ઇન્સ્ટાની આ ફની તસવીરો જોઇને તમે હસી પડશો ખડખડાટ, જલદી કરો ક્લિક અને મુડ કરી દો એકદમ ફ્રેશ

આ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો તમને હસવા પર મજબૂર કરી દેશે

View this post on Instagram

A post shared by images that shouldn’t exist (@just_here_to_ruin_your_day) on

ઇન્ટરનેટ ક્રિએટીવ લોકોથી ભરેલું પડ્યું છે, અને તેઓ ક્યારેય પોતાના કૌશલ્યથી આપણને મનોરંજન પુરુ પાડવામાં નિષ્ફળ નથી જતાં. આજકાલ મિમ્સ ખુબ જ પ્રચલિત છે. લોકો પોતાની ફિલિંગ માટે હમણા સુધી ઇમોજીઝ શેર કરતાં હતા પણ હવે મિમ્સ શેર કરે છે જે ચોક્કસ ઇમોજી કરતાં ક્યાંય વધારે એક્સપ્રેસિવ અને ફની હોય છે. આ મિમ્સ તમારા મૂડને પણ ફ્રેશ કરી દે છે. જો કે ઘણીવાર એવા ચિત્ર વિચિત્ર મિમ્સ પણ બનતા હોય છે જે તમારું મગજ ખરાબ કરવામાં કશું જ બાકી નથી રાખતા.

View this post on Instagram

A post shared by images that shouldn’t exist (@just_here_to_ruin_your_day) on

ઇન્સ્ટાગ્રામ પર એક અકાઉન્ટ છે જેનું યુઝરનેમ છે ‘just_here_to_ruin_your_day’ જેનો અર્થ થાય ‘તમારો દીવસ ખરાબ કરવા માટે અમે હાજર છીએ’ અને આ ઇન્સ્ટાગ્રામ પેજ પોતાના યુઝરનેમ પ્રમાણેની જ પોસ્ટ શેર કરે છે. પણ તેમાની કેટલીક તસ્વીરો તમને હસવા પર મજબુર પણ કરી દે છે. તો ચાલો તમને બતાવીએ આ તસ્વીરો.

જેઠાલીસા ગડા

View this post on Instagram

A post shared by images that shouldn’t exist (@just_here_to_ruin_your_day) on

મોનાલીસાની તસ્વીરો તો તમે ઘણી જોઈ હશે પણ આ જેઠાલીસાની તસ્વીર ક્યારેય નહીં જોઈ હોય. આ તસ્વીર જોઈને તો તમે ચોક્કસ હસશો.

આયર્નમેન ઉર્ફ મહેંદી મેન

View this post on Instagram

A post shared by images that shouldn’t exist (@just_here_to_ruin_your_day) on

તમે ક્યારેય કલ્પરના કરી છે કે આયર્નમેને હાથમા મહેંદી લગાવી હોય તો કેવો લાગે ? તો જોઈલો આ તસ્વીર.

બજરંગી ભાઈજાન અને સકીનાનું મિલન

View this post on Instagram

A post shared by images that shouldn’t exist (@just_here_to_ruin_your_day) on

ગદરની સકીના અને બજરંગી ભાઈજાનનું મિલન આખરે થઈ ગયું.

મિરઝાપૂર વેબ સિરિઝના ફેન્સ આ તસ્વીર જોઈ ખડખડાટ હસી પડશે

View this post on Instagram

A post shared by images that shouldn’t exist (@just_here_to_ruin_your_day) on

આ સીન મિરઝાપૂર વેબ સિરિઝના છેલ્લા દ્રશ્યોમાંનો એક છે. જેમાં મુખ્ય કીરદાર લોહીલૂહાણ પડ્યા છે. અને વિલનના હાથમાં બંદૂક નહીં પણ પાણીની નળી છે.

‘હે મા માતાજી’

View this post on Instagram

A post shared by images that shouldn’t exist (@just_here_to_ruin_your_day) on

તારક મહેતાકા ઉલ્ટા ચશ્મામાં જ્યાં સુધી દયા બેન નથી આવી રહ્યા ત્યાં સુધી ડીરેક્ટર આ માસ્ક પહેરીને દયાબેન પાસે કમસેકમ ‘હે મા માતાજી’ તો બોલાવી જ શકે છે.

લા લા સલમાન

View this post on Instagram

A post shared by images that shouldn’t exist (@just_here_to_ruin_your_day) on

ડાન્સીંગ વિથ સલમાન ખાન ‘લા લા લેન્ડ’

હમ આપ કે હૈ ઓબામા

View this post on Instagram

A post shared by images that shouldn’t exist (@just_here_to_ruin_your_day) on

જ્યારે મૌનિષ બહલ બન્યા ઓબામા અને રેણુકા સહાણેને પહેરાવ્યો હાર.

ડોર બ્રેકર દયા

View this post on Instagram

A post shared by images that shouldn’t exist (@just_here_to_ruin_your_day) on

દયાને ક્યારેય તમે આ હાર્ડકોર અંદાજમાં નહીં જોયો હોય.

કેટ વિન્સલેટ સંગ રાહુલ ગાંધી

View this post on Instagram

A post shared by images that shouldn’t exist (@just_here_to_ruin_your_day) on

આ તસ્વીર વિષે તમારો શું અભિપ્રાય છે ?

બાબુરાવ આપ્ટે + ડોનાલ્ડ ટ્રમ્પ

View this post on Instagram

A post shared by images that shouldn’t exist (@just_here_to_ruin_your_day) on

ફિલ્મ હેરાફેરીના ફેન્સને પરેશરાવલનું આ પાત્ર તો ચોક્કસ યાદ હશે પણ અહીં બાબુરાવ આપ્ટે નહીં પણ બાબુરાવ ટ્રમ્પ છે.

વ્હેન કાજોલ મિટ્સ કાજોલ

View this post on Instagram

A post shared by images that shouldn’t exist (@just_here_to_ruin_your_day) on

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ