તારીખ ૦૪-૦૩-૨૦૨૧ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે.
- માસ :-માઘ માસ કૃષ્ણ પક્ષ
- તિથિ :- છઠ ૧૯:૫૯ સુધી.
- વાર :- ગુરૂવાર
- નક્ષત્ર :- વિશાખા ૨૩:૫૯ સુધી.
- યોગ :- વ્યાઘાત ૨૩:૩૬ સુધી.
- કરણ :- ગર.
- સૂર્યોદય :-૦૬:૫૯
- સૂર્યાસ્ત :-૧૮:૪૨
- ચંદ્ર રાશિ :- તુલા ૧૮:૨૨ સુધી. વૃશ્ચિક.
- સૂર્ય રાશિ :- કુંભ
મેષ રાશિ
- સ્ત્રીવર્ગ:-વિવાદ દૂર કરવો.સંયમ જાળવવો.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળ અવસરની સંભાવના.
- પ્રેમીજનો:-અક્કડ વલણ છોડવું.
- નોકરિયાત વર્ગ:-આવક ઘટતી જણાય.
- વેપારીવર્ગ:-ખર્ચ ખરીદીમાં જાળવવું.
- પારિવારિકવાતાવરણ:- ઋણ કરજ ના ચુકવણા ની ચિંતા સતાવે.
- શુભ રંગ :-લાલ
- શુભ અંક:-૩
વૃષભ રાશી
- સ્ત્રીવર્ગ:-પ્રાસંગિક આયોજનની સંભાવના.
- લગ્નઈચ્છુક :-વિવાહની વાત ની સમસ્યા દૂર થાય.
- પ્રેમીજનો:-મનમુટાવ ટાળવા.
- નોકરિયાત વર્ગ :-જવાબદારી સાથે પગાર વધવાની સંભાવના.
- વેપારીવર્ગ :-અતિ સ્વમાન નુકસાનકારક બને.
- પારિવારિકવાતાવરણ:- સમસ્યા દૂર થતી જણાય.
- શુભ રંગ:-વાદળી
- શુભ અંક :- ૮
મિથુન રાશિ
- સ્ત્રીવર્ગ:-વાતાવરણમાં તંગદિલી ની સંભાવના.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળતા ના સંજોગ રચાય.
- પ્રેમીજનો:-અવરોધો દૂર થાય.
- નોકરિયાત વર્ગ:-સહકાર પ્રાપ્ત થાય.અવરોધ દૂર થાય.
- વેપારીવર્ગ:-વધુ પ્રયત્નો જરૂરી.
- પારિવારિક વાતાવરણ:-સંજોગો સાથે સમજી-વિચારીને ચાલવું.
- શુભરંગ:-લીલો
- શુભ અંક:-૬
કર્ક રાશિ
- સ્ત્રીવર્ગ:-આરોગ્ય સુધરતું જણાય.
- લગ્નઈચ્છુક :-પ્રયત્નો લાભદાયી રહે.
- પ્રેમીજનો:-અવરોધ ની સંભાવના.
- નોકરિયાત વર્ગ:-કાર્યભાર અંગે સાનુકૂળતા બને.
- વેપારી વર્ગ:-વ્યવસાયમાં સુધારો જણાય.
- પારિવારિક વાતાવરણ:-લાભની તક ગુમાવી ન બેસો તે જોવું.
- શુભ રંગ:-નારંગી
- શુભ અંક:-૪
સિંહ રાશી
- સ્ત્રીવર્ગ:-ગૃહવિવાદ ટાળવો.
- લગ્નઈચ્છુક :-સંજોગ અવસરમાં બદલાવવાની સંભાવના.
- પ્રેમીજનો :-ધીરજના ફળ મીઠા.
- નોકરિયાત વર્ગ :-સમજી વિચારીને સહયોગ સાધવો.
- વેપારીવર્ગ :-વિશ્વાસે રહેવું નહીં.
- પારિવારિક વાતાવરણ:-હાથ ધરેલા કાર્યો પર ધ્યાન આપવું.
- શુભ રંગ :-ગુલાબી
- શુભ અંક :-૭
કન્યા રાશિ
- સ્ત્રીવર્ગ:-ગૃહજીવનના કામ થાય.
- લગ્નઈચ્છુક :-તક હાથથી સરકતી જણાય.
- પ્રેમીજનો:-સમય અનુકૂળ ન હોય તણાવ સર્જાય.
- નોકરિયાત વર્ગ:-સમસ્યાનો હલ વિલંબથી મળે.
- વેપારીવર્ગ:-ધીમી પ્રગતિ.આવક સુધરે.
- પારિવારિક વાતાવરણ:-મુશ્કેલીના સંજોગોમાંથી બહાર આવવાનો માર્ગ મળે.
- શુભ રંગ:-ગ્રે
- શુભ અંક:-૪
તુલા રાશિ
- સ્ત્રીવર્ગ:પ્રસન્નતા ભર્યું વાતાવરણ સર્જાય.
- લગ્નઈચ્છુક :-યોગ્ય અવસર ની સંભાવના.
- પ્રેમીજનો:-પ્રયત્નો સફળ બને.
- નોકરિયાત વર્ગ:-કામકાજમાં સરળતા રહે.
- વ્યાપારી વર્ગ:વેપાર-ધંધામાં તણાવ સર્જાવાની સંભાવના.
- પારિવારિક વાતાવરણ:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
- શુભ રંગ:-જાંબલી
- શુભ અંક:- ૨
વૃશ્ચિક રાશિ
- સ્ત્રીવર્ગ:-ગૃહજીવનના પ્રશ્નો સતાવે.
- લગ્નઈચ્છુક :-અંગત મૂંઝવણ વધતી જણાય.
- પ્રેમીજનો:- મોજ-મજા રહે.
- નોકરિયાતવર્ગ:-સહ કર્મચારી નો સહકાર લાભદાયી થાય.
- વેપારીવર્ગ:-મુશ્કેલીના સંજોગ સુધરે.
- પારિવારિક વાતાવરણ:-અસમંજસ યુક્ત વાતાવરણ રહે.
- શુભ રંગ :- પીળો
- શુભ અંક:-૩
ધનરાશિ
- સ્ત્રીવર્ગ:- ગૂંચવણ માંથી માર્ગ મળે.
- લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ સમીપ જણાય.
- પ્રેમીજનો :-મુલાકાતમાં વિલંબ થવાની સંભાવના.
- નોકરિયાતવર્ગ :-અવરોધ દૂર થાય.
- વેપારીવર્ગ:-નવા કામકાજ અંગે તક મળે.
- પારિવારિક વાતાવરણ:-સમસ્યાનો હલ મળવામાં વિલંબ થાય.
- શુભરંગ:-પોપટી
- શુભઅંક:-૨
મકર રાશિ
- સ્ત્રીવર્ગ:-એકંદરે દિવસે શુભ રહે.
- લગ્નઈચ્છુક :-પ્રતિકૂળતા ચિંતા રહે.
- પ્રેમીજનો:-અંતરાય અવરોધ જણાઈ.
- નોકરિયાત વર્ગ:- પ્રવાસની સંભાવના.
- વેપારીવર્ગ:-સાનુકૂળ સંજોગ વરતાય.
- પારિવારિકવાતાવરણ:-પ્રયત્નો સફળ બને.શાંતિ જણાય.
- શુભ રંગ :-ભૂરો
- શુભ અંક:-૫
કુંભરાશિ
- સ્ત્રીવર્ગ:-દાંપત્યજીવનમાં ચમકની સંભાવના.
- લગ્નઈચ્છુક :-સ્વજનની મદદથી વાત સંભવ બને.
- પ્રેમીજનો:-તણાવ જણાય.પ્રયત્નો વધારવા પડે.
- નોકરિયાત વર્ગ:- સાનુકૂળ તક લાભદાયી બને.
- વેપારીવર્ગ:-નાણાભીડનો ઉપાય મળે.
- પારિવારિકવાતાવરણ:-પરિવારમાં ગેરસમજ ટાળવી.
- શુભરંગ:-નીલો
- શુભઅંક:-૭
મીન રાશિ
- સ્ત્રીવર્ગ:-કામકાજમાં સફળતા પ્રાપ્ત થાય.
- લગ્નઈચ્છુક :-સંજોગ વિખરાતા જણાય.
- પ્રેમીજનો:-તક સંજોગ સર્જાય.
- નોકરિયાત વર્ગ:-પ્રયત્નો ફળદાયી નીવડે.
- વેપારી વર્ગ:- મૂંઝવણના પ્રશ્ન હલ થતાં જણાય.
- પારિવારિક વાતાવરણ:-વિરોધીની કારી ફાવે નહીં.
- શુભ રંગ :- પીળો
- શુભ અંક:-૮
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,