05.06.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૦૫-૦૬-૨૦૨૦ શુક્રવાર આજનું રાશિ ભવિષ્ય

આજનું પંચાંગ

  • તિથિ – પૂનમ રાત્રે ૨૪:૪૧
  • વાર – શુક્રવાર
  • મહિનો – જેઠ
  • પક્ષ – શુક્લ
  • નક્ષત્ર – અનુરાધા ૧૬:૪૨
  • યોગ – સિધ્ધ
  • કરણ – વિષ્ટિ ભદ્ર ૧૩:૫૫
  • ‌ બવ ૨૪:૪૧
  • સૂર્યોદય – ૦૫:૫૭
  • સૂર્યાસ્ત – ૧૯:૧૭
  • ચંદ્ર રાશિ – વૃશ્ચિક

મેષ રાશિ

વિદ્યાર્થીવર્ગ :-આજે આપનું મન અભ્યાસમાં સારું લાગે.

સ્ત્રીવર્ગ :- આજે આપનું મન કામકાજમાં ઉત્સાહ ભર્યું રહે.

લગ્ન ઈચ્છુક પ્રેમી-પ્રેમિકા:-આજે કોઈ સારા સમાચાર મળી શકે છે.

નોકરિયાત વર્ગ :- નોકરીમાં કોઈ પરિવર્તન આવી શકે છે વેપારીઓને આજે વ્યાપાર સારો થાય.

પારિવારિક વાતાવરણ :- સારું રહે‌.

અંક 6 અને રંગ ભૂરો શુભ રહે.

વૃષભ રાશી

વિદ્યાર્થીવર્ગ :- આયોજન પૂર્વક અભ્યાસ નું કામ કરવું સારું રહે.

સ્ત્રીવર્ગ :- બહેનો ઘરનું વાતાવરણ પ્રફુલ્લિત બનાવી શકે છે.

લગ્ન ઈચ્છુક,પ્રેમી-પ્રેમિકા :- શુભ સમાચાર પ્રાપ્ત થઇ શકે છે.

નોકરિયાત વર્ગ :- કાર્યક્ષેત્રમાં સુદ્રઢ વાતાવરણ મળી શકે છે. ધંધાર્થીઓને આયોજનપૂર્વક કરેલ રોકાણ નો સારો લાભ મળી શકે છે.

પારિવારિક વાતાવરણ :- આજે આપના ઘરે મહેમાનોનું આગમન શક્ય છે.

રંગ લાલ અને અંક ૮ શુભ રહે.

મિથુન રાશિ

વિદ્યાર્થીવર્ગ :-અભ્યાસમાં કરેલી મહેનતનું શુભ ફળ મળી શકે છે.

નોકરિયાત વર્ગ :- પોતાના કાર્યની કદર થાય ધંધાર્થીને ગણતરી કરતાં સારો ફાયદો મળી શકે છે.

પારિવારિક વાતાવરણ :- થોડું ઉચાટ ભર્યું રહી શકે છે.

આજે આપને મુસાફરીનો યોગ છે.

રંગ લીલો અને અંક ૬ શુભ રહે.

કર્ક રાશિ

વિદ્યાર્થીવર્ગ :- આજે અભ્યાસ કરતા ફરવામાં મન વધુ લાગી શકે છે.

સ્ત્રીવર્ગ :- આજે આપના પરિવારમાં ઉષ્માભર્યું વાતાવરણ રહી શકે છે.

લગ્ન ઈચ્છુક,પ્રેમી પાત્રો :-બહાર ફરવા ના યોગ.

નોકરિયાત વર્ગ :- પોતાના કાર્યનું આયોજન મુશ્કેલીથી ગોઠવી શકે છે. વેપારી વર્ગને આજે સારી આવક મળી શકે છે. વાહન થી સંભાળવું.

પારિવારિક વાતાવરણ :- સુમેળ ભર્યું રહે.

રંગ લાલ અને અંક ૮ શુભ રહે.

સિંહ રાશી

વિદ્યાર્થીવર્ગ :- પોતાની આવડત સારી રીતે ચકાસી શકે છે, પરિણામ સારા મળે.

સ્ત્રીવર્ગ :- પોતાના સ્વમાન સાથે ઘર-પરિવારનુ સ્વમાન વધારે તેવી સંભાવના રહે છે.

લગ્ન ઈચ્છુક,પ્રેમી-પ્રેમિકા :- ઓ આપનો સમય સારો છે. વાત ચિત,વિશાળ ના યોગ બને છે. પ્રેમીપાત્ર ફરવામાં રહી શકે છે‌.

નોકરિયાત વર્ગ :- કામકાજ સારું રહે,કામનો બોજ વધારે રહે.અને ધંધાર્થીને આવક સારી મળી રહે. આપ અન્ય ને સહાય કરી શકો છો.

પારિવારિક વાતાવરણ :-સુમેળભર્યું રહે.

રંગ સફેદ અને અંક ૮ શુભ રહે.

કન્યા રાશિ

વિદ્યાર્થીવર્ગ :- મહેનત કરવી ફળદાયી નીવડે. હરવા ફરવામાં મન ન રાખવું.

સ્ત્રીવર્ગ :- બુદ્ધિચાતુર્ય વડે પોતાના ઘરનું વાતાવરણ સંભાળી રાખે.

લગ્ન ઈચ્છુક :- અવિવાહિતો માટે યોગ્ય પાત્ર મળી શકે.

નોકરિયાત વર્ગ :- પોતાની જવાબદારી સારી રીતે નિભાવી શકે છે.

વેપારીવર્ગ :- ગ્રાહકની પસંદને સમજદારીથી સારો વેપાર મેળવી શકે છે.

નાની મુસાફરીનો યોગ છે.

રંગ પીળો અને અંક ૭ શુભ છે.

તુલા રાશિ

વિદ્યાર્થીવર્ગ :- અભ્યાસમાં ધ્યાન આપી અધ્યયન કરવું શુભ રહે.

સ્ત્રીવર્ગ :- ઘરનું વાતાવરણ ઉષ્માભર્યું રહી શકે છે‌.

લગ્ન ઈચ્છુક,પ્રેમી-પ્રેમિકા :-મિલન સંભવ રહે.

વાહન ચલાવતા સંભાળવું જરૂરી છે,અકસ્માતના યોગ બને છે.

પારિવારિક વાતાવરણ :-ઉષ્માભર્યું રહે.

રંગ કેસરી અને અંક ૭ શુભ રહે.

વૃશ્ચિક રાશિ

વિદ્યાર્થીવર્ગ :- અભ્યાસો સારો રહે.તેમજ ગુરુકૃપા મળી રહેશે.

સ્ત્રીવર્ગ :-પરિવારમાં ખુશનુમાં વાતાવરણ રાખી શકે તેવા સંજોગો છે.

લગ્ન ઈચ્છુક :-વાતચીત અગાઉ અટકળો આવી શકે તેવી સંભાવના છે.

પ્રેમી પાત્રો :- પોતાના હિતને જોઇને આગળ વિચાર કરવો હિતાવહ છે.

નોકરિયાત વર્ગ :- કામગીરીમાં ધ્યાન રાખવુ,બેધ્યાન ન રહેવું શુભ રહે‌

વ્યાપારી વર્ગ :-રોકાણ જોઈ વિચારીને કરવું ખોટો માલનો ભરાવો નો ભરાવો નુકસાન કરી શકે છે.

પરિવારમાં વાતાવરણ :-થોડું અવ્યવસ્થિત રહે. પિતાના તબિયતની કાળજી લેવી શુભ રહે છે. મુસાફરી ન કરવી શુભ રહે. રંગ સફેદ અને અંક ૪ શુભ રહે.

ધન રાશી

વિદ્યાર્થીવર્ગ :- અભ્યાસમાં ઉત્કૃષ્ટ દેખાવ રહે.

સ્ત્રીવર્ગ :- પારિવારિક વાતાવરણ સારું રહે તેવી સંભાવના રહે. મતભેદ ટાળવા.

લગ્ન ઈચ્છુક,પ્રેમી-પ્રેમિકા :- ભાવનાત્મક નવા સમીકરણો ઉદ્ભવે તેવી સંભાવના.

નોકરિયાત વર્ગ :-પરિવર્તન સંભવી શકે છે. વ્યાપારીઓ નવા સમીકરણો સાથે વેપારમાં પ્રગતિ સંભવ છે

મુસાફરી યોગ :- મુસાફરી ટાળવી શુભ રહે.

પારિવારિક વાતાવરણ :- સુમેળભર્યું રહી શકે છે.

રંગ લાલ અને અંક ૭ શુભ રહે છે.

મકર રાશિ

વિદ્યાર્થીવર્ગ :- અભ્યાસમાં બેદરકારી રાખવી નહિ.

સ્ત્રીવર્ગ :- ઘર પરિવારમાં વિસંગતતા જોવા મળે.

લગ્ન ઈચ્છુક,પ્રેમીપ્રેમિકાઓ :- નવા પરિવેશમાં આગળ આવે. વાતાવરણ સારું રહે.

નોકરિયાત વર્ગ :- કામમાં ફેરફાર થવાની સંભાવના છે. વેપારીવર્ગ બહાર કામકાજથી હરવા ફરવાનું થાય.

મુસાફરી યોગ :- આજે વ્યર્થ મુસાફરી ના યોગો છે.

પારિવારિક વાતાવરણ :- સમસ્યાઓથી સંભાળવું.

રંગભુરો અને અંક પ શુભ રહે.

કુંભ રાશિ

વિદ્યાર્થીવર્ગ :- આપને કઠિન મહેનત નું ફળ મળે.

સ્ત્રીવર્ગ :- આપના કાર્યની કદર થાય,સન્માન મળે.

લગ્ન ઈચ્છુક :- યુવક યુવતીઓ અને સારો યોગ રહે છે.

પ્રેમી પ્રેમિકાઓ :- વાત માં વિવાદ ટાળવો.

નોકરિયાત વર્ગ :-કાર્ય વિશેષ રહે. વેપારી વર્ગને ફાયદો થવાની સંભાવનાઓ છે.

પારિવારિક વાતાવરણ :- તણાવપૂર્ણ રહી શકે છે.

મુસાફરી કરવી સારી નથી.

શુભ રંગ પોપટી અને અંક ૨ શુભ રહે.

મીન રાશિ

વિદ્યાર્થીવર્ગ :- આપને અભ્યાસ બાબતે ચિંતા રહી શકે છે.્ સ્ત્રીવર્ગ :- આપને મહિલા મંડળમાં સારુ સ્થાન મળી શકે છે.

લગ્ન ઈચ્છુક :- સારા સમાચાર પ્રાપ્ત થાય.

પ્રેમી-પ્રેમીકા:- પરસ્પર સહમતિ યુક્ત વાતાવરણ રહે.

નોકરિયાત વર્ગ :& કાર્યક્ષેત્રમાં સારું પરિણામ મળે. વ્યાપારીઓ ને કામકાજમાં ને નુકસાન, લાભ થવાની સંભાવનાઓ છે.

નાની મુસાફરી સંભવ રહી શકે છે.

પરિવાર :- ખુશનુમાં વાતાવરણને રહી શકે છે.

રંગ લાલ અને અંક-૩ શુભ રહે.

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 1 – https://bit.ly/DharmikVato1

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 2 – https://bit.ly/DharmikVato2

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 5 – https://bit.ly/DharmikVato5
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ