આ છે ટીક ટોકના ડુપ્લીકેટ સ્ટાર્સ, જોઇ લો તસવીરોમાં તમે પણ

ટીક ટોક ડુપ્લીકેટ સ્ટાર

image source

સોશિયલ મીડિયાના અ જમાનામાં યુટ્યુબ, ફેસબુકના સિવાય પણ બીજા ઘણા બધા નેટવર્કિંગ પ્લેટફોર્મ્સનો ખુલ્લે આમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આજની જનરેશન ટીક ટોક, ઇન્સ્ટાગ્રામ, ટ્વીટર, જેવા સોશિયલ મીડિયાનો જબરદસ્ત ઉપયોગ કરી રહ્યા છે.

પરંતુ એમાંના કેટલાક લોકો એવા છે જેમના વિડીયોઝ અને ફોટોસ ખુબ જોવામાં આવે છે કે પછી વાઈરલ થાય છે.

image source

ખરેખરમાં, ટીક ટોક પર બોલીવુડ સ્ટાર્સના એવા કેટલાક ડુપ્લીકેટ ચેહરા છે જેમના વિડિયોઝ ખુબ જ પસંદ કરવામાં આવ્યા છે. તાજેતરમાં જ કીયારા અડવાણીની એક ડુપ્લીકેટનો વિડીયો ખુબ વાઈરલ થયો છે. આવો જાણીએ ટીક ટોકના આ સુપર સ્ટાર્સ વિષે જે ટીક ટોકના સ્ટાર છે.

પ્રિયંકા ચોપડા:

image source

અમાયા ડોંગરે નામની આ છોકરી ટીક ટોક પર પ્રિયંકા ચોપડાના વિડિયોઝ માટે ફેમસ છે.જો કે અમાયાનો લુક પ્રિયંકા સાથે એટલો બધો નથી મળતો, પરંતુ અમાયા ડોંગરે એક્ટ્રેસ પ્રિયંકા ચોપડાના ગીતોની ખુબ સરસ મિમિક્રી કરી લે છે.

એશ્વર્યા રાય બચ્ચન:

image source

એશ્વર્યા રાય બચ્ચનની આ ડુપ્લીકેટ ખુબ જ પ્રસિદ્ધ થઈ હતી. એશ્વર્યાની આ ડુપ્લીકેટએ પોતાની એક્ટિંગથી પણ લોકોને ઈમ્પ્રેસ કર્યા હતા.

કેટરીના કૈફ:

image source

કેટરીના કૈફની આ ટીક ટોક ડુપ્લીકેટનું નામ એલીના રાય છે. એલીના રાય મુંબઈની એક ફેશન બ્લોગર છે. ટીક ટોક પર એલીનાના વિડિયોઝ પોપ્યુલર થયા પછી લોકો એલીનાને ટીક ટોક ક્વીન જણાવી રહ્યા છે.

મધુબાલા :

image source

પ્રિયંકા કાંડવાલ નામની અ યુવતી ના ફક્ત મધુબાલાના ડાયલોગ્સ કોપી કરીને વિડિયોઝ બનાવે છે ઉપરાંત મધુબાલાના ગીતો પર પર્ફોમન્સ પણ કરે છે.

રેખા:

image source

સીમ્મી ઠાકુરએ ટીક ટોક પર રેખાને કોપી કરે છે. રેખાની આ ડુપ્લીકેટ ટીક ટોક પર ખુબ જ પ્રસિદ્ધ થઈ હતી.

શ્રીદેવી:

image source

રાખી નામની આ છોકરીએ શ્રીદેવીની કોપી છે. ટીક ટોકમાં શ્રીદેવી જેવો જ મેકઅપ અને શ્રીદેવી જેવી જ મોટી મોટી આંખો વાળી રાખી બિલકુલ શ્રીદેવીની કાર્બન કોપી લાગી રહી છે.

આલિયા ભટ્ટ :

image source

ફિલ્મ ‘ગલી બોય’માં આલિયા ભટ્ટના લુકમાં એક આ છોકરીના ટીક ટોક વિડીયો ખુબ જ વાઈરલ થયા છે.

પૂજા ભટ્ટ:

image source

અર્શી ખાન નામની આ છોકરી ટીક ટોક પર સ્ટાર એક્ટ્રેસ પૂજા ભટ્ટની ડુપ્લીકેટ છે. વિડિયોઝ જોઇને લોકોએ પણ તેને પૂજા ભટ્ટની ડુપ્લીકેટ કહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ