તાંડવ વેબસિરિઝના રિલીઝ પછી વાયરલ થઈ રહી છે કૃતિકા કામરાની આ બોલ્ડ તસવીરો, જે જોતાની સાથે તમે પણ…

એકટર સૈફ અલી ખાનની વેબ સિરીઝ તાંડવ હાલમાં જ રિલીઝ થઈ છે. રિલીઝ થતાની સાથે જ એ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. આ વેબ સિરિઝમાં હિન્દૂ ધર્મની ધાર્મિક માન્યતાઓને દુભાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પણ એમાં કામ કરનાર બધા જ કલાકારોના અભિનયના ચારે બાજુ વખાણ થઈ રહ્યા છે.

image spurce

તાંડવ વેબ સિરીઝમાં સનાનો રોલ કરનારી ટીવી એક્ટ્રેસ કૃતિકા કામરાના ફોટા ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. તો ચાલો એક નજર નાખીએ કૃતિકા કામરાના બોલ્ડ અને હોટ ફોટા પર.

image source

તાંડવ વેબ સિરીઝ પોલિટિક્સ પર આધારિત છે. તાંડવમાં કૃતિકા કામરાએ સના નામની એક કોલેજ સ્ટુડન્ટનું પાત્ર ભજવ્યું છે. આ વેબ સિરીઝમાં કોલેજ સ્ટુડન્ટના રોલ હોવાના કારણે કૃતિકાનો લુક એકદમ સિમ્પલ છે.

image source

દર્શકોને કૃતિકાનો રોલ એટલો ગમી રહ્યો છે કે એમના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા છે. તાંડવ વેબ સિરિઝમાં એમની સાથે સુનિલ ગ્રોવર, ડીનો મોરિયો, કુમુદ મિશ્રા, ગૌહર ખાન અને સંધ્યા મૃદુલ પણ દેખાશે
કૃતિકા જલ્દી જ ફીચર ફિલ્મ મિત્રોથી બોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે.

image source

આ ફિલ્મમાં એ જેકી ભગનાની સાથે દેખાશે. કહેવામાં આવી રહ્યું છે કે એ સિવાય કૃતિકાને ઘણી ફિલ્મોની ઓફર આવી ચૂકી છે

image source

કૃતિકાએ બેસ્ટ ગર્લફ્રેન્ડ, ડે ડ્રિમ્સ, વાઇટ શરત જેવી ઘણી ફેમસ શોર્ટ ફિલ્મોમાં કામ કર્યું છે. આ શોર્ટ ફિલ્મ્સમાં એમની સાથે કુણાલ કપૂર અને વિક્રાંત મેસી જેવા ફેમસ કલાકારોએ કામ કર્યું હતું.

image source

કૃતિકાએ સિરિયલ કિતની મ્હોબબત હે સિરિયલથી પોતાના એક્ટીંગ કરિયરની શરૂઆત કરી હતી , આ સીરિયલમાં એમને આરોહી નામની એક છોકરીની ભૂમિકા ભજવી હતી આ સિવાય કૃતિકા કામરાની લોકપ્રિય સિરિયલમાં યહાઁ કે હમ સિકંદર, પ્યાર કા બંધન, કુછ તો લોગ કહેગે, રિપોર્ટ્સ, પ્રેમ યા પહેલી- ચંદ્રકાંતા જેવી સિરિયલ સામેલ છે. આ સીરિયલના કારણે કૃતિકાનો ચહેરો ઘર ઘરમાં જાણીતો છે.

image source

ટીવી સિરિયલ સિવાય કૃતિકાએ જરા નચ કે દિખા અને ઝલક દિખલાજા જેવા રિયાલિટી શોમાં પણ કામ કર્યું છે. કૃતિકા ખૂબ જ સારી ડાન્સર છે અને ડાન્સ કરવો એ એમની હોબી છે.

image source

કૃતિકા પોતાના અફેર્સના કારણે પણ ચર્ચામાં રહી છે. કહેવામાં આવે છે કે ટીવી એકટર કરણ કુન્દ્રા સાથે એમનું અફેર રહી ચૂક્યું છે. કરણ સિવાય પણ એમનું નામ ઘણા લોકો સાથે જોડાઈ ચૂક્યું છે. જો કે કૃતિકા હંમેશા આવી ખબરોને ફક્ત અફવા કહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ