09.06.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૦૯-૦૬-૨૦૨૦ મંગળવાર આજનું ભવિષ્ય

આજનું પંચાંગ

 • તિથિ – ચોથ ૧૯:૩૮
 • વાર – મંગળવાર
 • મહિનો – જેઠ
 • પક્ષ – કૃષ્ણ
 • નક્ષત્ર – ઉત્તરાષાઢા
 • યોગ – બ્રહ્મ
 • કરણ – બવ. ૦૭:૪૧
 • બાલવ. ૧૯:૩૮
 • સૂર્યોદય – ૦૫:૫૭
 • સૂર્યાસ્ત – ૧૯:૧૮
 • ચંદ્ર રાશિ – મકર

મેષ રાશિ

વિદ્યાર્થીવર્ગ :-આજે આપ સહાધ્યાયીઓ માટે વિશેષ મદદ કરશો.આજે માતાપિતાની કાળજી લેશો તેમજ તેમની સેવા કરવી.

નોકરિયાત વર્ગ :-કામમાં નુકસાન અથવા ઉત્પાદન ઓછું મળે.

વ્યાપારી વર્ગ :-આજે સાંભળીને વ્યવસાય કરવો. કાયદાકીય બાબતથી સંભાળવું. અચાનક વિશેષ લાભ મળી શકે.

પારિવારિક વાતાવરણ:- સુલેહ ભર્યું વાતાવરણ શુભ રહે.

શુભ રંગ ક્રીમ અને અંક પ શુભ રહે.

વૃષભ રાશી

વિદ્યાર્થીવર્ગ :-આજે આળસમાં રહેશો.

સ્ત્રીવર્ગ પરિવારમાં ખુશ મિજાજી વાતાવરણ બને

નોકરિયાત વર્ગ સહકર્મચારી સાથે વ્યવહાર સારો રાખવો

વ્યાપારી વર્ગ આજે કાર્યક્ષેત્રમાં નવુ આયોજન કરવું વ્યાપ વધારવો શુભ રહે

પારિવારિક વાતાવરણ ભાઈઓ સાથે ભાભી આયોજન ની વિચારણા થાય

શુભ રંગ ક્રીમ અને અંક પ શુભ રહે.

મિથુન રાશિ

વિદ્યાર્થીવર્ગ :- આજે આપ અભ્યાસના આળસ માંથી બહાર આવી શક્યા નથી.

સ્ત્રીવર્ગ :- ઘરનું વાતાવરણ સુમેળભર્યું રહી શકે છે.

લગ્ન ઈચ્છુક :-આજે આપની વાત ગોઠવાય શકે છે.

પ્રેમીજનો :- મુલાકાત માટે થોડો સમય થોભવું પડે.

વ્યાપારી વર્ગ :-આજે અચાનક લાભ થઈ શકે.

પરિવારમાં સંતાન સંબંધી ચિંતા સતાવે.

શુભ રંગ ગુલાબી અને અંક ૭ શુભ રહે.

કર્ક રાશિ

વિદ્યાર્થીવર્ગ :-આજે અભ્યાસ કરવામાં સરળતા લાગે.

સ્ત્રીવર્ગ :-પરિવારમાં પોતાના તરફથી સારા સમાચાર આપી શકે છે.

નોકરીયાત,વેપારી વર્ગ :- વિચારીને આગળ નું આયોજન કરવાનો સમય છે.

પારિવારિક વાતાવરણ :-દૂરથી સારા સમાચાર મળે. વાતાવરણ શુભ રહે. શુભ રંગ પોપટી અને અંક પ શુભ રહે.

સિંહ રાશી

વિદ્યાર્થીવર્ગ :-આજે આપને પરિવારની સમસ્યા સતાવે.

સ્ત્રીવર્ગ :-આજે આ૫ પરિવારને આર્થિક સ્થિતિ માં સહાય કરી શકો છો.

વ્યાપારી વર્ગ :-વ્યાપારમાં ફાયદો મળે.

પારિવારિક વાતાવરણ :- વડીલની તબિયતની કાળજી લેવી શુભ રહે.

શુભ રંગ સફેદ અને અંક ૩ શુભ રહે.

કન્યા રાશિ

વિદ્યાર્થી વર્ગ :- આજે આપે અભ્યાસમાં વધુ મહેનત જરૂરી છે.

સ્ત્રીવર્ગ :- નોકરી કરતી બહેનો ને સંતાન સંબંધી ચિંતા રહે.

નોકરિયાત,વ્યાપારી વર્ગ :-પોતાના કામમાં મન ન લાગે નુકસાનની ચિંતા સતાવે.

પારિવારિક વાતાવરણ :-સંતાનના વ્યવહારથી તકલીફ ચિંતા રહે તેવી સંભાવના.

શુભ રંગ લાલ અને અંક ૪ શુભ રહે.

તુલા રાશિ

આજે ઘર પરિવારમાં વાતાવરણ અલગ જોવા મળે.

સ્ત્રીવર્ગ:- બહેનો માટે આજે સ્થિતિ અસમંજસમાં રહે.

નોકરિયાત વર્ગ :- પરિવર્તન ની સંભાવના.

વ્યાપારી વર્ગ :- અચાનક લાભ થાય.

વિદ્યાર્થીવર્ગ :- ચોક્કસ દિશા નક્કી ન કરી શકે.

લગ્ન ઈચ્છુક :- વાત ગોઠવાતી હોય તેવું જણાય.

પ્રેમીજનો :- આજે મુલાકાત થઇ શકે છે. વાહન મકાન અંગે ફેરબદલ નવા લેવાની વિચારણા ચાલી શકે.

શુભ રંગ લાલ અને અંક-2 શુભ રહે.

વૃશ્ચિક રાશિ

વિદ્યાર્થીવર્ગ :- અભ્યાસના સંદર્ભ માં સફર થઈ શકે છે.

આજે સપરિવાર નાની મુસાફરી થઈ શકે છે. દરેક વસ્તુની કાળજી રાખવી, સામાન ચોરી થઇ શકે છે.

વેપારીવર્ગ :- વ્યવસાયમાં ફાયદો મળી શકે છે.

શુભ રંગ ગ્રે શુભ અંક ૭ રહે.

ધન રાશી

વિદ્યાર્થી વર્ગ :- આજે અભ્યાસમાં આગળ નું આયોજન શક્ય છે.

સ્ત્રીવર્ગ :- નોકરી-વેપારમાં આવક સારી મેળવી શકે છે.

લગ્ન ઈચ્છુક :- પરિવાર તરફથી શુભ સમાચાર મળે.

પ્રેમીજનો :-નોકરી સાથે પ્રિય પાત્રનો સથવારો મળી શકે છે.

નોકરીયાત,વેપારી વર્ગ :- થોડા નુકસાન સાથે ફાયદો મેળવી શકો છો.

શુભ રંગ પીળો અને અંક ૮ શુભ રહે.

મકર રાશિ

વિદ્યાર્થીવર્ગ :- અભ્યાસમાં સતત મહેનત કામ લાગે.

આજે આ રાશિના જાતકોને ફાયદો મળી શકે છે,પરંતુ આર્થિક સામાજિક વ્યવહારમાં વિશ્વાસઘાત અથવા દગો થઈ શકે છે.તબિયતની કાળજી લેવી.

સ્ત્રીવર્ગ :- બહેનોએ તકેદારી રાખવી.

લગ્ન ઈચ્છુક પ્રેમીજનો :- પોતાની વાત બેસતી જણાય.

પારિવારિક વાતાવરણ :- સુમેળભર્યું રહે

શુભ રંગ ભૂરો અને અંક-૯ શુભ રહે.

કુંભ રાશિ

વિદ્યાર્થીવર્ગ :- આજનો દિવસ આળસમાં પસાર કરશો.

સ્ત્રીવર્ગ :-બહેનોને સંતાન સંબંધી ચિંતા વિશેષ રહે.

નોકરી ઈચ્છુકોને દૂરની નોકરી મળે તેવી સંભાવના.

વેપારીવર્ગ :- મુસાફરી વ્યર્થ થાય.

પારિવારિક વાતાવરણ :- મહેમાનનું આગમન શક્ય છે.

શુભ રંગ ક્રીમ અને અંક ૫ શુભ રહે.

મીન રાશિ

વિદ્યાર્થીવર્ગ :-આજે હરવા-ફરવામાં મન વિશેષ રહે.

પ્રેમીજનો :- હરવા-ફરવા નો ચાન્સ, સમય મળે.

સ્ત્રીવર્ગ :- આજે બે ગણી જવાબદારી નિભાવવી પડી શકે છે.

નોકરિયાત વર્ગ :- કામકાજમાં સંભાળવું.

વ્યાપારી વર્ગ :- ફાયદાકારક કામકાજ રહી શકે છે.

શુભ રંગ લાલ અને અંક ૬ શુભ રહે.

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 1 – https://bit.ly/DharmikVato1

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 2 – https://bit.ly/DharmikVato2

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 5 – https://bit.ly/DharmikVato5
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ