04.03.2021 – આજનું રાશિ ભવિષ્ય આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૦૪-૦૩-૨૦૨૧ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે.

 • માસ :-માઘ માસ કૃષ્ણ પક્ષ
 • તિથિ :- છઠ ૧૯:૫૯ સુધી.
 • વાર :- ગુરૂવાર
 • નક્ષત્ર :- વિશાખા ૨૩:૫૯ સુધી.
 • યોગ :- વ્યાઘાત ૨૩:૩૬ સુધી.
 • કરણ :- ગર.
 • સૂર્યોદય :-૦૬:૫૯
 • સૂર્યાસ્ત :-૧૮:૪૨
 • ચંદ્ર રાશિ :- તુલા ૧૮:૨૨ સુધી. વૃશ્ચિક.
 • સૂર્ય રાશિ :- કુંભ

મેષ રાશિ

 • સ્ત્રીવર્ગ:-વિવાદ દૂર કરવો.સંયમ જાળવવો.
 • લગ્નઈચ્છુક :-સાનુકૂળ અવસરની સંભાવના.
 • પ્રેમીજનો:-અક્કડ વલણ છોડવું.
 • નોકરિયાત વર્ગ:-આવક ઘટતી જણાય.
 • વેપારીવર્ગ:-ખર્ચ ખરીદીમાં જાળવવું.
 • પારિવારિકવાતાવરણ:- ઋણ કરજ ના ચુકવણા ની ચિંતા સતાવે.
 • શુભ રંગ :-લાલ
 • શુભ અંક:-૩

વૃષભ રાશી

 • સ્ત્રીવર્ગ:-પ્રાસંગિક આયોજનની સંભાવના.
 • લગ્નઈચ્છુક :-વિવાહની વાત ની સમસ્યા દૂર થાય.
 • પ્રેમીજનો:-મનમુટાવ ટાળવા.
 • નોકરિયાત વર્ગ :-જવાબદારી સાથે પગાર વધવાની સંભાવના.
 • વેપારીવર્ગ :-અતિ સ્વમાન નુકસાનકારક બને.
 • પારિવારિકવાતાવરણ:- સમસ્યા દૂર થતી જણાય.
 • શુભ રંગ:-વાદળી
 • શુભ અંક :- ૮

મિથુન રાશિ

 • સ્ત્રીવર્ગ:-વાતાવરણમાં તંગદિલી ની સંભાવના.
 • લગ્નઈચ્છુક :-સાનુકૂળતા ના સંજોગ રચાય.
 • પ્રેમીજનો:-અવરોધો દૂર થાય.
 • નોકરિયાત વર્ગ:-સહકાર પ્રાપ્ત થાય.અવરોધ દૂર થાય.
 • વેપારીવર્ગ:-વધુ પ્રયત્નો જરૂરી.
 • પારિવારિક વાતાવરણ:-સંજોગો સાથે સમજી-વિચારીને ચાલવું.
 • શુભરંગ:-લીલો
 • શુભ અંક:-૬

કર્ક રાશિ

 • સ્ત્રીવર્ગ:-આરોગ્ય સુધરતું જણાય.
 • લગ્નઈચ્છુક :-પ્રયત્નો લાભદાયી રહે.
 • પ્રેમીજનો:-અવરોધ ની સંભાવના.
 • નોકરિયાત વર્ગ:-કાર્યભાર અંગે સાનુકૂળતા બને.
 • વેપારી વર્ગ:-વ્યવસાયમાં સુધારો જણાય.
 • પારિવારિક વાતાવરણ:-લાભની તક ગુમાવી ન બેસો તે જોવું.
 • શુભ રંગ:-નારંગી
 • શુભ અંક:-૪

સિંહ રાશી

 • સ્ત્રીવર્ગ:-ગૃહવિવાદ ટાળવો.
 • લગ્નઈચ્છુક :-સંજોગ અવસરમાં બદલાવવાની સંભાવના.
 • પ્રેમીજનો :-ધીરજના ફળ મીઠા.
 • નોકરિયાત વર્ગ :-સમજી વિચારીને સહયોગ સાધવો.
 • વેપારીવર્ગ :-વિશ્વાસે રહેવું નહીં.
 • પારિવારિક વાતાવરણ:-હાથ ધરેલા કાર્યો પર ધ્યાન આપવું.
 • શુભ રંગ :-ગુલાબી
 • શુભ અંક :-૭

કન્યા રાશિ

 • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનના કામ થાય.
 • લગ્નઈચ્છુક :-તક હાથથી સરકતી જણાય.
 • પ્રેમીજનો:-સમય અનુકૂળ ન હોય તણાવ સર્જાય.
 • નોકરિયાત વર્ગ:-સમસ્યાનો હલ વિલંબથી મળે.
 • વેપારીવર્ગ:-ધીમી પ્રગતિ.આવક સુધરે.
 • પારિવારિક વાતાવરણ:-મુશ્કેલીના સંજોગોમાંથી બહાર આવવાનો માર્ગ મળે.
 • શુભ રંગ:-ગ્રે
 • શુભ અંક:-૪

તુલા રાશિ

 • સ્ત્રીવર્ગ:પ્રસન્નતા ભર્યું વાતાવરણ સર્જાય.
 • લગ્નઈચ્છુક :-યોગ્ય અવસર ની સંભાવના.
 • પ્રેમીજનો:-પ્રયત્નો સફળ બને.
 • નોકરિયાત વર્ગ:-કામકાજમાં સરળતા રહે.
 • વ્યાપારી વર્ગ:વેપાર-ધંધામાં તણાવ સર્જાવાની સંભાવના.
 • પારિવારિક વાતાવરણ:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
 • શુભ રંગ:-જાંબલી
 • શુભ અંક:- ૨

વૃશ્ચિક રાશિ

 • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનના પ્રશ્નો સતાવે.
 • લગ્નઈચ્છુક :-અંગત મૂંઝવણ વધતી જણાય.
 • પ્રેમીજનો:- મોજ-મજા રહે.
 • નોકરિયાતવર્ગ:-સહ કર્મચારી નો સહકાર લાભદાયી થાય.
 • વેપારીવર્ગ:-મુશ્કેલીના સંજોગ સુધરે.
 • પારિવારિક વાતાવરણ:-અસમંજસ યુક્ત વાતાવરણ રહે.
 • શુભ રંગ :- પીળો
 • શુભ અંક:-૩

ધનરાશિ

 • સ્ત્રીવર્ગ:- ગૂંચવણ માંથી માર્ગ મળે.
 • લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ સમીપ જણાય.
 • પ્રેમીજનો :-મુલાકાતમાં વિલંબ થવાની સંભાવના.
 • નોકરિયાતવર્ગ :-અવરોધ દૂર થાય.
 • વેપારીવર્ગ:-નવા કામકાજ અંગે તક મળે.
 • પારિવારિક વાતાવરણ:-સમસ્યાનો હલ મળવામાં વિલંબ થાય.
 • શુભરંગ:-પોપટી
 • શુભઅંક:-૨

મકર રાશિ

 • સ્ત્રીવર્ગ:-એકંદરે દિવસે શુભ રહે.
 • લગ્નઈચ્છુક :-પ્રતિકૂળતા ચિંતા રહે.
 • પ્રેમીજનો:-અંતરાય અવરોધ જણાઈ.
 • નોકરિયાત વર્ગ:- પ્રવાસની સંભાવના.
 • વેપારીવર્ગ:-સાનુકૂળ સંજોગ વરતાય.
 • પારિવારિકવાતાવરણ:-પ્રયત્નો સફળ બને.શાંતિ જણાય.
 • શુભ રંગ :-ભૂરો
 • શુભ અંક:-૫

કુંભરાશિ

 • સ્ત્રીવર્ગ:-દાંપત્યજીવનમાં ચમકની સંભાવના.
 • લગ્નઈચ્છુક :-સ્વજનની મદદથી વાત સંભવ બને.
 • પ્રેમીજનો:-તણાવ જણાય.પ્રયત્નો વધારવા પડે.
 • નોકરિયાત વર્ગ:- સાનુકૂળ તક લાભદાયી બને.
 • વેપારીવર્ગ:-નાણાભીડનો ઉપાય મળે.
 • પારિવારિકવાતાવરણ:-પરિવારમાં ગેરસમજ ટાળવી.
 • શુભરંગ:-નીલો
 • શુભઅંક:-૭

મીન રાશિ

 • સ્ત્રીવર્ગ:-કામકાજમાં સફળતા પ્રાપ્ત થાય.
 • લગ્નઈચ્છુક :-સંજોગ વિખરાતા જણાય.
 • પ્રેમીજનો:-તક સંજોગ સર્જાય.
 • નોકરિયાત વર્ગ:-પ્રયત્નો ફળદાયી નીવડે.
 • વેપારી વર્ગ:- મૂંઝવણના પ્રશ્ન હલ થતાં જણાય.
 • પારિવારિક વાતાવરણ:-વિરોધીની કારી ફાવે નહીં.
 • શુભ રંગ :- પીળો
 • શુભ અંક:-૮

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ