આ 3 પીણાં પીતા હોવ તો સાવધાન, નહિં તો શરીર અંદરથી થઇ જશે સાવ ખરાબ

આપણે આપના રોજિંદા જીવનમાં ઘણા પીણાં પીતા હોઈએ છીએ તેને પીને તમને ઘણી તાજગીનો અનુભવ થશે. તેને લોકો રોજે પીતા હોય છે જેનાથી તે કામ કરવા માટે સ્ફૂર્તિ અને તાજગી અનુભવી શકે. ઘણા લોકો એવું વિચારે છે કે આ પીણાંને પીને આપણે હમેશા તાજા રહી શકીએ છીએ પરંતુ આવું નથી. આ પીણાં રોજે વધારે માત્રામાં પીવાથી આપણને તેનાથી સ્વાસ્થ્યને લગતા ઘણા નુકશાન પણ થઈ શકે છે. તેથી આને આ પીણાં રોજે પીવા ન જોઈએ. આજે આપણે જાણીએ કે તે ક્યાં પીણાં છે જેનાથી આપના સ્વાસ્થ્યને નુકશાન થશે.

કોલ્ડ્રીંક અને સોડા :

image source

ઘણા લોકો જાણતા જ હશે કે આને પીવાથી આપના સ્વાસ્થ્યને ઘણું નુકશાન થઈ શકે છે. તે છતાં પણ ઘણા લોકો આને રોજે પીતા હોય છે. આને પીવાથી આપણને થોડી વાર ગમશે પરંતુ તે પછી આપના શરીરને તે કેટલું નુકશાન પહોંચાડે છે તેના વિષે આપણે નથી જાણતા. તેથી અનુ સેવન આપણે ન કરવું જોઈએ. આનો એક ગ્લાસ પીવાથી આપનો વજન વધારી શકે છે. તેનાથી આપના દાંતને પણ ઘણું નુકશાન થઈ શકે છે. એક ગ્લાસ BMI અને વજન વધારી શકે છે. તેથી આપણે આને ન પીવું. આનાથી આપના શરીરમાં શુગરનું સ્તર વધે શકે છે તેથી ડાયાબિટીસ વાળા લોકોએ આને ક્યારેય પણ ન પીવું જોઈએ. આને પીવાથી તમને એસિડિટી જેવી ઘણી સમસ્યા પણ થઈ શકે છે.

એનર્જી અને સ્પોર્ટ્સ પીણાં માટે :

image source

આ પિનાને પીવાથી આપના શરીરમાં BMI વધી શકે છે તેનાથી ઘણું નુકશાન થઈ શકે છે, આને વધારે પીવાથી ડિપ્રેશન જેવી સમસ્યા થઈ શકે છે તેના એક અભ્યાસમાં જાણવામાં આવ્યું છે કે આને જે લોકો લેતા હોય છે તે લોકોમાં બીજી નસીલી વસ્તુ લેવાનું જોખમ રહેલું વધારે રહેલું હોય છે.

કોફી અને ચા :

image source

દરેક લોકોને આની આદત હોય છે તેથી તે દિવસમાં બે કે ત્રણ વાર આને પીવાનું પસંદ કરતાં હોય છે આને પીવાથી શરીરમાં આયર્ન ઘટવા લાગે છે. તેનાથી ઊંઘ ઓછી આવે છે. આમાં કેફિન રહેલું હોય છે. તેનાથી આપણને હ્રદયને લગતી બીમારી થઈ શકે છે. જે લોકો આનું વધારે પ્રમાણમા સેવન કરતાં હોય તેવા લોકોને સ્વાસ્થ્યને લગતી ઘણી સમસ્યા થવા લાગે છે તેનાથી ડાયાબિટીસ અને વજન વધારા જેવી સમસ્યા થવા લાગે છે.

image source

તેનાથી શરદી, થાળ લગાવો, મૂળ બદલાવવો, એકાગ્રતા ઓછી થવી, ભૂખ ઓછી લગાવી, યાદશક્તિ નબડી પડવી, બ્લડ પ્રેશર વધવું અને તેના જેવી ઘણી સમસ્યા થઈ શકે છે. તેનાથી આપની રોગ પ્રતિકારક શક્તિ ઓછી થવા લાગે છે. તેથી આને પીતા પહેલા તમારે એક વાર જરૂર વિચાર કરવો જોઈએ. તેનાથી આપના શરીરને ઘણું નુકશાન થઈ શકે છે. આના બદલામાં તમારે ફળોનો તાજો રસ પીવો જોઈએ. તેમાં વિટામિન સી અને બીજા ઘણા તત્વો રહેલા હોવાથી તે આપની રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત