ભારતીય ફિલ્મોને સફળ બનાવવામાં સાઉથના એક્ટર્સ અને એક્ટ્રેસીસનું યોગદાન ઘણું વધારે રહ્યું છે. આ સમયે કેટલીક એવી જોડીઓ પણ છે જેને જોઈને તમને વિશ્વાસ ન આવે તે શક્ય છે. ભારતીય ફિલ્મોને સફળ બનાવવામાં જેટલું યોગદાન હીરોનું હોય છે તેટલું જ એક વિલેનનું હોય છે. વિલન વિના ફિલ્મ પણ સારી રહેતી નથી. એટલે કે વિલેનનું હોવું અતિ આવશ્યક છે અને તેનો રોલ પણ મહત્વનો હોય છે. ફિલ્મની સફળતામાં તેનો પણ મોટો હાથ હોય છે. આજના સમયમાં લોકો સાઉથની ફિલ્મોને જોવાનું ખાસ પસંદ કરી રહ્યા છે. સાઉથની ફિલ્મો દર્શકોનું સતત મનોરંજન કરતા હોય છે.

તમે ખાસ કરીને સાઉથની ફિલ્મોમાં એક ટકલા વ્યક્તિને વિલેનનો રોલ કરતા જોયા હશે. આ અભિનેતાનું નામ છે મોટા રાજેન્દ્ર. તે ખાસ કરીને વિલેનના રોલ માટે જાણીતા છે. તેમની એક્ટિંગ અને રોલ દર્શકોમાં ફેમસ રહ્યા છે. મોટા રાજેન્દ્રએ અત્યાર સુધીમાં કુલ 500થી વધારે ફિલ્મોમાં વિલેનનો રોલ કર્યો છે. એટલું જ નહીં બોલિવૂડ ફિલ્મોમાં પણ તેઓ નાના મોટા રોલમાં જોવા મળી ચૂક્યા છે. આજે અમે આ વિલેનો રોલ કરનારા મોટા રાજેન્દ્રની પર્સનલ લાઈફ વિશે જણાવીશું.

મોટા રાજેન્દ્રની પર્સનલ લાઈફની વાત કરીએ તો તેઓ ખાસ કરીને વિલેનનો રોલ કરતા હોવાના કારણે તેઓએ ખાસ લૂક મેન્ટેન કર્યો છે. પણ તેમની પત્ની તેમનાથી ખૂબ જ સુંદર છે.

થોડા સમય પહેલાં મોટા રાજેન્દ્રએ તેમની અને પત્નીની કેટલીક ફોટો સોશ્યલ મીડિયા પર શેર કરી હતી. ત્યારથી તેમની જોડી ચર્ચામાં આવી છે. મોટા રાજેન્દ્રની પત્ની દેખાવમાં ખૂબ જ સુંદર છે અને જો તેને ચાન્સ મળતો અને તે સાઉથની અભિનેત્રી બનતી તો તે પણ પોતાની અલગ જ ઓળખ કાયમ કરી શકતી.

સાઉથના આ વિલેન મોટા રાજેન્દ્રની પત્ની ખૂબ જ સુંદર હોવાની સાથે ગ્લેમરસ પણ છે. પરંતુ તેને લાઈમ લાઈટમાં રહેવાનું પસંદ ન હોવાથી ભાગ્યે જ તે ક્યાંક જોવા મળે છે અને આ જ કારણ છે કે લોકો તેને જાણતા નથી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ