“તલ પાક” – શિયાળામાં બધાને ખુબ ભાવશે… બનાવો અને ખાઓ…

“તલ પાક”(Tal pak)

સામગ્રી :-

* ૨ કપ શેકેલા તલ,
* ૪૦૦ ગ્રામ મિલ્ક મેઈડ,
* ૨ ટે .સ્પૂન ધી,

રીત :-

* સો પ્રથમ શેકેલા તલ ને ક્રશ કરો.
* હવે એક કડાઈ માં ધી add કરી તેમા ક્રશ કરેલા તલને golden brown થાય ત્યાં સુધી શેકો.લગભગ ૨૦ મિનિટ cook કરવુ.
* હવે તેમા મિલ્ક મેઈડ add કરી ૫ મિનિટ સાતળી ગેસ બંધ કરી દો
* ગ્રીસ કરેલી થાળી મા કાઢી ૫ મિનિટ રેસ્ટ આપી કટ કરી પીસ કરવા .
* આ તીલ પાક ને તમારા family and friends સાથે ઉતરાણ પર enjoy કરો.

રસોઈની રાણી : કાજલ શેઠ ( મોડાસા )

શેર કરો આ પાક બનાવવાની રીત તમારા ફેસબુક અને વોટ્સએપમાં અને લાઇક કરો અમારું પેજ.