14.06.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧૪-૦૬-૨૦૨૦ રવિવાર આજનું ભવિષ્ય

  • માસ :- જેઠ
  • તિથિ :- નોમ
  • વાર :- રવિવાર
  • નક્ષત્ર :-ઉત્તરાભાદ્રપદા
  • યોગ :- આયુષ્માન
  • કરણ :-તૈતુલ,ગરજ સૂર્યોદય :-૫:૫૭
  • સૂર્યાસ્ત :-૧૯:૨૦
  • ચંદ્ર રાશિ :- મીન
  • સૂર્ય રાશિ :- *વૃષભ ૧૧:૫૨:૨૨ સુધી રાત્રે મિથુન ૧૧:૫૨:૨૩ થી ચાલુ રાત્રે

વિડીયો ફોર્મેટમાં રાશિફળ જોવા માટે નીચેનાં વિડીયો પર ક્લિક કરો –

મેષ રાશિ

વિદ્યાર્થીવર્ગ મિત્રો સાથે શેર સપાટા કરવામાં વ્યસ્ત રહો.

સ્ત્રીવર્ગ કૌટુંબિક વાતાવરણ ડહોળાઈ નહિ તેનું ધ્યાન રાખવું.

લગ્ન ઈચ્છુક સમસ્યાનું નિરાકરણ થાય.

પ્રેમીજનો સ્વમાન ખાતર ખટરાગ થાય.

નોકરિયાત વર્ગ સાનુકૂળ સંજોગો મળે.

વેપારીવર્ગ ખર્ચ થાય. આવક કરતાં જાવક ન વધે તે જોજો.

પારિવારિક વાતાવરણ પ્રવાસ સફળ થઈ શકે છે.

શુભ રંગ પીળો

શુભ અંક ૪

વૃષભ રાશી

વિદ્યાર્થીવર્ગ પરિણામ બાદ ના ભાવી આયોજન અંગે મિત્રોની સલાહ શુભ રહી શકે છે.

સ્ત્રીવર્ગ સમસ્યાઓનું નિવારણ આવે. ગૃહજીવનના કામ થાય.

લગ્ન ઈચ્છુક સાનુકૂળ સંજોગો.

પ્રેમીજનો વાણી વિલાસથી ચેતવું.

નોકરિયાત વર્ગ જવાબદારીનો બોજો વધે.

વેપારીવર્ગ વ્યવસાય આગળ ધપાવી શકો. તબિયતની કાળજી રાખવી.

પારિવારિક વાતાવરણ સંતાન અંગે ચિંતા રહે.

શુભ રંગ ગ્રે

શુભ અંક ૬

મિથુન રાશિ

વિદ્યાર્થીવર્ગ અભ્યાસ નુ ઉન્નતિકારક પરિણામ મળે.

સ્ત્રીવર્ગ તણાવ દુર થાય.

લગ્ન ઈચ્છુક મિત્રોનો સહયોગ મળે. પ્રવાસની સંભાવના.

પ્રેમી જનો સંબંધો સુધરી શકે.

નોકરિયાત વર્ગ કાર્યબોજ વધે.

વેપારીવર્ગ કામકાજમાં સાનુકૂળતા રહે. ભાગ્યનો સાથ મળી રહે.

પારિવારિક વાતાવરણ મહત્વના કાર્યો થઇ શકે.

શુભ રંગ પોપટી

શુભ અંક ૭

કર્ક રાશિ

વિદ્યાર્થીવર્ગ અભ્યાસના આયોજનમાં ભાગ્યનો સાથ મળે.

સ્ત્રીવર્ગ અંગત પ્રશ્નનો ઉકેલ મળે.

લગ્ન ઈચ્છુક આપને પ્રયત્નો વધારવાની જરૂર રહે.

પ્રેમીજનો મિલન-મુલાકાત થાય.

નોકરિયાત વર્ગ ખર્ચ ઉપર કાબૂ રાખવો.

વેપારીવર્ગ આવક કરતાં જાવક વધે.

પારિવારિક વાતાવરણ સંતાનની ચિંતાનો ઉકેલ મળે.

શુભ રંગ લીલો.

શુભ અંક ૧

સિંહ રાશી

વિદ્યાર્થીવર્ગ કરેલી મહેનતનું ફળ પૂરતું ન મળે.

સ્ત્રીવર્ગ ખર્ચનો પ્રસંગ બને કાબૂ રાખવો.

પ્રેમીજનો વાણી વિલાસથી વાતાવરણ બગડે.

લગ્ન ઈચ્છુક થોભો અને રાહ જુઓ.

નોકરિયાત વર્ગ વિરોધી થી જાળવવું.

વેપારીવર્ગ આવવા-જવામાં સમયનો બગાડ થાય.

પારિવારિક વાતાવરણ શુભકાર્ય થાય.

શુભ રંગ લાલ

શુભ અંક ર

કન્યા રાશિ

વિદ્યાર્થીવર્ગ અભ્યાસની ચિંતા ઓછી રહે. પરંતુ આગળના અભ્યાસનું આયોજન ચિંતા રખાવે.

સ્ત્રીવર્ગ કામમાં વ્યસ્ત રહો.

લગ્ન ઈચ્છુક અપેક્ષાઓ વધતી જણાય.

પ્રેમીજનો ઈચ્છા અનિચ્છાએ હરવા ફરવા જવાનું બને.

નોકરિયાત વર્ગ કાર્યભાર વધે.

વેપારીવર્ગ સ્થળ બદલવાના સંજોગ બને.

પારિવારિક વાતાવરણ બેચેની ભર્યું રહે.

શુભ રંગ કેસરી

શુભ અંક ૩

તુલા રાશિ

વિદ્યાર્થીવર્ગ અભ્યાસમાં ચિંતા ઉચાટ રહે.

સ્ત્રીવર્ગ કામકાજ અંગે ચિંતા રહે.

નોકરિયાત વર્ગ કામનો બોજો હળવો થાય.

લગ્ન ઈચ્છુક હરીફ નો સામનો કરવો પડે.

પ્રેમીજનો કામની વ્યસ્તતા રહે.

વેપારી વર્ગ વ્યવસાયમાં ચડાવ ઉતાર જોવા મળે.

પારિવારિક વાતાવરણ મકાન મિલકત અંગે વિચારણા થાય.

શુભ રંગ સફેદ

શુભ અંક ૫

વૃશ્ચિક રાશિ

વિદ્યાર્થીવર્ગ સ્નેહીથી મિલન-મુલાકાત. લાભ થાય.

સ્ત્રીવર્ગ જવાબદારીનો બોજો વધે.

લગ્ન ઈચ્છુક સ્નેહીજન ની મદદથી વાત બનતી જણાય.

પ્રેમીજનો ઉતાવળમાં વાત બગડે નહીં તે જોવું.

નોકરિયાત વર્ગ વિઘ્ન બાદ કામ થાય.

વેપારીવર્ગ હરીફ થી મુશ્કેલી.

પારિવારિક વાતાવરણ વાતાવરણ તણાવ ભર્યું રહે

શુભ રંગ લીલો

શુભ અંક ૬

ધન રાશિ

વિદ્યાર્થીવર્ગ અભ્યાસમાં આક્રમક વલણ થી ચિંતા રહે.

સ્ત્રીવર્ગ ઘરનું વાતાવરણ ડહોળાઈ નહિ તેનું ધ્યાન રાખવું.

લગ્ન ઈચ્છુક મનની ચિંતા હળવી બને.

પ્રેમીજનો મુલાકાત સંભવ બને.

નોકરિયાત વર્ગ સ્થળ પરિવર્તન બને.

વેપારીવર્ગ નવા કામકાજ થઈ શકે.

પારિવારિક વાતાવરણ સ્નેહીથી બગડેલા સંબંધો સુધરી શકે.

શુભ રંગ સફેદ

શુભ અંક ૭

મકર રાશિ

વિદ્યાર્થીવર્ગ અભ્યાસ અંગે ની મહેનત વધતી જણાય.

સ્ત્રીવર્ગ વાણી અને વર્તનથી સંભાળવું.

લગ્ન ઈચ્છુક સ્નેહી ના સહકાર થી વાત બનતી જણાય.

પ્રેમીજનો માનસન્માન મળે. ઈગો તકલીફ કરે.

નોકરિયાત વર્ગ ધીરજની કસોટી થતી લાગે.

વેપારીવર્ગ નવી યોજના ફળદાયી બને.

પારિવારિક વાતાવરણ સ્નેહીજનો થી મિલન-મુલાકાત થાય. પ્રવાસ અંગે આયોજન થાય.

શુભ રંગ ભૂરો

શુભ અંક ર

કુંભ રાશિ

વિદ્યાર્થીવર્ગ અભ્યાસમાં અવરોધ અડચણ થી સંભાળવું.

સ્ત્રીવર્ગ પારિવારિક પ્રશ્નોથી ચિંતા રહે.

લગ્ન ઈચ્છુક પ્રયત્નો વધારવા પડે.

પ્રેમીજનો પોતાની ગણતરી કરવા લાગણીને ધ્યાન આપવું શુભ રહે.

નોકરિયાત વર્ગ આપના કાર્ય કુશળતાથી સન્માન મળે.

વેપારીવર્ગ ઉછીના ઉધાર નાણાં થી જરૂરત પૂરી થઈ શકે.

પારિવારિક વાતાવરણ અંગત કામો થઇ શકે. ખર્ચનો પ્રસંગ થઈ શકે.

શુભ રંગ ક્રીમ

શુભ અંક ૬

મીન રાશિ

વિદ્યાર્થીવર્ગ તમારા મનોબળ દ્વારા ધ્યેયને પાર કરી શકો.

સ્ત્રીવર્ગ કાર્યક્ષેત્રમાં તણાવ રહે.

લગ્ન ઈચ્છુક આપની વાત જામતી જણાય.

પ્રેમીજનો મિલન-મુલાકાત થાય.

નોકરિયાત વર્ગ વિઘ્ન અથવા ખામીથી કામ અટકે. ચિંતા રહે.

વેપારીવર્ગ કામમાં ઉચાટ ઉદ્વેગ રહે.

પારિવારિક વાતાવરણ શારીરિક માનસિક અસ્વસ્થતા અનુભવાય.

શુભ રંગ લાલ

શુભ અંક ૪

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 8 – https://bit.ly/DharmikVato8

Source: Amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ