આ મંદિરમાં જે તાળી વગાડે છે એને થાય છે ભરપૂર નુકસાન, અને અંતે આવે છે રોવાનો વારો, જાણો આ મંદિર વિશે તમે પણ

દરેક ધર્મની સાથે અનેક માન્યતાઓ સંકળાયેલી હોય છે. ખાસ કરીને જ્યારે ભગવાન અને મંદિરની વાત આવે છે ત્યારે તમારી આસ્થા પણ તેની સાથે જોડાઈ જાય છે. તો જાણો ખાસ મંદિરની કેટલીક ખાસ વાતો.

image source

જ્યારે પણ આપણે કોઈ મંદિરમાં જઈએ છીએ ત્યારે તેના ખાસ નિયમોની સાથે સાથે તેની ખાસ વાતો જાણીતી હોય છે. દરેક ભગવાન તેના પરચા માટે પણ જાણીતા છે. ક્યારેક આપણને એમ લાગે છે કે આ વાતો નાની છે પણ તે ખૂબ જ મહત્વની હોય છે. જો તમે આ બાબતોનું પાલન નથી કરતા તો તમે મોટી મુશ્કેલીમાં મૂકાઈ શકો છો. તો જાણો તમે કઈ વાતોને ટાળવાના કારણે મુશ્કેલીમાં મૂકાઈ શકો છો અને મુસીબત અજાણતા જ તમારા દ્વાર પર આવીને ઊભી રહે છે.

ભૂલથી પણ તમે કોઈ શિવમંદિરમાં જાઓ છો તો ન કરો આ કામ

image soucre

ચિકિત્સા પ્રણાલીમાં તાળી વગાડવાથી શરીરના અનેક અંગોને સારો વ્યાયામ મળે છે અને કોશિકાઓને એક્ટિવ કરવાની સાથે સારું માનવામાં આવે છે. ભગવાન શિવના મંદિરમાં આ પ્રક્રિયાને ખોટી માનવામાં આવે છે. ભગવાન શિવના મંદિરમાં ભૂલથી પણ તાળી વગાડવાની ભૂલ ન કરવી.

image source

અનેક લોકો આ વાત જાણતા નથી કે ભગવાન શિવના મંદિરમાં તાળી ન વગાડવી જોઈએ. પુરાણોમાં જણાવ્યા અનુસાર ભગવાન શિવની પૂજામાં શિવલિંગ પર જળ ચઢાવીને અને પૂજા સમાપ્તિ બાદ જ તાળી વગાડવામાં આવે છે. આ સિવાય કોઈ પણ સમયે તાળી વગાડવાનું અશુભ માનવામાં આવે છે.

આ કારણે શિવમંદિરમાં તાળી ન વગાડવી, શિવજી થઈ શકે છે ક્રોધિત

image soucre

ભગવાન શંકર મોટા ભાગનો સમય ધ્યાનમાં પસાર કરે છે. આ કારણે જો તમે દિવસે તાળી વગાડો છો તો તેમને ખલેલ પડે છે અને તેનાથી તેઓ ક્રોધિત પણ થઈ શકે છે. જો ભગવાન શિવ તમારા પર ક્રોધિત થાય તો અનેક વિપરિત સમસ્યાઓનો તમારે સામનો કરવો પડી શકે છે. તો જાણી લો આ ખાસ વાત અને તમે આજથી જ આ ભૂલ કરવાથી બચો તે પણ જરૂરી છે. તો કોઈ પણ શિવમંદિરમાં આ કામ આજથી જ કરવાનું ટાળો તે ઈચ્છનીય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ