૨૦ મે to ૨૬ મે, જાણો ટેરો કાર્ડ પ્રમાણે આ અઠવાડિયે કેવી રહેશે તમારી આર્થિક સ્થિતિ અને સ્વાસ્થ્ય વિષે…

શ્વેતા ખત્રી છેલ્લાં ૧૩ વર્ષથી ટેરો કાર્ડ રીડીંગ કરે છે, આજે તેઓ ખાસ આપણા વાચકો માટે લાવ્યા છે આ સપ્તાહનું રાશિ પ્રમાણે ટેરો કાર્ડ રીડ. તો જાણો ટેરો કાર્ડ પ્રમાણે કેવું રહેશે તમારું આ અઠવાડિયું.

મેષ

આરોગ્ય-

ક્રિએટિવિટી નું કાર્ડ દર્શાવે છે કે તમારી ક્રિએટિવિટી અને હકારાત્મકતા ની અસર તમારા સ્વાસ્થ્ય ઉપર અસર કરશે જેનાથી તમારી તંદુરસ્તી ખુબજ સારી રહેશે. વધુ ક્રિએટિવિટી થી વધુ હકકરતાં થશો અને વધુ હકારાત્મકતા તમારા સ્વાસ્થ્ય ને અસર કરશે.

આર્થિક સ્તિથિ –

આ સમય દરમ્યા તમે નાણાકીય બાબતે જે કઈ કામ કરવાના હોવ તો તેમાં તમારા પરિવાર અથવા મિત્રો સાથે મળીને કરજો તેનાથી તમને ફાયદો થઇ શકે છે. આ સમય છે સાથે મળીને કામ કરવાનો – સાથે મળીને નિર્ણય લેવાનો.

કારકિર્દી-

આ સમય દરમ્યાન ભલે તમને લાગતું હોય કે કારકિર્દી માં ક્યાંક અટકી ગયા છો અથવા કશું સમાજ નથી પડી રહી ક્યાં જવું ? શું કરવું ? પરંતુ આ કાર્ડ તમને કહી રહ્યું છે કે અત્યારે સમય છે રાહ જોવાનો। કશું ના કરો બસ રાહ જોવો. થોડા જ સમય માં આપો આપ તમને તમારા જવાબ મળી જશે.

વૃષભ

HEALTH –

આ સમય દરમ્યાન તમે ખુબજ એકટીવ રહેશો। તમારી તંદુરસ્તી ખુબજ સારી રહેશે। આ કાર્ડ દર્શાવે છે કે તમે જેટલા શરીર માટે સજાગ હશો , નિયમિત કસરત કરશો જેનાથી તમારા સ્વાસ્થ્યને વધુ ફાયદો થશે અને શારીરિક શક્તિને વધશે.

WEALTH –

અત્યાર નો નાણાકીય રીતે ખુબજ સરસ છે. આ કાર્ડ દર્શાવે છે કે તમે જે કોઈ નાણાકીય બાબતે ભૂતકાળ માં કામ કર્યું હશે – નિર્ણયો લીધા હશે તેનો ફાયદો મળવાનો તમને શરુ થઇ જશે. બસ થોડી વધુ હિમ્મત રાખો અને આગળ વધતા જાઓ।

CAREER –

તમે જાતે જ પોતાની કારકિર્દી બનાવી છે. તમે પોતે જ ક્રિએટર છો તમારા જીવનના। તમે જેટલા એકટીવ રહી ને અને તમારા કારકિર્દી પાર ધ્યાન આપીને કામ કરશો તો સફળતા તમને જરૂર મળશે.

મિથુન

HEALTH –

અત્યારના સમયમ માં ઘણા નકારાત્મક વિચારો આવતા હશે. માટે આ સમયે તમારે શાંત રહેવાનું છે। તમારા મનને વધુ શાંત કરવાનું છે. મેડિટેશન ખુબજ જરૂરી છે આ સમય માટે. શાંત થઇ જાઓ. અને કુદરત સાથે કનેક્ટ થાઓ.

WEATH –

ઘણા નિર્ણયો નાણાકીય બાબતે ભૂતકાળ માં ખોટા લીધા હોય અથવા ખરાબ અનુભવ માંથી તમે પસાર થયા છો જે હજુ તમારા મન માં છે જેના કારણે તમે નાણાકીય બાબતે નિર્ણય લેવામાં નકારાત્મકતા અનુભવો છો. તેને છોડી ડો. જરૂર પડ્યે કોઈક વ્યક્તિ ની માર્ગદર્શન સાથે કામ કરો અને ભૂતકાળ ને ભૂતકાળ માં જ છોડી દો

CAREER-

ઘણું બધું હકારાત્મક છે જ થવા જઈ રહ્યું છે। તમે વિચારો છો તમારું ભવિષ્ય એના કરતા પણ ઘણું જ સારું છે. તમે તમારી કારકિર્દી માં ઘણું મેળવી શકો છો અને વધુ સફળ થઇ શકો છે જ આ દિવસો માં તમને જાણવા મળશે.

કર્ક

HEALTH –

આ સમય દરમ્યાન થોડી સ્વાસ્થ્ય ની કાળજી રાખવી જરૂરી છે। જો તમે આ સમય દરમ્યાન મુસાફરી કરવાના હોવ તો થોડી સ્વાસ્થ્ય પર મુસાફરીના કારણે શારીરિક થાક અથવા નાની તકલીફ થઇ શકે છે.

WEALTH –

અત્યાર ના સમય માં નાણાકીય બાબતે જ કોઈ નિર્ણય લેવાના હોય તેમાં ઉતાવળ કરવાની જરૂર નથી. જો કોઈ મહત્વ ના નિર્ણયો લેવાના હોય તો થોડી રાહ જોવો।

CAREER –

કારકિર્દી માં તમે જે કઈ કરવાનું વિચારી રહ્યા છો તે થોડાક જ સમય માં થવા જય રહ્યું છે. આ સમય ફક્ત ધીરજ રાખો. તમે મહેનત કરી છે તેનું ફળ મળવા જઈ રહ્યું છે.

સિંહ

HEATH –

આ કાર્ડ દર્શાવે છે કે આ સમય દરમ્યાન તમારું સ્વાસ્થ્ય ઘણું સારું રહેશે। તમે શારીરિક રીતે અને ઇમોશનલી ઘણા હકારાત્મક રહેશો। આ સમય માં તમારે ફક્ત જીવનને અક્ષેપ્ત કરવાનું છે.

WEATH –

નાણાકીય રીતે આ સમય માં થોડો ભાર આવી શકે પરંતુ આ ભાર તમે જાતે જ લીધેલો છે. માટે વધારા ની નાણાકીય બાબતની ચિંતા છોડી ને મનને હળવું કરો અને જરૂર પડે તો સાથે મળીને કામ કરો.

CAREER –

તમને તમારો અંતર નો અવાજ ઘણું બધું કહી રહ્યો છે તે તમારે સાંભળવાનો છે. તમને દિલ થી જ કરવાની ઈચ્છા થાય છે આ કરો. કારણકે અંદરનો અવાજ હંમેશા સાચો હોય છે.

કન્યા

HEALTH –

આ સમય દરમ્યાન તમારું સ્વાસ્થ્ય ઘણું જ સારું અને હકારાત્મક રહેશે। અને એનું કારણ છે કે તમે મન થી હકારાત્મક રહેવાના છો

WEALTH –

આ કાર્ડ જણાવે છે કે અત્યારના સમયમાં નાણાકીય બાબતે ભૂતકાળ ની વર્તમાન માં સરખામણી કરવી નહિ. કારણકે ભૂતકાળ અને વર્તમાન અલગ છે. માટે સરખામણી કરીને નકારાત્મક થવું નહિ. અત્યારની પરિસ્થિતિ નો સ્વીકાર કરો

CAREER –

આ સમય દર્શાવે છે કે અત્યારે તમારી કારકિર્દી માં જેવો પણ સમય છે તેનો સ્વીકાર કરો અને તેને માણો। જીવનમાં દરેક ક્ષણ અલગ હોય છે। અને તે દરેક ક્ષણ ક્ષણિક હોય છે માટે તેનો સ્વીકાર કરીને માણો

તુલા

HEALTH –

આ કાર્ડ દર્શાવે છે કે આ સમય દરમ્યાન તમે માનસિક રીતે થોડા નકારાત્મક થશો અને એનું કારણ છે કે તમે તમારા જીવન માં બધું જ તમારા કાબુ માં અને સમયસર કરવા માંગો છો. માટે ક્યારેક ટાઈમ ટેબલ વગર જીવો અને હળવા થઇ જાઓ

WEALTH –

આ સમય નાણાકીય રીતે હકારાત્મક રહેશે. અત્યાર ના સમય માં જ પણ કામ કરશો તેનું તમને ફળ પણ હકારાત્મક મળી જશે બસ થોડી VADHARE મેહનત કરી લો.

CAREER –

ક્યારેક કારકિર્દી અને કુટુંબ વચ્ચે મેળ રાખીને કામ કરવામાં આવે તો એની ખુબજ હકારાત્મક અસર પોતાના ઉપર અને જીવન ઉપર થાય છે. આ સમય છે જીવનના બધા પાસાઓ ને સાથે રાખીને ચાલવાનો

વૃષિક

HEALTH –

આ સમય તમારા ઉપર વધુ પડતા બોજ આવી શકે તમને બંધન અનુભવ થઇ શકે છે. માટે વધુ પડતા કામ ના અને માનસિક બોજ લેવાની જરૂર નથી. મેડિટેશન કરો। અને રિલેક્ષ રહો

WEALTH –

નાણાકીય રીતે આ સમય સારો છે. જે નાણાકીય બાબતે હાલ ના સમય માં થઇ રહ્યું છે તે થવા ડો કોઈ પણ તર્ક વગર અને તેનેઓ સ્વીકાર કરો દિલ થી. તમારા મનને(તર્ક) વચ્ચે લાવવાની જરૂર નથી

CAREER –

અત્યારનો સમય છે હળી મળીને કામ કરવાનો. જો તમે કોઈ સાથે મળીને કામ કરવાનું વિચારી રહ્યા હોય અથવા કોઈનું માર્ગદર્શન સાથે કામ કરવાનું વિચારી રહ્યા હોવ તો આ તેના માટે સાચો સમય છે

ધન

HEALTH –

આ સમય ખુબજ સરસ છે તમે હાલ ના સમય માં દરેક પરીસ્થીથી ને ખુબજ નાજુકતા થી અને સહેલાઇ થી જોવાના છો અને આ બાબત ખુબજ હકારાત્મક છે

WEALTH –

આ કાર્ડ દર્શાવે છે કે નાણાકીય બાબતે જ કઈ નકારાત્મકતા છે જીવનમાં તે ખુબજ જલ્દી પસાર થવાની છે અને તે પછી નાણાકીય રીતે ખુબજ તમને ફાયદો રહેશે

CAREER –

તમે જે કઈ મેહનત કરી છે તમારા કારકિર્દી માં તેનું ફળ તમને થોડા સમય માં મળશે પરંતુ થોડી હિમ્મત રાખીને અને હકારાત્મક રહીએં તમારા ધારેલા લક્ષ્ય ઉપર કામ કરો

મકર

HEALTH –

આ સમય ખુબજ હકારાત્મક છે તમારા સ્વાસ્થ્ય માટે. તમે તમારા સ્વસ્થ ની તંદુરસ્તી માટે માટે ઘણું બધું કરવાના છો. અને તે તમને તમારા ભવિષ્ય માં ફાયદો આપશે.

WEALTH –

આ સમય છે કે જયારે તમે તમારી આસ પાસ ના લોકો ને મદદ કરી શકો અને કોઈકને કરેલી મદદ તમને કુદરત અનેકગણું કરીને આપશે। અને આ કાર્ડ એ પણ દર્શાવે છે કે તમારે મદ્દ્દ ની જરૂર હોય તો તમારે મદદ માંગવાની જરૂર છે. અને તમને મદદ મળશે પણ ખરી.,

CAREER –

તમારી કારકિર્દી માં તમારે સફળ થવું હોય તો તમારે જ સફળ થેયેલા લોકો છે અને અનુસરવાના છે. એનું માર્ગદર્શન લો. એમને મળો , એમની મદદ લો। અને સફળ કઈ રીતે થવું તેના માટે થવા જ્ઞાન લો.

કુંભ

HEALTH –

તમે જ કઈ તામ્ર સ્વાસ્થ્ય માટે કરી રહ્યા છો તેમાં કૈક બદલાવ લાવો. કૈક નવું કરો જેનાથી તમારા શરીર ને અને મન ને વધુ નવી ઉર્જા મળશે

WEALTH –

આ સમય નાણાકીય રીતે ઘણો જ સારો છે. આ કાર્ડ દર્શાવે છે કે સમૃદ્ધિ તમારા તરફ આવી રહી છે. અને ઘણું બધું હકારાત્મક તમારા જીવનમાં થવાનું છે

CAREER –

આ કાર્ડ દર્શાવે છે કે હાલ ના સમય માં તમે જ કઈ તમારી કારકિર્દી માં જોઈ રહ્યા છો તે સચ્ચાઈ નથી. સચ્ચાઈ કૈક અલગ છે। તમે તમારા ભવિષ્ય ને તમારા મન માં ધારેલા વિચારો થી જોવો છે તમે સચ્ચાઈ જોવો જરૂર પડ્યે તો મદદ લો જેથી સચ્ચાઈ જોઈ શકો અને આગળ વધી શકો.

મીન

HEALTH –

આ કાર્ડ દર્શાવે છે કે અત્યારે ખુબજ સરસ સમય છે કે તમે મેડિટેશન કરી શકો અને તેનાથી તમને શારીરિકખૂબજ, માનસિક અને આધ્યાત્મિક રીતે ખુબજ ફાયદો મળશે.

WEALTH –

આ કાર્ડ ખુબજ હકારાત્મક છે અને તે તમારા સામે રહેલા નવા રસ્તા અપનાવાનું સૂચવે છે જ તમને ફાયદો કરાવશે.

CAREER –

આ સમય તમારે તમારા દિલ અને દિમાગ ને સાથે રાખીને કામ કરવાનું છે. આ એક ખુબજ સરસ મેલ હશે કે જયારે તમે કશું ખોટું નહિ કરી શકો.

સૌજન્ય : શ્વેતા ખત્રી

શ્વેતા ખત્રી છેલ્લાં ૧૩ વર્ષથી ટેરો કાર્ડ રીડીંગ કરે છે અને ટેરોના વર્કશોપ્સ પણ કરે છે.

Upcoming Tarot Workshop is on 1-2 June 2019

વધુ માહિતી માટે : http://www.shwetatarot.com/

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ