07.03.2021 – આજનું રાશિ ભવિષ્ય આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૦૭-૦૩-૨૦૨૧ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે.

 • માસ :-માઘ માસ કૃષ્ણ પક્ષ
 • તિથિ :- નોમ ૧૬:૪૯ સુધી.
 • વાર :-રવિવાર
 • નક્ષત્ર :- મૂળ ૨૧:૦૧ સુધી.
 • યોગ :- સિદ્ધિ ૧૫:૫૨ સુધી.
 • કરણ :- ગર,વણિજ.
 • સૂર્યોદય :-૦૬:૫૭
 • સૂર્યાસ્ત :-૧૮:૪૩
 • ચંદ્ર રાશિ :- ધન
 • સૂર્ય રાશિ :- કુંભ

મેષ રાશિ

 • સ્ત્રીવર્ગ:-સમસ્યા દૂર થાય.
 • લગ્નઈચ્છુક :-તણાવમાં રાહત જણાય.
 • પ્રેમીજનો:-મુલાકાતની સફળતામાં વિલંબ થાય.
 • નોકરિયાત વર્ગ:-કામકાજમાં રાહત જણાય.
 • વેપારીવર્ગ:-પ્રગતિની તક મળે.
 • પારિવારિકવાતાવરણ:- મનની મૂંઝવણ દૂર થતી જણાય.
 • શુભ રંગ :-ગુલાબી
 • શુભ અંક:-૨

વૃષભ રાશી

 • સ્ત્રીવર્ગ:-વિવા દૂર કરવો.
 • લગ્નઈચ્છુક :-મન હોય તો માળવે જવાય એટલું જતું કરવું.
 • પ્રેમીજનો:-અજંપો અનુભવાય.
 • નોકરિયાત વર્ગ :-આજનો દિવસ શુભ રહે.
 • વેપારીવર્ગ :-ઉતાવળ થી કામ ન બને.
 • પારિવારિકવાતાવરણ:- સફળતામાં વિલંબ.સાવધ રહેવું.
 • શુભ રંગ:-નારંગી
 • શુભ અંક :- ૭

મિથુન રાશિ

 • સ્ત્રીવર્ગ:-પ્રશ્નો હલ કરી શકો.
 • લગ્નઈચ્છુક :-સાનુકૂળતા બનતી વરતાય.
 • પ્રેમીજનો:-પ્રસંગ દ્વારા મુલાકાત થાય.
 • નોકરિયાત વર્ગ:-કાર્યમાં લાભ વિલંબથી મળે. સાવધ રહેવું.
 • વેપારીવર્ગ:-વ્યવસાયિક સંજોગો ગુંચવાય.
 • પારિવારિક વાતાવરણ:-કાર્યલાભ વિલંબિત.અકસ્માતથી સાવધ રહેવું.
 • શુભરંગ:-ગ્રે
 • શુભ અંક:-૬

કર્ક રાશિ

 • સ્ત્રીવર્ગ:-મૂંઝવણ દૂર થતી લાગે.
 • લગ્નઈચ્છુક :-વિલંબના સંજોગો.
 • પ્રેમીજનો:-સંજોગો વશાત મુલાકાત શક્ય ન બને.
 • નોકરિયાત વર્ગ:-કાર્યસ્થળે વિવાદ ટાળવો.
 • વેપારી વર્ગ:-વિઘ્ન બાદ સાનુકૂળતા રહે.
 • પારિવારિક વાતાવરણ:-વિરોધીના હાથ હેઠા પડે.
 • શુભ રંગ:-સફેદ
 • શુભ અંક:-૩

સિંહ રાશી

 • સ્ત્રીવર્ગ:-ચિંતા અશાંતિ યુક્ત દિવસ રહે.
 • લગ્નઈચ્છુક :-પ્રયત્નથી સાનુકૂળ સંજોગ મળે.
 • પ્રેમીજનો :- પ્રયત્નો સફળ થવાની સંભાવના.
 • નોકરિયાત વર્ગ :-અકસ્માત આગથી જાળવવું.
 • વેપારીવર્ગ :-તણાવ દુર થાય.
 • પારિવારિક વાતાવરણ:-મહેનતનું ફળ મળે.તબિયત જાળવવી.
 • શુભ રંગ :-લાલ
 • શુભ અંક :-૨

કન્યા રાશિ

 • સ્ત્રીવર્ગ:-તણાવ દુર થાય.
 • લગ્નઈચ્છુક :-અંતરાય અવરોધની સંભાવના.
 • પ્રેમીજનો:- વિઘ્ન જણાય.
 • નોકરિયાત વર્ગ:-મૂંઝવણ દૂર થાય.પ્રયત્ન જરૂરી.
 • વેપારીવર્ગ:-સમસ્યા હોય તો દૂર થાય.
 • પારિવારિક વાતાવરણ:-આર્થિક તંગી રહે.પ્રયત્નો જરૂરી.
 • શુભ રંગ:-લીલો
 • શુભ અંક:-૪

તુલા રાશિ

 • સ્ત્રીવર્ગ:-અશાંતિના વાદળ વિખરાઈ.
 • લગ્નઈચ્છુક :-અતડા વર્તનથી વિઘ્ન.
 • પ્રેમીજનો:-વિરહ ના સંજોગો.
 • નોકરિયાત વર્ગ:-અજંપો રહે.
 • વ્યાપારી વર્ગ:કામકાજ અર્થે પ્રવાસની સંભાવના.
 • પારિવારિક વાતાવરણ:-શુભ દિવસ રહે.
 • શુભ રંગ:-વાદળી
 • શુભ અંક:- ૮

વૃશ્ચિક રાશિ

 • સ્ત્રીવર્ગ:-દાંપત્યજીવનમાં આવેશ ઉગ્રતા છોડવા.
 • લગ્નઈચ્છુક :-ફળ અટકતો લાગે.
 • પ્રેમીજનો:-છલ ની સંભાવના સંભાળવું.
 • નોકરિયાતવર્ગ:-બઢતી અંગે આશાસ્પદ સંજોગ.
 • વેપારીવર્ગ:-વ્યવસાયિક ચિંતા અશાંતિના વાદળ વિખેરાય.
 • પારિવારિક વાતાવરણ:-જતું કરવાની ભાવના થી સાનુકૂળતા વરતાય.
 • શુભ રંગ :- કેસરી
 • શુભ અંક:-૭

ધનરાશિ

 • સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સંવાદિતા વરતાય.
 • લગ્નઈચ્છુક :-મૂંઝવણ દૂર થાય.
 • પ્રેમીજનો :-દિવસ સારો રહે.
 • નોકરિયાતવર્ગ :-પ્રગતિ સફળતા મળે.
 • વેપારીવર્ગ:-આત્મબળથી મુશ્કેલી પાર કરી શકો.
 • પારિવારિક વાતાવરણ:-સંજોગો સુધરતા લાગે.મિત્રની મદદ પ્રાપ્ત થાય.
 • શુભરંગ:-પીળો
 • શુભઅંક:-૪

મકર રાશિ

 • સ્ત્રીવર્ગ:-સાનુકૂળ સંજોગોમાં સંભાળવુ.
 • લગ્નઈચ્છુક :-સુવર્ણમય તક ઊભી થતી જણાય.
 • પ્રેમીજનો:-યોગ્ય પાત્રની સભાનતા જરૂરી.
 • નોકરિયાત વર્ગ:-સાનુકૂળ તક મળે.
 • વેપારીવર્ગ:-સફળતા માટે પ્રયત્નો વધારવા.
 • પારિવારિકવાતાવરણ:-અકળામણ દૂર થાય.
 • શુભ રંગ :-નીલો
 • શુભ અંક:-૩

કુંભરાશિ

 • સ્ત્રીવર્ગ:-વ્યથા અંતરાય જણાઈ.
 • લગ્નઈચ્છુક :-મૂંઝવણનો ઉકેલ મળે.
 • પ્રેમીજનો:-સારા સંજોગોથી પ્રયત્નો ફળે.
 • નોકરિયાત વર્ગ:- કાર્યસ્થળે તણાવ રહે.
 • વેપારીવર્ગ:-હાલ મળવામાં વિલંબ જણાય.
 • પારિવારિકવાતાવરણ:-કઠિન સંજોગોમાંથી બહાર આવવાનો રસ્તો મળે.
 • શુભરંગ:-ભૂરો
 • શુભઅંક:-૯

મીન રાશિ

 • સ્ત્રીવર્ગ:-સાનુકૂળ સંજોગ રચાય.
 • લગ્નઈચ્છુક :-સમય વ્યર્થ નજાય જોવું.
 • પ્રેમીજનો:-વિલંબથી મિલનની સંભાવના.
 • નોકરિયાત વર્ગ:-મુશ્કેલીમાંથી માર્ગ મળે.
 • વેપારી વર્ગ:- પ્રગતિની તક મળે.
 • પારિવારિક વાતાવરણ:-કોઈના દોરવાયા દોરવાઈ જવું નહીં.
 • શુભ રંગ :- પોપટી
 • શુભ અંક:-૫

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ