જલ્સા કરોને જેંતીલાલ

12.06.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧૨-૦૬-૨૦૨૦ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

મેષ રાશિ

વિદ્યાર્થીવર્ગ આગળના અભ્યાસનું આયોજન કરીને આગળ વધવું.

સ્ત્રીવર્ગ પારિવારિક કામો નો ઉકેલ લાવે.

લગ્ન ઈચ્છુક મિલન-મુલાકાત થાય.

પ્રેમીજનો મનમાં ચિંતા રહે.

નોકરિયાત વર્ગ એકસ્ટ્રા બોનસ નો ફાયદો મળી શકે.

વેપારીવર્ગ વ્યાવસાયિક પ્રશ્ન ઉકેલવામાં ધ્યાન આપવું.

પારિવારિક વાતાવરણ આર્થિક સમસ્યાનો પ્રશ્ન હલ થઈ શકે છે.

શુભ રંગ કેસરી

શુભ અંક ૫

વૃષભ રાશી

વિદ્યાર્થીવર્ગ ભાવિ અભ્યાસનું આયોજન કરવું.

સ્ત્રીવર્ગ અન્ય સાથે વ્યવહાર સાચવવા માં સમય પસાર થાય.

લગ્ન ઈચ્છુક સારા સમાચાર મળે.

પ્રેમીજનો સાવચેતીથી આગળ વધવું.

નોકરિયાત વર્ગ કાર્ય ભાર વધી શકે છે.

વેપારીવર્ગ મહત્વના કાર્યો થઇ શકે છે.

પારિવારિક વાતાવરણ કૌટુંબિક પ્રશ્ન ઉદ્ભવે. પ્રશ્ન ઉકેલવામાં ધ્યાન આપવું.

શુભ રંગ લાલ

શુભ અંક ૫

મિથુન રાશિ

વિદ્યાર્થીવર્ગ પોતાના કેરિયર અંગે ચિંતા રહે.

સ્ત્રીવર્ગ ધીરજના ફળ મીઠા મળે.

નોકરિયાત વર્ગ અકસ્માતથી જાળવવું.

વેપારીવર્ગ વિરોધી થી જાળવવું.

શુભ રંગ સફેદ

શુભ અંક ૭

કર્ક રાશિ

વિદ્યાર્થીવર્ગ આપની મહેનતનું પરિણામ સારું મળે.

સ્ત્રીવર્ગ ઘર પરિવારની ચિંતા હળવી બને.

લગ્ન ઈચ્છુક ધીરજની કસોટી થતી જણાય.

પ્રેમીજનો પોતાના કામમાં ધ્યાન આપવું.

નોકરિયાત વર્ગ કામમાં ટેકનિકલ પ્રશ્ન સતાવે.

વેપારીવર્ગ સારી સફળતા મળે. કાર્ય પાર પડે.

પારિવારિક વાતાવરણ અંગત પ્રશ્ન નો ઉકેલ ચિંતા રખાવે.

શુભ રંગ ક્રીમ

શુભ અંક ૬

સિંહ રાશી

વિદ્યાર્થીવર્ગ નવું આયોજન કરવામાં વ્યસ્ત રહો.

સ્ત્રીવર્ગ સંતાન અંગે ચિંતા રહે.

લગ્ન ઈચ્છુક સ્નેહીથી મુલાકાત.

પ્રેમીજનો કામની વ્યસ્તતા ને લીધે મિલન મુલાકાતમાં અવરોધ આવે.

નોકરિયાત વર્ગ કાર્યભાર ની જવાબદારી વધે.

વેપારીવર્ગ ઉચાટ ઉદ્વેગ યુક્ત વાતાવરણ માં કાર્યમાં મન ન લાગે.

પારિવારિક વાતાવરણ ખર્ચનો પ્રસંગ બને.

શુભ રંગ ગ્રે

શુભ અંક ૩

કન્યા રાશિ

વિદ્યાર્થીવર્ગ ચિંતા હળવી થાય. નવા આયોજનમાં સમય પસાર થાય.

સ્ત્રીવર્ગ ગૃહકાર્યમાં ઉચાટ રહે.

લગ્ન ઈચ્છુક મુલાકાતોમાં સમય જતો હોય તેમ લાગે.

પ્રેમી જનો પોતાની વાત બનતી જણાય.

નોકરિયાત વર્ગ કાર્ય માં પરિવર્તન થાય.નોકરી મળી શકે છે.

વેપારી વર્ગ આર્થિક સમસ્યાનો ઉકેલ આવે.

પારિવારિક વાતાવરણ અંગત કામ માં વિલંબ.

શુભ રંગ સફેદ

શુભ અંક ૪

 

વિડીયો ફોર્મેટમાં રાશિ ભવિષ્ય જોવા માટે આ વિડીયો પ્લે કરો

 

તુલા રાશિ

વિદ્યાર્થી વર્ગ મળેલી સફળતા ને યોગ્ય દિશામાં માં લઇ જવા માં વ્યસ્ત રહે.

સ્ત્રી વર્ગ બેચેની ઉચાટ ભર્યું વાતાવરણ લાગે.

લગ્ન ઈચ્છુક મુલાકાત નો પ્રશ્ન હલ થતો લાગે.

પ્રેમી જનો ધીરજની કસોટી થતી જણાય.

નોકરિયાત, વેપારી વર્ગ ખર્ચ,વ્યય નો પ્રસંગ.

પારિવારિક વાતાવરણ ખર્ચ વધે.આરોગ્ય સાચવવું.

શુભ રંગ લાલ

શુભ અંક ૧

વૃશ્ચિક રાશિ

વિદ્યાર્થી વર્ગ અભ્યાસના આયોજનમાં ઉચાટ યુક્ત સમય રહે.

સ્ત્રી વર્ગ સમય સાનુકૂળ રહે.

લગ્ન ઈચ્છુક ખર્ચ નો પ્રસંગ.

પ્રેમી જનો કામ કાજ ને લીધે વિરહ. ચિંતા રહે.

નોકરિયાત વર્ગ વધુ કામ ની અપેક્ષા રહે.

વેપારી વર્ગ વેપાર સારો મળે.

શુભ રંગ સફેદ

શુભ અંક ૩

ધન રાશી

વિદ્યાર્થી વર્ગ આગળ ના આયોજન અંગે ઉચાટ રહે.

સ્ત્રી વર્ગ આર્થિક સમસ્યા સતાવે. કાર્ય માં વિલંબ.

લગ્ન ઈચ્છુક પ્રવાસ ખર્ચનો પ્રસંગ બને.

પ્રેમીજનો આનંદપ્રમોદમાં સમય વ્યતીત થાય.

નોકરિયાત વર્ગ કાર્ય નો ભાર ઘટે.

વેપારીવર્ગ મનની ચિંતા હળવી થાય. લાભદાયી તક.

પારિવારિક વાતાવરણ પ્રવાસનું આયોજન થઇ શકે છે.

શુભ રંગ ગુલાબી

શુભ અંક ૨

મકર રાશિ

વિદ્યાર્થીવર્ગ આગામી આયોજનમાં અટવાઈ જવાય. ચિંતા રહે.

સ્ત્રીવર્ગ આધ્યાત્મિક કાર્યક્રમ ગોઠવાય. યાત્રા થાય.

લગ્ન ઈચ્છુક થોભો અને રાહ જુઓ.

પ્રેમીજનો મિલનમાં વિઘ્ન,રૂકાવટ આવે.

નોકરિયાત વર્ગસાથે મિત્રોની મદદ મળે. કામ વધે.

વેપારી વર્ગ મિલકા સંબંધિત પ્રશ્નો હલ થાય.

પારિવારિક વાતાવરણ સ્નેહીજનો થી મુલાકાત થાય.

શુભ રંગ પોપટી

શુભ અંક પ

કુંભ રાશિ

વિદ્યાર્થીવર્ગ ભવિષ્યના આયોજન નયુક્ત અભ્યાસ ગોઠવવો શુભ રહે.

સ્ત્રીવર્ગ પારિવારિક કાર્યો આગળ ધપાવી શકશો.

લગ્ન ઈચ્છુક પ્રવાસ થાય. ખર્ચનો પ્રસંગ થાય.

પ્રેમીજનો અંગત પ્રશ્નો સર્જાય. મિલન માં વિલંબ થાય.

નોકરિયાત વર્ગ પરિવર્તન સારું નીવડે.

વેપારી વર્ગ વ્યાપારિક સંબંધો માં સુધારો મળે. સફળતા મળે.

પારિવારિક વાતાવરણ આનંદયુક્ત રહે.

શુભ રંગ ક્રીમ

શુભ અંક ૨

મીન રાશિ

વિદ્યાર્થીવર્ગ કઠિન મહેનત જ સફળતા અપાવે.

સ્ત્રીવર્ગ પારિવારિક પ્રશ્ન સતાવે.

લગ્ન ઈચ્છુક પ્રયત્ન સફળ થતાં જણાય.

પ્રેમીજનો આપનો વિરોધ થાય. સંભાળીને ચાલવું.

નોકરિયાત વર્ગ કાર્યભાર સાથે ઘરની ગુચ ચિંતા રખાવે.

વેપારીવર્ગ પ્રયત્નો વધારવા. કાર્યોમાં સફળતા મળે.

પારિવારિક વાતાવરણ પ્રવાસનું આયોજન થાય.

શુભ રંગ લીલો

શુભ અંક ૬

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 1 – https://bit.ly/DharmikVato1

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 2 – https://bit.ly/DharmikVato2

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 5 – https://bit.ly/DharmikVato5
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version