તીખું ખાશો તો લાંબુ આયુષ્ય પામશો, ન બનાવો મરચા-મસાલાથી દૂરી…

ચીનમાં થયેલી એક શોધને અનુસાર જમવામાં મરચું-મસાલાને શામેલ કરવાથી લાંબુ જીવન મેળવી શકાય છે. તેના માટે વિશેષજ્ઞોએ ૩૦-૭૯ વર્ષનાં પાંચ લાખ ચીની લોકો પર પરિક્ષણ કર્યું. એમને મેળવ્યું કે મરચા-મસાલા વાળું ભોજન શરીરમાં વસાને ઓ છું કરવાનું કામ કરે છે જેનાથી જાડાપણું, ડાયાબિટીસ તેમજ હ્દયરોગનાં હુમલાનાં જોખમમાં ઓછપ આવે છે. જાણીએ તેના પર એલોપેથિક અને આયુર્વેદના વિશેષજ્ઞોની સલાહ.

પિત્ત થાય છે નિયંત્રિત


આયુર્વેદિક વિશેષજ્ઞો અનુસાર જમવામાં મરચાનો પ્રયોગ શરીરમાં ગરમી વધારવા અને પીતને સંતુલિત કરવા માટે કરવામાં આવે છે. પણ તેનું પ્રમાણ વ્યકિતની રોજની આદત અને શારીરિક પ્રવૃતિ પર નિર્ભર કરે છે. જે લોકો રોજ મરચું ખાય છે, તેને આ જલ્દી નુક્સાન નથી કરતું. પણ જે લોકો તેને નિયમિત રૂપથી ખાવાનાં ટેવાયેલા નથી હોતા તેમના માટે આ પેટમાં અલ્સર,ઝાડા,બવાસીર, લીવરમાં ખરાબી તેમજ આંતરડામાં સોજા જેવી સમસ્યાઓ આપી શકે છે.એવા લોકો જો મરચું ખાતા સમયે સાથે દહીં,છાશ,લીંબુ કે ઘીનો પ્રયોગ કરે તો મરચાનો દુષ્પ્રભાવ ખૂબ ઓ છો થઈ જાય છે.

સિમીત પ્રમાણમાં લેવું જરૂરી


અલોપેથી વિશેષજ્ઞો અનુસાર આ લોકોને ભ્રમ છે કે મરચું ખાવાથી પેટ સબંધિત સમસ્યાઓ થાય છે.તેના પ્રયોગથી પેટની સમસ્યાઓનું જોખમ એ લોકો માટે હોય છે તેને ક્યારેક-ક્યારેક ખાતા હોય અથવા બિલકુલ નથી ખાત.તેવા લિકો સાદુ જમણ જમવાનાં ટેવાયેલા થઈ જાય છે અને જ્યારે મરચું ખાય છે તો તેમને એ સીડીટી કે પેટમાં બળતરા થાય છે.જમવામાં નિયમિત રૂપથી થોડા મરચાનો પ્રયોગ જરૂરથી કરો.તેનાથી આંતરડાની ક્ષમતા વધે છે અને અલ્સરનું જોખમ ઓ છું થાય છે.જે લોકોને પહેલાથી અલ્સર,એસીડીટી,કબજિયાત વગેરાની સમસ્યા છે તો રોજબરોજમાં આ રોગોની દવાઓ નાં સેવનની સાથે સાથે સામાન્ય રૂપથી જમવામાં થોડા મરચનો પ્રયોગ કરતા રહે કારણ કે દવાઓ સાથે મરચાનાં સેવનથી કોઈ નુક્સાન નથી થતું.સાથે જ તેના પ્રયોગ બાદ લીક્વીડ ડાયેટ જેમ કે દહીં,છાદસ કે પાણીનો વધારે પ્રયોગ કરવો. બવાસીરનાં દર્દીઓ એ મરચાનાં પ્રયોગથી બચવું જોઈએ કારણે કે તેનાથી રોગ વધી શકે છે.