10.06.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ 10 6 2020 બુધવાર આજનું ભવિષ્ય

આજનું પંચાંગ

  • માસ -જેઠ ,કૃષ્ણ પક્ષ
  • તિથી – પાંચમ ૦૮:૦૩
  • વાર – બુધવાર
  • નક્ષત્ર – શ્રવણ
  • યોગ – ઇન્દ્ર
  • કરણ – કૌલવ,તૈતુલ
  • સૂર્યોદય – ૦૫:૪૧
  • સૂર્યાસ્ત – ૧૯:૧૧
  • ચંદ્ર રાશિ -મકર ૨૭:૪૦ સુધી
  • કુંભ. ૨૭:૪૦ થી ચાલુ

મેષ રાશિ

વિદ્યાર્થીવર્ગ અભ્યાસમાં મુશ્કેલી થી સફળતા પ્રાપ્ત થાય.

સ્ત્રીવર્ગ કામકાજમાં પરિવર્તન થાય. તબિયતની સંભાળ લેવી.

નોકરિયાત વર્ગ કામકાજમાં સફળતા મળે.

વેપારીવર્ગ ભાગ્ય યોગે વેપારમાં લાભ થાય.

પારિવારિક વાતાવરણ સંતાન સંબંધિત વાતચીત રહે.

શુભ રંગ જાંબલી.

શુભ અંક ૬.

વૃષભ રાશી

વિદ્યાર્થીવર્ગ આજે ઘરે રહીને અભ્યાસ નું આયોજન સારી રીતે કરી શકો છો.

સ્ત્રીવર્ગ આધ્યાત્મિક આયોજન થઇ શકે છે. ભજન વગેરે.

નોકરિયાત વર્ગ કામકાજમાં જવાબદારી વધે.

વ્યાપારી વર્ગ વ્યવહારમાં ગફલત ન કરવી. નુકશાનની આશંકા.

પારિવારિક વાતાવરણ મહેમાનનું આગમન થઇ શકે છે.

શુભ રંગ લાલ.

શુભ અંક ૧.

મિથુન રાશિ

વિદ્યાર્થીવર્ગ અભ્યાસમાં સાથી મિત્રોનો સહયોગ મળે.

સ્ત્રીવર્ગ સંતાન અંગે ચિંતા રહેશે.

લગ્ન ઈચ્છુક નવા સંબંધો સાચવવામાં સમય પસાર થઈ શકે છે.

પ્રેમીજનો આજે ફરવા જવાનું આયોજન થઇ શકે છે.

નોકરિયાત વર્ગ મન બેચેની ભર્યું રહે. કામકાજ અંગે નિર્ણય લઈ ન શકાય.

વ્યાપારી વર્ગ આર્થિક આયોજન ગોઠવવું શુભ રહેશે.

પારિવારિક વાતાવરણ સુમેળ ભર્યું રહે.

શુભ રંગ સફેદ

શુભ અંક ૪

કર્ક રાશિ

વિદ્યાર્થીવર્ગ આજે અભ્યાસમાં હરીફ સંભાળવું.

સ્ત્રીવર્ગ આજે સખીમંડળમાં માન-સન્માન મળે.

નોકરિયાત વર્ગ કામકાજમાં,નોકરીમાં પરિવર્તન થઈ શકે.

વ્યાપારી વર્ગ આજે ચુકવણું કરવું જરૂરી બની શકે છે.

પારિવારિક વાતાવરણ એકંદરે સારું રહે. પડવા-વાગવાથી સંભાળવું.

શુભ રંગ લીલો.

શુભ અંક ૫.

સિંહ રાશી

વિદ્યાર્થીવર્ગ આજે પોતાની તબિયતનું ધ્યાન રાખવું.

સ્ત્રીવર્ગ આજે ખરીદીમાં ધીરજની કસોટી થતી લાગે.

નોકરિયાત વર્ગ કાર્ય ભાર હળવો થતો લાગે.

વ્યાપારી વર્ગ દુકાન-મકાન-મિલકત સંબંધિત કાર્ય થાય.

લગ્ન ઈચ્છુક મિલન-મુલાકાત શક્ય રહે.

પ્રેમીજનો આનંદ પ્રમોદ માં સમય વ્યતીત થાય.

ઘરનું વાતાવરણ મિલકત સંબંધિત ચર્ચા રહે.

શુભ રંગ ક્રીમ

શુભ અંક ૯

કન્યા રાશિ

વિદ્યાર્થીવર્ગ અભ્યાસની ચિંતા હળવી બને.

સ્ત્રીવર્ગ સંતાનની પ્રગતિથી મન ખુશ રહે.

લગ્ન ઈચ્છુક પોતાની વાત બનતી જણાય.

પ્રેમીજનો મિલન-મુલાકાત સંભવ છે.

નોકરિયાત વર્ગ કામકાજમાં સરળતા રહે.

વ્યાપારી વર્ગ પરિવારના અંગત કામમાં વ્યસ્ત રહી શકે.

શુભ રંગ કેસરી.

શુભ અંક ૪.

તુલા રાશિ

વિદ્યાર્થીવર્ગ અભ્યાસમાં પ્રગતિ જણાય.

સ્ત્રીવર્ગ ઘરકામ તથા નોકરીમાં સંભાળીને કાર્ય કરવું.

લગ્ન ઈચ્છુક થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવી.

પ્રેમીજનો મિલન મુલાકાતમાં અડચણ આવે.

નોકરિયાત વર્ગ કામનું ભારણ વધી શકે છે.

વ્યાપારી વર્ગ વ્યાપાર સંભાળપૂર્વક કરવો શુભ રહે.

ઘરનું વાતાવરણ વડીલ ની તબિયત સંભાળવી.

શુભ રંગ સફેદ.

શુભ અંક ૧

વૃશ્ચિક રાશિ

વિદ્યાર્થીવર્ગ કર્મ પ્રધાન છે એમ વિચારી મહેનત કરવી.

સ્ત્રીવર્ગ ધાર્મિક કાર્યક્રમમાં જવાનું થાય. કાર્યક્ષેત્રે આપનું કામ કાજ વધી શકે છે.

નોકરીયાત,વેપારી વર્ગ બોલચાલ થઈ શકે છે. મગજ ઉગ્ર રહી શકે. બોલો મામા કાબૂ રાખવો.

ઘરનું વાતાવરણ મિત્ર,મહેમાન,માતા નું આગમન થઇ શકે.

શુભ રંગ સફેદ

શુભ અંક ૭

ધન રાશી

વિદ્યાર્થીવર્ગ અભ્યાસમાં ઉચાટ રહે.

સ્ત્રીવર્ગ કામ નો ભાર વધે.

વ્યાપારી વર્ગ, નોકરિયાત વર્ગ ધંધામાં, કામકાજમાંપરિવર્તન જરૂરી બને.

ઘરનું વાતાવરણ વડીલો દ્વારા અગત્યના નિર્ણયો લેવામાં આવે.

શુભ રંગ લાલ

શુભ અંક ૨

મકર રાશિ

વિદ્યાર્થીવર્ગ અભ્યાસ માટેનું આગોતરું આયોજન કરી શકે છે.

સ્ત્રીવર્ગ વડીલની કાળજી લેવી.

નોકરિયાત વર્ગ કામકાજમાં આરામ જણાય.

વ્યાપારી વર્ગ ભાગ્ય યોગે વળતર સારું મળે.

ઘરનું વાતાવરણ મિલકત બાબતે ચર્ચા વિચારણામાં રહે.

લગ્ન ઈચ્છુક વાત નક્કી થતી જણાય છે.

પ્રેમીજનો આનંદપ્રમોદમાં સમય વ્યતીત થાય.

શુભ રંગ લીલો.

શુભ અંક ૫

કુંભ રાશિ

વિદ્યાર્થીવર્ગ આજે પોતાના દિમાગથી અભ્યાસમાં આગળ આવશો.

સ્ત્રીવર્ગ પોતાની સૂઝબૂઝથી,કાર્ય- કુશળતાથી ગુંચ ઉકેલી શકે છે.

લગ્ન ઈચ્છુક આજે પ્રવાસ ટાળવો.

પ્રેમીજનો આવક કરતાં જાવક વધી શકે.

નોકરિયાત વર્ગ કાર્યની કુશળતાથી સન્માન મળે.

વ્યાપારી વર્ગ બહારની ઉઘરાણી પ્રાપ્ત થઇ શકે છે.

પારિવારિક વાતાવરણ સંતાન સંબંધિત નિર્ણયો લેવામાં રહી શકે છે.

શુભ રંગ લાલ

શુભ અંક ૫

મીન રાશિ

વિદ્યાર્થીવર્ગ આળસ,તણાવયુક્ત વાતાવરણ રહે.

સ્ત્રીવર્ગ નોકરીના સ્થળે વાતાવરણ તણાવયુક્ત રહે.

નોકરિયાત વર્ગ કામકાજમાં ધીરજની કસોટી થતી જણાય.

વેપારીવર્ગ ચિંતાનો ઉકેલ મળે.

લગ્ન ઈચ્છુક મુલાકાત થઈ શકે.

પ્રેમીજનો આનંદપ્રમોદમાં સમય વ્યક્ત કરી શકે છે.

પારિવારિક વાતાવરણ ઘર-પરિવારમાં મુસાફરી શક્ય રહે તેવા યોગો છે.

શુભ રંગ પોપટી.

શુભ અંક ૩

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 1 – https://bit.ly/DharmikVato1

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 2 – https://bit.ly/DharmikVato2

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 5 – https://bit.ly/DharmikVato5
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ