“તલ-શીંગની ગજક ચીક્કી” – ચીક્કીની બીજી એક વેરાયટી સાથે અમે ફરી હાજર છીએ…

“તલ-શીંગની ગજક ચીક્કી”

સામગ્રી –

– 1/2 કપ તલ,
– 1/4 કપ શીંગદાણા,
– 60 – 75 ગ્રામ સાકર,
– 1 ટેબલસ્પુન ઘી,

રીત –

– તલ – શીંગને શેકી લો.
– તલ શીંગને અધકચરા પીસી લો.
– કઢાઈ માં સાકર લઈ ગરમ કરો.
– સાકર પીગળે કે ભુકો,ઘી નાખી હલાવો.
– સપાટી પર આરાલોટ છાંટી ચીકી પાથરી વણો.
– કાપા પાડો. ઠંડા થાય કે તૈયાર.

રસોઈની રાણી: ઉર્વી શેઠિયા (મુંબઈ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
 
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી