તારીખ ૦૭-૦૩-૨૦૨૧ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે.
- માસ :-માઘ માસ કૃષ્ણ પક્ષ
- તિથિ :- નોમ ૧૬:૪૯ સુધી.
- વાર :-રવિવાર
- નક્ષત્ર :- મૂળ ૨૧:૦૧ સુધી.
- યોગ :- સિદ્ધિ ૧૫:૫૨ સુધી.
- કરણ :- ગર,વણિજ.
- સૂર્યોદય :-૦૬:૫૭
- સૂર્યાસ્ત :-૧૮:૪૩
- ચંદ્ર રાશિ :- ધન
- સૂર્ય રાશિ :- કુંભ
મેષ રાશિ
- સ્ત્રીવર્ગ:-સમસ્યા દૂર થાય.
- લગ્નઈચ્છુક :-તણાવમાં રાહત જણાય.
- પ્રેમીજનો:-મુલાકાતની સફળતામાં વિલંબ થાય.
- નોકરિયાત વર્ગ:-કામકાજમાં રાહત જણાય.
- વેપારીવર્ગ:-પ્રગતિની તક મળે.
- પારિવારિકવાતાવરણ:- મનની મૂંઝવણ દૂર થતી જણાય.
- શુભ રંગ :-ગુલાબી
- શુભ અંક:-૨
વૃષભ રાશી
- સ્ત્રીવર્ગ:-વિવા દૂર કરવો.
- લગ્નઈચ્છુક :-મન હોય તો માળવે જવાય એટલું જતું કરવું.
- પ્રેમીજનો:-અજંપો અનુભવાય.
- નોકરિયાત વર્ગ :-આજનો દિવસ શુભ રહે.
- વેપારીવર્ગ :-ઉતાવળ થી કામ ન બને.
- પારિવારિકવાતાવરણ:- સફળતામાં વિલંબ.સાવધ રહેવું.
- શુભ રંગ:-નારંગી
- શુભ અંક :- ૭
મિથુન રાશિ
- સ્ત્રીવર્ગ:-પ્રશ્નો હલ કરી શકો.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળતા બનતી વરતાય.
- પ્રેમીજનો:-પ્રસંગ દ્વારા મુલાકાત થાય.
- નોકરિયાત વર્ગ:-કાર્યમાં લાભ વિલંબથી મળે. સાવધ રહેવું.
- વેપારીવર્ગ:-વ્યવસાયિક સંજોગો ગુંચવાય.
- પારિવારિક વાતાવરણ:-કાર્યલાભ વિલંબિત.અકસ્માતથી સાવધ રહેવું.
- શુભરંગ:-ગ્રે
- શુભ અંક:-૬
કર્ક રાશિ
- સ્ત્રીવર્ગ:-મૂંઝવણ દૂર થતી લાગે.
- લગ્નઈચ્છુક :-વિલંબના સંજોગો.
- પ્રેમીજનો:-સંજોગો વશાત મુલાકાત શક્ય ન બને.
- નોકરિયાત વર્ગ:-કાર્યસ્થળે વિવાદ ટાળવો.
- વેપારી વર્ગ:-વિઘ્ન બાદ સાનુકૂળતા રહે.
- પારિવારિક વાતાવરણ:-વિરોધીના હાથ હેઠા પડે.
- શુભ રંગ:-સફેદ
- શુભ અંક:-૩
સિંહ રાશી
- સ્ત્રીવર્ગ:-ચિંતા અશાંતિ યુક્ત દિવસ રહે.
- લગ્નઈચ્છુક :-પ્રયત્નથી સાનુકૂળ સંજોગ મળે.
- પ્રેમીજનો :- પ્રયત્નો સફળ થવાની સંભાવના.
- નોકરિયાત વર્ગ :-અકસ્માત આગથી જાળવવું.
- વેપારીવર્ગ :-તણાવ દુર થાય.
- પારિવારિક વાતાવરણ:-મહેનતનું ફળ મળે.તબિયત જાળવવી.
- શુભ રંગ :-લાલ
- શુભ અંક :-૨
કન્યા રાશિ
- સ્ત્રીવર્ગ:-તણાવ દુર થાય.
- લગ્નઈચ્છુક :-અંતરાય અવરોધની સંભાવના.
- પ્રેમીજનો:- વિઘ્ન જણાય.
- નોકરિયાત વર્ગ:-મૂંઝવણ દૂર થાય.પ્રયત્ન જરૂરી.
- વેપારીવર્ગ:-સમસ્યા હોય તો દૂર થાય.
- પારિવારિક વાતાવરણ:-આર્થિક તંગી રહે.પ્રયત્નો જરૂરી.
- શુભ રંગ:-લીલો
- શુભ અંક:-૪
તુલા રાશિ
- સ્ત્રીવર્ગ:-અશાંતિના વાદળ વિખરાઈ.
- લગ્નઈચ્છુક :-અતડા વર્તનથી વિઘ્ન.
- પ્રેમીજનો:-વિરહ ના સંજોગો.
- નોકરિયાત વર્ગ:-અજંપો રહે.
- વ્યાપારી વર્ગ:કામકાજ અર્થે પ્રવાસની સંભાવના.
- પારિવારિક વાતાવરણ:-શુભ દિવસ રહે.
- શુભ રંગ:-વાદળી
- શુભ અંક:- ૮
વૃશ્ચિક રાશિ
- સ્ત્રીવર્ગ:-દાંપત્યજીવનમાં આવેશ ઉગ્રતા છોડવા.
- લગ્નઈચ્છુક :-ફળ અટકતો લાગે.
- પ્રેમીજનો:-છલ ની સંભાવના સંભાળવું.
- નોકરિયાતવર્ગ:-બઢતી અંગે આશાસ્પદ સંજોગ.
- વેપારીવર્ગ:-વ્યવસાયિક ચિંતા અશાંતિના વાદળ વિખેરાય.
- પારિવારિક વાતાવરણ:-જતું કરવાની ભાવના થી સાનુકૂળતા વરતાય.
- શુભ રંગ :- કેસરી
- શુભ અંક:-૭
ધનરાશિ
- સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સંવાદિતા વરતાય.
- લગ્નઈચ્છુક :-મૂંઝવણ દૂર થાય.
- પ્રેમીજનો :-દિવસ સારો રહે.
- નોકરિયાતવર્ગ :-પ્રગતિ સફળતા મળે.
- વેપારીવર્ગ:-આત્મબળથી મુશ્કેલી પાર કરી શકો.
- પારિવારિક વાતાવરણ:-સંજોગો સુધરતા લાગે.મિત્રની મદદ પ્રાપ્ત થાય.
- શુભરંગ:-પીળો
- શુભઅંક:-૪
મકર રાશિ
- સ્ત્રીવર્ગ:-સાનુકૂળ સંજોગોમાં સંભાળવુ.
- લગ્નઈચ્છુક :-સુવર્ણમય તક ઊભી થતી જણાય.
- પ્રેમીજનો:-યોગ્ય પાત્રની સભાનતા જરૂરી.
- નોકરિયાત વર્ગ:-સાનુકૂળ તક મળે.
- વેપારીવર્ગ:-સફળતા માટે પ્રયત્નો વધારવા.
- પારિવારિકવાતાવરણ:-અકળામણ દૂર થાય.
- શુભ રંગ :-નીલો
- શુભ અંક:-૩
કુંભરાશિ
- સ્ત્રીવર્ગ:-વ્યથા અંતરાય જણાઈ.
- લગ્નઈચ્છુક :-મૂંઝવણનો ઉકેલ મળે.
- પ્રેમીજનો:-સારા સંજોગોથી પ્રયત્નો ફળે.
- નોકરિયાત વર્ગ:- કાર્યસ્થળે તણાવ રહે.
- વેપારીવર્ગ:-હાલ મળવામાં વિલંબ જણાય.
- પારિવારિકવાતાવરણ:-કઠિન સંજોગોમાંથી બહાર આવવાનો રસ્તો મળે.
- શુભરંગ:-ભૂરો
- શુભઅંક:-૯
મીન રાશિ
- સ્ત્રીવર્ગ:-સાનુકૂળ સંજોગ રચાય.
- લગ્નઈચ્છુક :-સમય વ્યર્થ નજાય જોવું.
- પ્રેમીજનો:-વિલંબથી મિલનની સંભાવના.
- નોકરિયાત વર્ગ:-મુશ્કેલીમાંથી માર્ગ મળે.
- વેપારી વર્ગ:- પ્રગતિની તક મળે.
- પારિવારિક વાતાવરણ:-કોઈના દોરવાયા દોરવાઈ જવું નહીં.
- શુભ રંગ :- પોપટી
- શુભ અંક:-૫
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,