જલ્સા કરોને જેંતીલાલ

શું તમે હજુ અજાણ છો આ પ્લાન વિશે? જેમાં 50 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં મેળવો ડેટા, કોલિંગથી લઇને આ જબરજસ્ત સુવિધાઓ

ભારત સરકારની ટેલીકોમ કંપની બીએસએનલ ના ગ્રાહકોને ઓછી કિમતમાં વધુ સુવિધાઓ વાળા પ્લાન આપી રહી છે. તો ચાલો જાણીએ તેના ઓછી કિમત વાળા પ્લાન વિષે. આ પ્લાનમાં ડેટા, કોલિંગ સહિત ના બીજા ઘણા ફાયદાઓ પણ છે. આ પ્લનની વેલીડીટી અઠ્ઠયાવીસ દિવસની રહેશે.

image source

બીએસએનલ ને તેના પોર્ટફોલિયોમાં ઓગણપચાસ રૂપિયાના સૌથી સસ્તા પ્લાન ને રજૂ કર્યો હતો. જેમાં યુઝર્સ ને દરેક નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ સહિત ડેટા અને એસએમએસ બેનિફિટ પણ મળે છે.

બીએસએનલ નો 49 રૂપિયાનો પ્લાન

image source

આ પ્લાનની કિંમત માત્ર ઓગણપચાસ રૂપિયા છે. આ પ્લાનમાં યુઝર્સને કોઈ પણ નેટવર્ક પર કોલ કરવા ની સુવિધા આપવામાં આવી રહી છે. આ સિવાય આ પ્લાનમાં સો મિનિટનું ટોકટાઈમ પણ મળે છે. એટલે કે યુઝર્સ વેલિડિટી દરમિયાન સો મિનિટ ફ્રી કોલિંગ પણ કરી શકે છે. આ સાથે જ આ પ્લાનમાં બે જીબી ડેટા મળે છે. આ પ્લાનની વેલિડિટી અઠ્ઠયાવીસ દિવસ ની છે. આમાં સો એસએમએસ પણ મળે છે.

જિયોફોનનો 39 રૂપિયાનો પ્લાન

image source

જિયોએ ઓગણચાલીસ રૂપિયા અને ઓગણસિત્તેર રૂપિયા ના પ્લાન રજૂ કરીને જિયો ફોન યુઝર્સ માટે ઉપલબ્ધ રિચાર્જ પ્લાન ની લિસ્ટમાં વધારો કર્યો છે. આ બંને પ્લાનની વેલિડિટી ચૌવદ દિવસની છે, અને તેમાં અનલિમિટેડ વોઈસ કોલિંગ મળે છે. જોકે ઓગણચાલીસ રૂપિયા ના આ પ્લાન દરરોજ સો એમબી ડેટા મળે છે.

આ સાથે જ આ પ્લાનમાં જીયો ટીવી, જીયો સિનેમા, જીયો ન્યુઝ, જીયો સિક્યોરીટી અને જીયો કલાઉડ નું સબસ્ક્રિપ્શન પણ મળે છે. કંપની અત્યારે બાય વન ગેટ વન ઓફર રજૂ કરી હતી. એટલે કે તમને આ કિંમતમાં વધુ એક પ્લાન ફ્રી મળી જશે.

એરટેલ અને વીઆઈનો ઓગણીસ રૂપિયાનો પ્લાન

image source

એરટેલ અને વીઆઈ પાસે પણ સસ્તા પ્લાનમાં ઓગણીસ રૂપિયા નો પ્લાન ઉપલબ્ધ છે. તેમાં દરેક નેટવર્ક પર ફ્રી કોલિંગ ની સુવિધા મળે છે. સાથે જ બંનેના પ્લાનની વેલિડિટી બે દિવસની છે. એરટેલ અને વોડાફોન પોતાના આ પ્લાનમાં ગ્રાહકો ને બસો એમબી ડેટા પણ આપે છે.

જિયોફોનનો અગિયાર રૂપિયાનો પ્લાન

image source

જિયોનો અગિયાર રૂપિયાવાળો પ્લાન સૌથી સસ્તો છે. આ પ્લાનમાં યુઝર્સને એક જીબી ડેટા ઓફર કરવામાં આવે છે, અને આ જિયો ડેટા પ્લાન ની ખાસ વાત એ છે કે, તેની વેલિડિટી તમારા હાલના પ્લાન જેટલી હશે. એ પછી અન્ય બેસ્ટ ઓપ્શન માટે યુઝર્સ એકવીસ રૂપિયાના પ્લાનમાં રિચાર્જ કરાવી શકે છે. તેમાં બે જીબી એક્સ્ટ્રા ડેટા મળે છે, અને પ્લાનની વેલિડિટી તમારા વર્તમાન પ્લાન જેટલી હશે. આ એક ડેટા પ્લાન છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong

Exit mobile version