૧૩ મે to ૧૯ મે, જાણો ટેરો કાર્ડ પ્રમાણે આ અઠવાડિયે કેવી રહેશે તમારી આર્થિક સ્થિતિ અને સ્વાસ્થ્ય વિષે…

શ્વેતા ખત્રી છેલ્લાં ૧૩ વર્ષથી ટેરો કાર્ડ રીડીંગ કરે છે, આજે તેઓ ખાસ આપણા વાચકો માટે લાવ્યા છે આ સપ્તાહનું રાશિ પ્રમાણે ટેરો કાર્ડ રીડ. તો જાણો ટેરો કાર્ડ પ્રમાણે કેવું રહેશે તમારું આ અઠવાડિયું.

મેષ


તંદુરસ્તી

આ ટેરો કાર્ડ ખૂબજ પોઝિટિવ છે જ દર્શાવી રહ્યું છે કે આ સમયમાં તમારું સ્વાસ્થ્ય ઘણું જ હકારાત્મક રહેશે. તમારો ઓરા ખૂબજ હકારાત્મક અને સ્ટ્રોંગ રહેશે. જેની અસર તમારી આજુબાજુના વ્યક્તિઓને પણ અનુભવાશે. આ સમયમાં મેડિટેશનથી જરૂર વધુ લાભ થશે.

સંપત્તિ

આ કાર્ડ દર્શવિ રહ્યું છે કે નાણાકીય રીતે ખૂબ જ સારો સમય આવી રહ્યો છે. ઘણા બધા નવા વિકલ્પો તમારી સામે આવશે. કમાણીની નવી શક્યતાઓ તમને જોવા મળશે. તમારે ફક્ત એક્શન લઈને તેના પાર કામ કરવાનું શરુ કરવાનું છે.

કારકિર્દી

કારકિર્દીમાં આ સમયમાં તમે જે કંઈ મેળવવા માંગો છો તે મળી શકે છે પરંતુ શાંતિથી આગળ વધો કોઈ ઉતાવળ કરવાની જરૂર નથી. તમે અને તમારી કારકિર્દી બંને સલામત છે

વૃષભ


તંદુરસ્તી

આ ટેરો કાર્ડ દર્શાવે છે કે આ સમયમાં તમારું સ્વાસ્થ્ય ખૂબજ પોઝિટિવ રહેશે. તમે જ કોઈ નવા પ્રયત્નો કરશો પોતાના સ્વાસ્થ્યને વધુ સારું કરવા માટે તેનાથી તમને ખૂબજ લાભ થશે। કંઈક નવું કરો જેનાથી વધુ સારા પરિણામો મળે.

સંપત્તિ

નાણાકીય રીતે વૃષભ માટે આ સમાજ ખૂબ જ હકારાત્મક છે. તમે આ સમયે ખૂબજ સર્જનાત્મક રહેશો અને તેનાથી તમને નાણાકીય રીતે ખૂબજ ફાયદો થશે। તમારી સર્જનાત્મકતા (ક્રિએટિવિટી) જ તમને નાણાકીય રીતે સફળ બનાવશે

કારકિર્દી

કારકિર્દીમાં અત્યારે તમે જ કોઈ મેહનત અને પ્રયત્નો કરી રહ્યા છો તે ખૂબજ જલ્દી તમને હકારાત્મક પરિણામ આપશે. અત્યારે ફક્ત ધીરજ રાખો અને બાકીનું કુદરત પર છોડી દો। વિશ્વાસ રાખો કુદરત પર.

મિથુન


તંદુરસ્તી

આ સમય મિથુનના સ્વાસ્થ્ય માટે ખૂબજ સારો રહેશે. સારા સ્વાથ્ય માટે અત્યારે તમારા સામે જે કોઈ રસ્તાઓ મળી રહ્યા છે તે બધા જ અનુસરવા જરૂરી છે. તો જ તમે જ સ્વાસ્થ્ય ઇચ્છો છો તે મેળવી શકશો. તમારી ઓરા પણ આ સમયે ઘણી જ સારી રહેશે.

સંપત્તિ

નાણાકીય રીતે જો તમે આ સમયે કોઈક નવું કામ કરવાનું વિચારી રહ્યા હોવ તો તે તમે કરી શકો છો. આ સમય નવા સાહસ માટે સારો છે. તેનું હકારાત્મક પરિણામ તમને ભવિષ્યમાં મળશે રિસ્ક લો. સફળતા માટે જરૂરી છે.

કારકિર્દી

કારકિર્દીમાં આ સમય સારો રહેશે। પાર્ટનરશીપથી ફાયદો થશે. આ સમયમાં કારકિર્દીમાં જ કંઈ થઈ રહ્યું છે તેને માણો। તેને સ્વીકારો। અને જ કંઈ અત્યારે હકારાત્મક છે તેના પર ધ્યાન આપવું જરૂરી છે

કર્ક


તંદુરસ્તી

કર્ક માટે આ સમય માં સ્વાસ્થ્ય સામાન્ય રહેશે। થોડા એકટીવે થઈને સ્વાસ્થ્ય ઓર કામ કરવાની ખૂબજ જરૂર છે. આ સમય માં લેઝીનેસ આવી શકે છે અને તેની અસર તમારા સ્વાસ્થ્ય પર થઇ શકે છે માટે આ સમયે એકટીવ રહો અને સ્વાસ્થ્ય પર કામ કરો

સંપત્તિ

નાણાકીય રીતે આ સમય હકારાત્મક રહેશે। જો તમે કોઈ નાણાકીય બાબત માં ફસાયેલા હશો તો તમને રસ્તો મળશે। તમારા સામેj કોઈ રસ્તો દેખાય તેને અનુસરવો જરૂરી છે તેનાથી જ તમને આ નાણાકીય બાબત માં સફળતા મળશે

કારકિર્દી

કારકિર્દી માં આ સમય માં સાચા સમયે એકશન્સ લેવી જરૂરી છે. બેસી રહેવાથી કોઈ પરિણામ નહિ મળે. તમારા માટે ઘણા રસ્તાઓ છે કે જેનાથી તમે તમારી કારકિર્દી માં આગળ આવી શકો। ફક્ત તમારે તેના પર કામ કરવાની જરૂર છે

સિંહ


તંદુરસ્તી

સિંહ રાશિ માટે આ સમય થોડો નકારાત્મક દર્શાવે છે , આ સમય માં તમે માનસિક રીતે થોડા નકારાત્મકત થઇ શકો। અને તેમાં થી બહાર આવા માટે તમે જીવનને સરળતાથી લો. અને માણો। ખુશ રહો અને અત્યાર ના સમય માં આસપાસ ના લોકો સાથે નાની નાની ખુશીઓ વહેંચો તેનાથી તમને ખૂબજ હકારાત્મકતા મળશે

સંપત્તિ

નાણાકીય રીતે આ સમય માં તમે જો કોઈ મુશ્કેલી અનુભવી રહ્યા હોવ તો તે ટૂંક સમય માટે જ છે. આ મુશ્કેલી ને દૂર કરવા માટે તમારા અનુભવો અને તમારું જ્ઞાન નો ઉપયોગ કરો. આને આ પરિસ્થિતિ ને હકારાત્મકતા થી અને ખૂબજ નિર્દોષતાથી લો.

કારકિર્દી

કારકિર્દી માં આ સમય હકારાત્મક છે. અટાયર ના સમય માં જ કઈ થઇ રહ્યું છે તેને કોઈ પણ તર્ક વગર સ્વીકારો. વધુ પડતા વિચારો કરવાની જરૂર નથી। અત્યારે જ કઈ અનુભવો થઇ રહ્યા છે તેનો સ્વીકાર કરો. અને કુદરત સામે સરેન્ડર પોતાને સરેન્ડર કરી દો

કન્યા


તંદુરસ્તી

કન્યા રાશિ માટે આ સમય સ્વાસ્થ્ય નો ખૂબજ હકારાત્મક રહેશે. આ સમય દરમ્યાન તમે જેટલા પોતાના સ્વાસ્થ્ય માટે સભાન થઈને કામ કરશો અને પોતાના બંધનો તોડશો તેટલો તમને ફાયદો થશે

સંપત્તિ

નાણાકીય રીતે સમય સામાન્ય રહેશે। મેડિટેશન કરવાથી નાણાકીય રીતે તમને સાચા અને હકારાત્મક રસ્તાઓ મળવાનું શરુ થશે। તમારા પોતાના અંતર આત્મા પર ધ્યાન આપો. આજુબાજુ ની નકારાત્મક પરિસ્થિતિ ની અસર તમારા ઉપર ના થવા દો

કારકિર્દી

કારકિર્દી માં તમે ઘણું બધું કરી શકો છો. તમે જાતે જ પોતાના બંધનો અને સમસ્યાઓ ને તોડીને તેમાંથી બહાર આવી શકો છો। તમે એક લીડર છો। કોઈ પણ પરિસ્થિતિ માં તમે આગળ આવીને સફળ થઇ શકો છો અને લોકો ને પણ મદદ કરી શકો છો

તુલા


તંદુરસ્તી

તુલા રાશિ માટે આ સમય સ્વાસ્થ્ય માટે સારો રહેશે। તમે જેટલા પોતાના સ્વાસ્થ્ય માટે સભાન થઈને કામ કરશો , તેનું ધ્યાન રાખશો તેનું આ સમય માટે સારું રહેશે

સંપત્તિ

નાણાકીય રીતે તમે જ કોઈ સપના જોયા છે તે તમે પુરા કરી શકો છો. તેના માટે પોતાના અનુભવો માંથી શીખો અને તેનો ઉપયોગ કરો. તેના ઘ્વારા નાણાકીય રીતે તમે આગળ વધી શકશો અને તમારા સપનાઓ પુરા કરી શકશો

કારકિર્દી

કારકિર્દી માં આ સમય માં શાંત રહો. અત્યરે કઈ નવું કામ કરવાની જરૂર નથી. મેડિટેશન કરો. કુદરત સાથે જોડાવો. આ સમયે તમારે તમારા વિચારો ઉપર ધ્યાન આપવાની જરૂર છે અને ધીરજ રાખો। બાકીનું કુદરત પાર છોડી દો

વૃષિક


તંદુરસ્તી

વૃષિક માટે આ સમય સ્વાસ્થ્ય માટે ખૂબજ સારો રહેશે. તમે માનસિક રીતે વધુ સર્જનાત્મક થશો અને તેની હકારાત્મક અસર તમારા શારીરિક સ્વાસ્થ્ય પર આવશે માટે વધુ સર્જનાત્મક બનો

સંપત્તિ

નાણાકીય રીતે ખૂબજ સારો સમય આવી રહ્યો છે. તમે જ કઈ સફળતા મેળવવા માંગો છો તે આ સમય માં થઇ શકે છે। જ કોઈ તમારા જીવન માં બદલાવ આવી રહ્યા છે નાણાકીય રીતે તેના સાથે બદલાવવું જરૂરી છે

કારકિર્દી

કારકિર્દી માં આ સમય ખૂબજ સારો છે। તમે આ સમયે બધું કામ જાતે કરવાનું પસંદ કરશો અને જ કઈ બાકી કામો છે તે પણ પુરા કરશો પરંતુ તેના માટે તમને કોઈ એક સાથ ની જરૂર પડશે જ તમને હંમેશા સાથ આપશે અને માર્ગદર્શન આપશે

ધન


તંદુરસ્તી

ધન રાશિ માટે આ સમય માં સ્વાસ્થ્ય સારું રહેશે। તમે આ સમય માં થોડા લાગણીશીલ થાઓ તેવી શક્યતાઓ છે। પોતાની લાગણીઓ પાર વિશ્વાસ રાખવો અને તેને અનુસરવું.

સંપત્તિ

નાણાકીય રીતે આ સમય માં સાથે મળીને કામ કરવાથી અથવા આસપાસ ના લોકો પાસેથી માર્ગદર્શન લઈને કામ કરવાથી ફાયદો થશે। એકશન લેવી જરૂરી છે તેના વગર હકારાત્મક પરિણામ નહિ મળે

કારકિર્દી

કારકિર્દી માં આ સમય ઘણો હકારાત્મક રહેશે। પરંતુ વધુ પડતી લાગણી સાથે કામ કરવાથી નુકશાન થઇ શકે છે. તમે કારકિર્દી માં લાગણીઓ પાર કન્ટ્રોલ રાખીને કામ કરવા થોડું તાર્કિક રીતે પણ વિચારીને કંકરવું જરૂરી છે

મકર


તંદુરસ્તી

આ સમયે મકર રાશિ માટે સ્વાસ્થ્ય સામાન્ય રહેશે। જ કઈ તમે અત્યારે સ્વાસ્થ્ય અંગે કામ કરવાનું ટાળી રહ્યા છો તેના કારણે થોડી તકલીફ આવી શકે તમે અત્યારે આ સમયે જ સ્વાસ્થ્ય માટે સભાન થઇ જાઓ અને તેને સારું બનાવવાના પ્રયત્નો શરુ કરી દો.

સંપત્તિ

નાણાકીય રીતે આ સમયમાં તમે જો બંધનો અને દબાવ અનુભવી રહ્યા હોવ તો આ થોડા સમય માટે જ રહેશે। આ સમયે તે બધી નાણાકીય નકારાત્મકતામાંથી બહાર આવા માટે કોઈ એક્સપર્ટ પાસે જાઓ તેમની સલાહ લો. તેનાથી તમને જરૂરી માર્ગદર્શન મળશે.

કારકિર્દી

આ સમય કારકિર્દી માટે સમય રહેશે। તમારી કારકિર્દીમાં અમુક ખોટા નિર્ણયોને કારણે અત્યારે તમે થોડું નાકરાત્મક્તાનો અનુભવ કરી રહ્યા હશો. આ સમય જલ્દી જ પસાર થઈ જશે। ધીરજ રાખીને આગળ વધો. કોઈ પણ નિર્ણયો ઉતાવળે ન લો. શાંતિથી આગળ વધો

કુંભ


તંદુરસ્તી

આ સમય કુમ્ભ રાશિના લોકોનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહેશે। આ સમય દરમિયાન તમે લાગણીશીલ થઇ શકો છો. એ સમયે લાગણીઓને વહેવા દો. તેને રોકવાની જરૂર નથી. બધું હકારાત્મક જ થવા જઈ રહ્યું છે.

સંપત્તિ

નાણાકીય રીતે તમે તમારી આસપાસની નાકારાત્મકતા ને તોડી શકો છો. તમે નાણાકીય રીતે જ કોઈ સફળતા મેળવવા માંગો છો તે મેળવી શકો છો. પોતાની શક્તિઓનો ઉપયોગ કરો. પોતાની સકારાત્મકતાનો ઉપયોગ કરો. બંધનો તોડીને આગળ આવો.

કારકિર્દી

કારકિર્દીમાં આ સમયમાં સાથે મળીને કામ કરવાથી ફાયદો થશે. અલગ લાગે લોકો સાથે મળીને કામ કરવાથી તમે કઈ નવું ક્રિએટ કરી શકો છો અને તેનાથી બધાને ફાયદો થશે. બધાની શક્તિઓનો ઉપયોગ કરવાથી જલ્દી પરિણામ મળશે.

મીન


તંદુરસ્તી

મીન રાશિ માટે આ સમયમાં સ્વાસ્થ્ય ઘણું સારું રહેશે. જો તમે કોઈ અત્યારે સ્વાસ્થ્ય અંગેની તકલીફમાં હોવ તે તે આ સમયમાં દૂર થઇ જશે. તેના પર કામ કરવું જરૂરી છે. તેના વગર સારું સ્વાસ્થ્ય નહિ મળે। માટે સારા સ્વાસ્થ્ય માટે લક્ષ્ય રાખી તે મુજબ આગળ વધો.

સંપત્તિ

નાનકીય રીતે આ સમય ઘણો સારો છે. પાર્ટનરશીપથી ફાયદો થઇ શકે છે. તમે પોતાની નાણાકીય બાબત કોઈ તમારા મિત્રને શેર કરશો તો તેનાથી પણ ફાયદો થશે તે તમને મદદરૂપ થઇ શકે છે.

કારકિર્દી

કારકિર્દીમાં આ સમય થોડો વ્યસ્ત રહેશે. ઘણા વધુ પડતા કામ લઈને બેઠા છો। અને તેના કારણે તમને સ્ટ્રેસ આવી શકે છે. માટે થોડો સમય વેકેશન પર જાઓ. ફ્રેશ માઈન્ડ કરો. ખુલી હવામાં રહેવા જાઓ. કુદરત સાથે જોડાવો। જરૂર ફાયદો અનુભવાશે.

સૌજન્ય : શ્વેતા ખત્રી

શ્વેતા ખત્રી છેલ્લાં ૧૩ વર્ષથી ટેરો કાર્ડ રીડીંગ કરે છે અને ટેરોના વર્કશોપ્સ પણ કરે છે.

Upcoming Tarot Workshop is on 1-2 June 2019

વધુ માહિતી માટે : http://www.shwetatarot.com/

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ