૩ જૂન to ૯ જૂન, જાણો ટેરો કાર્ડ પ્રમાણે આ અઠવાડિયે કઈ રાશિના જાતકને થશે ધનલાભ અને કોનું સ્વાસ્થ્ય રહેશે નબળું…

મેષ

આરોગ્ય

આ સમય દરમ્યાન તમારી તંદુરસ્તી ઘણી જ સારી રહેશે અને તમે તમારી તંદુરસ્તી બાબતે વધુ સભાન થશો તેમ તેમ તેનાથી તમને શરીરિક અને માનસિક રીતે ઘણો જ ફાયદો થશે. તમે વધુ સારી તંદુરસ્તી મેળવવા માટે પ્રાયતાનો કરતા રહો

આર્થિક સ્તિથિ –

નાણાકીય બાબતે આ સમય સારો રહેશે। જ કોઈ નાણાકીય રીતે તમારે નિર્ણયો લેવાના હોય તે ભેગા મળીને તેના પર વિચાર કરીને કરવાથી તમને વધુ ફાયદો થશે, માટે આ સમય માં સાથે મળીને કામ કરવું ખુબજ જરૂરી છે

કારકિર્દી-

કારકિર્દી બાબતે થોડા સમય શાંતિ થી આગળ વાંધો. તમે ભૂતકાળ માં જ કઈ પ્રયત્નો કર્યા છે તેનું ફળ તમને જરૂર મળશે। તમે ધીરજ રાખો અને મેડિટેશન કરો।

વૃષભ

આરોગ્ય

આ સમય દરમ્યાન તમારી તંદુરસ્તી સામાન્ય રહેશે. બની શકે કે તમે વધુ લાગણીshil થાઓ આ સમય માં અને કોઈ નકારાત્મક લાગણીઓ ના કારણે તમે થોડા અસ્વસ્થ અનુભવ કરો। આ સમયે વધુ હકારાત્મક લાગણીઓ રાખો

આર્થિક સ્તિથિ –

તમારા માટે આ સમય ખુબજ સરસ છે નાણાકીય રીતે. ઘણા ફાયદા થવાna છે જ કોઈ ભૂતકાળ ની નાણાકીય સમસ્યાઓ છે તે દૂર થવાની શરુ થઇ જશે

કારકિર્દી –

વધુ પડતા કામ કરવાથી અને વધારે કામ નો ભાર લેવાથી સ્ટ્રેસ થઇ શકે છે માટે તમે પોતાના કામ ને લોકો સાથે વેહચી દો અને સાથે મળીને કામ કરવાથી rahat મળશે। વધુ માનસિક સ્ટ્રેસ ના લેવો

મિથુન

HEALTH –

અત્યારનો સમય છે નેગેટીવ માંથી પોસીટીવ શોધવાનો. સમસ્યા તો છે અન તે થોડો સમય રહેશે પરંતુ આ સમયે તેમાંથી બહાર આવવા તમારે શાંત રહીને રાહ જોવાની છે આ nothingness નું કાર્ડ તમને સુચવી રહ્યું છે, . થોડા સમય માં બધું નોર્મલ થવાનું છે,

WEATH –

Possibilities નું કાર્ડ દર્શાવે છે કે આ સમયે ઘણી નવી શક્યતાઓ નવી તકો તમને મળવા જઈ રહી છે. તેને મેળવવા માટે તમારે ફક્ત સાચા સમયે સાચી રીતે આગળ વધતા રેહવાનું છે. મુસાફરી થી પણ લાભ થઇ શકે છે. પોસીટીવ રહીને ઈશ્વર પર વિશ્વાસ રાખી આગળ વધતા જાઓ.

CAREER-

letting go નું કાર્ડ દર્શાવી રહ્યું છે ક આ સમય અમુક પરિસ્થિતિ ને જતી કરો. આ સમયે લાગણીઓ માં આવીને સમય, સંબંધ કે પરિસ્થિતિ ઓ ને પકડી રાખવાથી નુકશાન જ થશે. ભૂતકાળ ભૂલીને તેમાંથી ભાર આવીને અત્યારે સમય છે પોસીટીવ રહીને આગળ વધી જવાનો.

કર્ક

HEALTH

નેગેટીવ વિચારો ને દુર કરવા જરૂરી છે. જયારે કોઈ નવું કામ કરવા જાઓ ત્યારે નેગેટીવ વિચાર કરવાનો કોઈ અર્થ નથી. તે સમસ્યાઓને વધારશે. અત્યારનો સમય છે પોસીટીવ રહીને કામ કરવાનો. કુદરત પર વિશ્વાસ રહ્કો તે દરેક જોખમ માંથી બચાવશે.

WEALTH

આ સમય માં નાણાકીય બાબતે તમે જ્યાં અટવાયેલા છો તેમે તમને ઘણી નવી આગળ વધવાની તક મળશે તેનેય શક્યતાઓ છે માટે સાચા સમયે તે તક ને ઝડપી લેવી

CAREER –

અત્યરે સમય છે તમારા દિલ અને દિમાગ ને સાથે રાખીને કામ કરવાનો. બંને સાથે રાખીને નિર્ણય લેવાનો. Harmony નું કાર્ડ દર્શાવેછે કે, બંને જયારે તમે દિલ અને દિમાગ સાથે રાખને કામ કરશો તો સફળતા જરૂર મળશે જ. બની શકે ક તમે જ કઈ વિચારી રહ્યા છો તે હમણાં ના થાય તે પોસ્ટપોન કરવું પડે, તો તે કરી દેજો કારણ કે તેનો હમણાં સાચો સમય નથી.

સિંહ

HEATH

ન ગમતા બંધનો અને જવાબદારીઓ માંથી થોડી મુક્તિ અને રાહત મળશે. આઝાદી નો અનુભવ થશે. અત્યાર નો સમય પોતાના માટે જીવવાનો છે. તમારા મન અને શરીર ને આરામ આપો. કુદરતી વાતાવરણ સાથે સમય વિતાવો.

WEALTH

નાણાકીય બાબતે તમારે પોતાની બીજા સાથે અથવા પોતાના વર્તમાનની પોતાના ભૂતકાળ સાથે સરખામણી કરવાની જરૂર નથી. અત્યારે જે koi પરિસ્થિતિ છે તે આ સમય માટે સારી છે અને તેને વધુ સારી કરવા માટે તમે સક્ષમ છો

CAREER

the source નું કાર્ડ દર્શાવે છે ક કઈ નવું શરુ થવા જઈ રહ્યું છે . તમને અ\ખુબજ પ્રેરણા મળશે અને તેના દ્વારા તમેં સફળતાની નજીક પોહ્ચતા જશો. અત્યારે તમારે તમારું ધ્યાન પોતાના કામ પર અને સમાધાન પર રાખવાનું છે,

કન્યા

HEALTH

આ દિવસોમાં શારીરિક અને માનસિક થાક લાગી શકે તેમ છે. તમારો માનસિક થાક પણ શરીર ને અસર કરી શકે તેમ છે. કમ્પ્યુટર, ઇલેક્ટ્રોનિક સાધનોથી તમારી ઉર્જા વધુ વપરાઈ શકે છે. માટે બને તો તેનાથી દુર રહેવા પ્રયત્ન કરો.

WEALTH

આ સમય સરમ્યાન તમે જ કોઈ નાણાકીય બાબતે કામ કરશો અથવા નિર્ણય લેશો તેનાથી તમને ખુબજ ફાયદો થવા જય રહ્યો છે. તમે તમારા ભવિષ્યને ધ્યાન ના રાખીને અત્યારે જ કોઈ કામ કરશો તેમાં તમારું સંપૂર્ણ ધ્યાન આપી ને કામ કરો ફાયદો જરૂર થશે

CAREER –

totality નું કાર્ડ દર્શાવે છે કે અત્યારે તમે જ કઈ કરી રહ્યા છો તેમાં તમરુ 100% ધ્યાન હોવું જરૂરી છે.સાથે સાથે તમે જ કોઈ વ્યક્તિ સાથે કામ કરી રહ્યા છો તેમના પર વિશ્વાસ રાખવો અને તેમની સાથે ખુબજ મિત્રતાભર્યા સંબંધ જરૂરી છે.

તુલા

HEALTH –

આ સમય દરમ્યાન સ્ફૂર્તિનો અનુભવ થશે. વારંવાર જે નીચે પછડાઈને ઉપરની તરફ ગતી કરે છે તેનામાં ગજબની આત્મશક્તિ હોય છે.જે નિરાશાજનક સંજોગોમાં પણ નવી શક્તિનો અનુભવ કરે છે. જે તમે આ સમય દરમ્યાન અનુભવવા જવાના છો.

WEALTH –

ભૂતકાળ માં જ કોઈ સમસ્યાઓ આવી હતી તેને ભૂલવી જરૂરી છે અટાયરે સચ્ચાઈ અલગ છે તમે સચ્ચાઈ જોવો અને નકારાત્મક ભૂતકાળ માંથી બહાર આવો અને નાણાકીય બાબતે હકારાત્મક થઈને મેહનત કરો

CAREER

તમારી આસપાસ નેગેટીવ વાતાવરણ હોઈ શકે છે .અમુક રહસ્યમય લોકોનો સામનો પણ કરવાનો આવી શકે છે ક કૈક તમારથી છુપાવી રહ્યા હોય., આ સમયે મેડીટેશન તમને મદદ કરશે પોસીટીવ રેહવા અને લોકોને સમજવામાં. અત્યારે સમય છે પોતાના અંદર ઉતારવાનો જે turning in નું કાર્ડ દર્શાવે છે.

વૃષિક

HEALTH –

આ સમય થોડો વધુ ધ્યાન આપો શરીર અને મન ને। વધુ બોજ લેવો જરૂરી નથી. શાંત રહો અને સ્વાસ્થ્યને વધારે સારા કરવા માટે વિચાર કરો. આ સમયે સ્વાસ્થ્યને ધ્યાન આપવું જરૂરી છે

WEALTH –

આ સમયે આવું બની શકે કે તમારે કઈક કોમ્પ્રોમાઈઝ કરવું પડે. જ કઈ અત્યારે નેગેટીવ ચાલી રહ્યું છે તેમાંથી ભાર આવવા તે કરવું જરૂરી છે compromise નું કાર્ડ તે દર્શાવે છે . તમે પોતે પોતાના પર વિશ્વાસ રાખો અને પોતાની આસપાસ રહેલા લોકોમાં ધ્યાન આપવાની જરૂર નથી. આગળ વધતા રહો.

CAREER –

અત્યરનો બેસ્ટ સમય છે કે તમે પોતાના જીવનના લક્ષ્ય પર ધ્યાન આપી આગળ બઢતા જાઓ. જેટલું તમે તેને મેળવવા માટે મેહણતા કરશો તેમે તેમ જ કઈ સમસ્યાઓને તમે પાછળ છોડતા જશો, Intensity નું કાર્ડ દર્શાવે છે કે તમારું ધ્યાન તમારા લક્ષ્ય પર રાખો અને આગળ વધતા જાઓ.

ધન

HEALTH –

પોતાના સ્વાસ્થ્ય માટે જરૂર પડ્યે જરૂરી માર્ગદર્શન લેવું જરૂરી છે અને તમને જે માર્ગદર્શન મળી રહ્યું છે તેના માટે નકારાત્મક થવાની જરૂર નથી। તમારે તેને અનુસરવાનું છે તો તમને જરૂરી રિઝલ્ટ મળશે

WEALTH –

મળીને અથવા લોકોની મદદ અને માર્ગદર્શન લઈને કામ કરવાથી સફળતા મળશે. આસપાસના વ્યક્તિઓની મદદ લેવી જરૂરી છે. તમારા મનમાં જ કઈ ચાલી રહ્યું છે તેને કહો તેનાથી તમારું મન રીલેક્ષ થશે અને નેગેતીવે પરિસ્થિતિ માંથી બહાર આવી શકશો

CAREER –

તમે જ કઈ અત્યારે સમસ્યાનો સામનો કરી રહ્યા છો તે તમે જાતે જ ક્રીએટ કરેલી છે. તમારા પોતાના નેગેટીવ વિચારો અને કોઈ સમજ્યા વગર કરેલા કામ ના કારણે તમે આ પરિસ્થિતિ માં છો. અમથી બહાર આવવા understanding નું કાર્ડ દર્શાવી રહ્યું છે કે તમારે કોઈ મદદ લેવી જરૂરી છે. જરૂર છે એક સમજણ ની કે જેના ધ્વારા તમે આ સમસ્યા માંથી બહારર આવી શકશો.

મકર

HEALTH –

આ સમય માં તમને તમારા સ્વસ્થ માટે જરૂર પડે તો મદદ લો. તમને જ કઈ શારીરિક કે માસિક અનુભવ થાય છે તેને આસ પાસ ના લોકો સાથે વાત કરો। તેનાથી જ તમને સાચા જવાબ અને માર્ગદર્શન મળશે

WEALTH –

અત્યારે હિંમત રાખી કામ કરતા જાઓ. ભલે અત્યારે ખુબજ સ્ટ્રગલ નો સમય હોય કે નકારાત્મકતા નો અનુભવ કરતા હોય પરંતુ આ સમય જલ્દી જ પસાર થશે અને ત્યાબાદ તમારી મેહનત નું ફળ મળશે અને તે સમયે તમે ખુબજ positive અનુભવ કરશો.

CAREER –

change નું કાર્ડ તમરી લાઈફ માં એક ખુબજ પોસીટીવ બદલાવ આવી રહ્યો છે તે દર્શાવે છે. જ કઈ તમારા લાઇફમાં બદલાવ આવી રહ્યા છે તેની સાથે બદલાવ લાવો. તુલના કરવાની કોઈ જરૂર નથી ક પેહલા શું હતું અને હવ શું છે. જ કઈ થઇ રહ્યું છે તે તમારા માટે ખુબજ પોસીટીવ છે

કુંભ

HEALTH –

વધુ પડતર નકારાત્મક વિચારો તમારા શરીરને નુકસાન કરી શકે છે। આ સમય દરમ્યાન હકારાત્મક રહીને સ્વસ્થ માટે કામ કરો. મન ને હકારાત્મક રાખવા સારી બુક્સ વાંચો અને મેડિટેશન કરો

WEALTH

અત્યરે જે કઈ અનુભવ જીવનમાં થઇ રહ્યો છે તેને કરતા જાઓ. આ નુભ્વ લેવો અને તેમાંથી શીખવું જરુઈ છે. તે સારો હોય કે ખરાબ …તેમાંથી શીખતા જાઓ. આ અનુભવ તમને ભવિષ્યમાં સફ્તા અપવવામાં મદદરૂપ થશે.

CAREER

પોતાના પર વિશ્વાસ રાખો ને તમે જ કઈ કરી રહ્યા છો તેના પર વિશ્વાસ રાખી આગળ વધતા જાઓ. કઈજ નુકશાન નથી પોતાના ઉપર વિશ્વાસ રાખવામાં . તમે જ કોઈ શક્તિમાં માનો છો તેમના ઉપર વિશ્વાસ રાખીને આગળ વધતા જાઓ.

મીન

HEALTH –

અત્યારનો સમય છે કે જયારે તમારે તમારા તર્ક ને બાજુમાં માં રાખીને લાગણીઓ પાર ધ્યાન આપવાનું છે. તમને તમારા સ્વસ્થ ને વધુ સારા કરવા માટે જ કોઈ ઈચ્છાઓ થાય તે કરો વધુ ના વિચારો। પોતાની લાગણીઓ ને અનુસરો

WEALTH –

નાણાકીય બાબત ના નેગેટીવ વિચારો ને દુર કરવા જરૂરી છે. જયારે કોઈ નવું કામ કરવા જાઓ ત્યારે નેગેટીવ વિચાર કરવાનો કોઈ અર્થ નથી. તે સમસ્યાઓને વધારશે. અત્યારનો સમય છે પોસીટીવ રહીને કામ કરવાનો. કુદરત પર વિશ્વાસ રહ્કો તે દરેક જોખમ માંથી બચાવશે.

CAREER –

બુદ્ધિ અને હૃદય વચ્ચે જો બુદ્ધિ નો ઉપયોગ કરશો તો સમસ્યા આવશે અને જો હૃદયનો ઉપયોગ કરશો તો લાગણીશીલ થઇ જશો માટે અત્યારનો સમય બંને સાથે રાખીને કામ કરવાનો છો. બંને ના ઉપ્ગોય થી નિર્ણય લો.

ખાસ નોંધ : ટેરો કાર્ડ સાપ્તાહિક ગાઈડન્સ પોતાના નામ પ્રમાણે આવતી રાશિ મુજબ વાંચવું.

સૌજન્ય : શ્વેતા ખત્રી

શ્વેતા ખત્રી છેલ્લાં ૧૩ વર્ષથી ટેરો કાર્ડ રીડીંગ કરે છે અને ટેરોના વર્કશોપ્સ પણ કરે છે.

વધુ માહિતી માટે : http://www.shwetatarot.com/

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ