાળજી રાખવી.

સ્ત્રીવર્ગ – નવા કામકાજ અંગે વ્યસ્તતા વધે.

લગ્ન ઈચ્છુક:-મહત્ત્વની મુલાકાત સંભવ રહે.

પ્રેમીજનો:-મનોરંજન માં મસ્ત રહે.

નોકરિયાત વર્ગ:-ધાર્યું કામકાજ ન થઈ શકે.

વેપારીવર્ગ:- આર્થિક બોજો વધે.

પારિવારિક વાતાવરણ :-સામાન્ય રહે. તબિયતની કાળજી લેવી.

શુભ રંગ :-પીળો

શુભ અંક :-૮

ધન રાશિ

વિદ્યાર્થીવર્ગ:-મનની ચિંતા હળવી થાય.

સ્ત્રીવર્ગ:- જૂની સહેલી ઓ થી મુલાકાત થાય.

લગ્ન ઈચ્છુક:-પ્રયત્નો સફળ થતાં જણાય.

પ્રેમીજનો:-બગડેલા સંબંધો સુધરી શકે છે.

નોકરિયાત વર્ગ:-કાર્યમાં ઉત્સાહ વધે.

વેપારીવર્ગ:-ઘરાકી વધે.

પારિવારિક વાતાવરણ:-ખર્ચ-ખરીદી થાય.

શુભ રંગ:-લીલો

શુભ અંક:-૪

મકર રાશિ:-

વિદ્યાર્થીવર્ગ:- પ્રયત્નો વિફળ થતા લાગે.

સ્ત્રીવર્ગ:- પરિવારમાં વાદ વિવાદની સંભાવના.

લગ્ન ઈચ્છુક :-સ્વપ્ન વાસ્તવિક લાગે રહ્યા છે.

પ્રેમીજનો:-પ્રિય પાત્ર જીવનસાથી બનવાની સંભાવનાઓ રહે.

નોકરિયાત વર્ગ:- નોકરી અંગે પ્રવાસ થાય.

વેપારી વર્ગ:- સંપત્તિ લે વેચ માટે વિચારણા થાય.

શુભ રંગ:- વાદળી

શુભ અંક :-૫

કુંભ રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અંગે ના આયોજન માટે વડીલોની સલાહ થી ચાલવું.

સ્ત્રીવર્ગ:- ચિંતાયુક્ત સમય રહે.

લગ્ન ઈચ્છુક:- લગ્ન યોગ બને છે.

પ્રેમીજનો:- અન્ય કોઈ વિલન ન બને તે જોજો.

નોકરિયાત વર્ગ :-હિત શત્રુઓથી ચેતવું.

વેપારીવર્ગ :-મનની ચિંતા હળવી બને. વેપાર અંગે સફર થાય.

પારિવારિક વાતાવરણ :-જરૂરી પ્રશ્ન નો નિકાલ આવે.

શુભ રંગ:- લાલ

શુભ અંક:- ૭

મીન રાશિ

વિદ્યાર્થીવર્ગ :- પ્રયત્ન સફળ થતાં જણાય.

સ્ત્રીવર્ગ:- ધીરજની કસોટી થતી જણાય.

લગ્ન ઈચ્છુક :-પરિવારમાંથી વાત બનતી જણાય.

પ્રેમીજનો:- મુલાકાત ફળદાયી બને.

નોકરિયાત વર્ગ:- કામમાં મન ન લાગે.અશાંતિ દેખાય.

વેપારીવર્ગ:- આર્થિક સમસ્યા સતાવે.

પારિવારિક વાતાવરણ :-મિત્ર સ્નેહીથી સહાય મળે.

શુભ રંગ:- ક્રીમ

શુભ અંક :-૨

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 8 – https://bit.ly/DharmikVato8

Source: Amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ