તારક મહેતા..ની બબિતાએ પડાવ્યા હોટ ફોટો, જોઇને તમે કહેશો…

કોમેડી ટીવી સિરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં બબીતાનો કિરદાર નિભાવીને પ્રસિધ્ધિ મેળવનારી એક્ટ્રેસ મુનમૂન દત્તાએ તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાની ખૂબ જ સ્ટાઇલિશ ફોટોસ શેર કરી છે. મુનમુન દત્તા આ નવા અંદાજમાં જોઈને ખૂબ મુશ્કેલ થઈ રહી છે,

image source

કેમકે આ ગ્લેમરસ અવતારમાં મુનમૂન દત્તા ખૂબ બદલાયેલી જોવા મળી રહી છે. મુનમૂન દત્તાએ આ ફોટોમાં એક બ્લેક કલરનું જેકેટ પહેર્યું છે. આ જેકેટમાં મુનમૂન દત્તા ખૂબ જ કુલ અંદાજમાં જોવા મળી રહી છે. તેમજ આ બ્લેક જેકેટ મુનમૂન દત્તાનો ગ્લેમરસ અવતાર જોવા મળ્યો છે.

image source

મુનમુન દત્તાના આ બ્લેક જેકેટ ઉપર થ્રેડસથી ફ્રિંજ સ્ટાઈલ આપવામાં આવી છે. તેમજ મુનમૂન આ જેકેટ સાથે લોંગ ઇયરિંગ્સ કેરી કર્યા છે. ઉપરાંત વાળને એક મેસી હેર સ્ટાઈલની સાથે બધા વાળ એકતરફ રાખીને એક સ્ટાઇલિશ પોઝ આપ્યો છે.

image source

મુનમૂન દત્તાના બીજા અન્ય ફોટાની વાત કરીએ તો આ ફોટામાં મુનમૂન દત્તાએ એક સિક્વેન ડ્રેસમાં જોવા મળી રહી છે. મુનમૂને આ ડ્રેસ સાથે કાનમાં લોંગ ઇયરિંગ્સ પહેરી છે તેમજ આ ફોટામાં પણ મેસી હેર સ્ટાઈલ સાથે જોવા મળી રહી છે.

image source

આ ફોટામાં મુનમૂન દત્તાએ ખાસ કરીને લાલ કલરની હિલ્સ પહેરી છે. આ બીજા ફોટામાં મુનમૂન દત્તાનો હોટ ગ્લેમરસ લુક જોવા મળી રહ્યો છે. જો આપ આ લુક ટ્રાઇ કરવાની ઈચ્છા ધરાવતા હોવ તો રેડ હિલ્સને બદલે બ્લેક હિલ્સ પણ ટ્રાઇ કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ