15.06.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧૫-૦૬-૨૦૨૦૨ સોમવાર આજનું રાશિ ભવિષ્ય

 • માસ :- જેઠ,કૃષ્ણ પક્ષ
 • તિથિ :- દશમ
 • વાર :- સોમવાર
 • નક્ષત્ર :- રેવતી
 • યોગ :- સૌભાગ્ય
 • કરણ :-વાણિજ્ય,વિષ્ટિ ભદ્ર
 • સૂર્યોદય :- ૦૫:૫૮
 • સૂર્યાસ્ત :- ૧૯:૨૦
 • ચંદ્ર રાશિ :- મીન ૨૭:૧૬ સુધી મેષ ૨૭:૧૬ થી થી ચાલુ
 • વિશેષ :- આજે સંપૂર્ણ દિવસ દાન પુણ્ય કરી શકો છો. તેનું પુણ્ય ફળ અનેકગણું છે.
 • આજથી મિથુન રાશિમાં બુધાદિત્ય યોગ શરૂ થઇ રહ્યો છે.

મેષ રાશિ

વિદ્યાર્થીવર્ગ :- અભ્યાસ અંગેના આયોજનમાં જાગૃત રહેવું શુભ બને.

સ્ત્રીવર્ગ :- ઘરથી દૂર જવાનું થાય. પ્રવાસ આયોજન શક્ય છે.

લગ્ન ઇચ્છુક :- ભાવિ સ્વપ્ન સાકાર થવા જઇ રહ્યું છે.

પ્રેમીજનો:- થોડી આત્મગ્લાનિ થાય. ચિંતા રહે.

નોકરિયાત વર્ગ :- સહકર્મચારી સવાયા સાબિત થાય.

વેપારીવર્ગ :- આવકમાં નફાનું પ્રમાણ દેખાય નહીં.

પારિવારિક વાતાવરણ:- કંઈક અંશે ઉચાટ ભર્યું જણાય.

શુભ રંગ:-ગ્રે

શુભ અંક ૮

વૃષભ રાશી

વિદ્યાર્થીવર્ગ :- અભ્યાસ અંગે આત્મવિશ્વાસથી નિર્ણય કરવો શુભ રહે.

સ્ત્રીવર્ગ :- નોકરી વ્યવસાયની ચિંતા રહે.

લગ્ન ઈચ્છુક:- સમસ્યાનું નિરાકરણ થાય. વાત બનવાના યોગ બને છે.

પ્રેમીજનો:- માનસિક અસ્વસ્થતા અનુભવાય.

નોકરિયાત વર્ગ :- ભાગ્યનો સાથ મળે.

વેપારીવર્ગ:- ધંધાકીય કામ અંગે સફર થાય.

પારિવારિક વાતાવરણ:- ખર્ચ-ખરીદી થાય.

શુભ રંગ:- લીલો

શુભ અંક ૪

મિથુન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- બુધાદિત્ય યોગ શરૂ થઈ રહ્યો છે. તેના દ્વારા મનથી સારું આયોજન કરી શકો છો.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના કામમાં વ્યસ્ત રહેવાનું બને.

લગ્ન ઈચ્છુક:- ઉચાટ ઉદ્વેગ રહે. નિર્ણય લેવામાં વિલંબ થાય.

પ્રેમીજનો:- સ્વયં ના કામ ના કારણે મિલન મુલાકાતમાં અડચણ આવે.

નોકરિયાત વર્ગ:- કામની વ્યસ્તતા રહે.

વેપારીવર્ગ:- આવક થાય.

પારિવારિક વાતાવરણ:- અંગત કામો થઇ શકે.

શુભ રંગ ભુરો

શુભ અંક ૬

કર્ક રાશિ

વિદ્યાર્થીવર્ગ:- માનસિક સ્વસ્થતા જાળવવી.

સ્ત્રીવર્ગ:-સંતાનની ચિંતા સતાવે.

લગ્ન ઈચ્છુક :- ધીરજની કસોટી થતી લાગે.

પ્રેમીજનો:- મિલન-મુલાકાત થાય.

નોકરિયાત વર્ગ:- કામમાં પ્રયત્નો વધારવાની જરૂર પડે.

વેપારીવર્ગ:- ભાગ્યનો સાથ મળે. નુકસાની થી બચવું.

પારિવારિક વાતાવરણ :- અંગત મુંઝવણ રહે.

શુભ રંગ :- લાલ

શુભ અંક પ

સિંહ રાશી

વિદ્યાર્થીવર્ગ:- મિત્ર ને સહાય કરવી. અભ્યાસનું આયોજન થાય.

સ્ત્રીવર્ગ:- આધ્યાત્મિક કાર્ય થાય.

નોકરિયાત વર્ગ :-અંગત કામો થઇ શકે.

વેપારીવર્ગ :-આવક થાય. મિત્રો મદદ કરે.

પારિવારિક વાતાવરણ:- મિલન-મુલાકાત સંભવે.

શુભ રંગ ક્રીમ

શુભ અંક ૭

કન્યા રાશિ

વિદ્યાર્થીવર્ગ :- અભ્યાસમાં અવરોધ આ

સ્ત્રીવર્ગ:- વ્યવસાયના કામમાં અડચણ રહે.

લગ્ન ઈચ્છુક:- અપેક્ષાઓથી વિપરીત થતુ જણાય.

પ્રેમીજનો :-સ્વમાન ન ઘવાય તેનું ધ્યાન રાખવું.

નોકરિયાત વર્ગ:-ચિંતાનો ઉકેલ મળે.

વેપારીવર્ગ :-ભાગ્યનો સાથ મળે. આવક વધે.

પારિવારિક વાતાવરણ :-સંપત્તિની ગૂંચ સતાવે.

શુભ રંગ :-પોપટી

શુભ અંક :-ર

તુલા રાશિ

વિદ્યાર્થીવર્ગ :-અભ્યાસમાં અન્ય જવાબદારી સતાવે.

સ્ત્રીવર્ગ:- વિશેષ જવાબદારી થી ત્રસ્ત રહો.

લગ્ન ઈચ્છુક :-સમય હાથથી સરકતો જણાય.

પ્રેમીજનો:-અંગત જવાબદારી થી મિલનમાં ધીરજની કસોટી થાય.

નોકરિયાત વર્ગ:-ધાર્યા કામમાં વિઘ્ન આવે.

વેપારીવર્ગ:-આર્થિક સમસ્યા સતાવે.

પારિવારિક વાતાવરણ :-સંતાનનો પ્રશ્ન સતાવે.

શુભ રંગ :-પોપટી

શુભ અંક :-૭

વૃશ્ચિક રાશિ

વિદ્યાર્થીવર્ગ :-વાણી અને વર્તનમાં ધ્યાન રાખવું.

સ્ત્રીવર્ગ :-ચિંતા અને ઉચાટ રહે.

લગ્ન ઈચ્છુક :-મુલાકાત સફળ થાય.

પ્રેમીજનો :-અંગત કામમાં વ્યસ્ત રહેવું પડે.

પારિવારિક વાતાવરણ :-સ્નેહીથી મિલન-મુલાકાત થાય.

શુભ રંગ :-પીળો

શુભ અંક :-૩

ધન રાશિ

વિદ્યાર્થીવર્ગ :-અભ્યાસના આયોજનમાં વ્યસ્તતા રહે.

સ્ત્રીવર્ગ :-પોતાના અંગત કામમાં વિલંબ થાય.

નોકરિયાત વર્ગ :-દૈનિક કાર્યમાં મન લાગે.

વ્યાપારી વર્ગ :-વેપારમાં વ્યસ્તતા વધે.

પારિવારિક વાતાવરણ :-વાતચીતમાં સમય જતો લાગે.

શુભ રંગ :-પીળો

શુભ અંક :-ર

મકર રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અંગે પ્રવાસ થાય.

સ્ત્રી વર્ગ:- દાંપત્ય જીવનના પ્રશ્નો સતાવે.

લગ્ન ઈચ્છુક :-વાતવાતમાં વાત બનતી જણાય.

પ્રેમીજનો :-મિલન-મુલાકાત સંભવ છે.

નોકરિયાત વર્ગ :-કામકાજમાં સાનુકૂળતા રહે.

વેપારીવર્ગ :-ભાગીદારીમાં જાળવવું.

પારિવારિક વાતાવરણ :-સંતાન સંબંધિત કાર્ય પૂર્ણ થાય.સ્નેહીજનોની મદદ મળે.

શુભ રંગ :-વાદળી

શુભ અંક :-૩

કુંભ રાશિ

વિદ્યાર્થીવર્ગ :-અભ્યાસ અંગે બે ધારી મગજ ચાલે.

સ્ત્રીવર્ગ:- ઘરમાં આનંદ ઉલ્લાસ રહે.

નોકરિયાત વર્ગ :-પ્રમોશન અંગે પ્રોગ્રેસ થાય. અંગત પ્રશ્ન ઉકેલવામાં ધ્યાન આપવું.

વેપારીવર્ગ :-નાણાકીય પ્રશ્નો હલ થાય.

લગ્ન ઈચ્છુક :-વાતાવરણ બની રહ્યું છે.

પ્રેમીજનો :-સંબંધો સુધારતા જણાય.

પારિવારિક વાતાવરણ :-સંતાન સંબંધી ચિંતા રહે.

શુભ રંગ :-ભુરો

શુભ અંક :-૪

મીન રાશિ :-

વિદ્યાર્થીવર્ગ :-ધ્યેય સિદ્ધ કરવામાં લાગી પડો.

સ્ત્રીવર્ગ :-અંગત સંબંધો સુધરે.

લગ્ન ઈચ્છુક :-વાતચીતના કારણે અશાંતિ લાગે.

પ્રેમીજનો :-ધીરજની કસોટી થતી લાગે.

નોકરિયાત વર્ગ :-કાર્યસ્થળે ઉચાટભર્યું વાતાવરણ મળે.

વેપારીવર્ગ :-ભ્રમમાં દિવસ પસાર થાય.

પારિવારિક વાતાવરણ :-વડીલ તરફથી ચિંતાનું વાતાવરણ જોવા મળે.

શુભ રંગ :-કેસરી

શુભ અંક :-૩

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 8 – https://bit.ly/DharmikVato8

Source: Amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ