ભારતના આ એતિહાસિક ચારીત્રોમાંથી કઈ તો પ્રેરણા લો!

998097_553119104735163_824996800_n

 

પાકિસ્તાને કશ્મીર સરહદે 10 ચોકીઓ પર ગોળીબાર કર્યો, બીએસએફનો એક જવાન ઘાયલ!

શ્રીનગર – પાકિસ્તાને આજે દિવસમાં બે વાર યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. પહેલાં જમ્મુ નજીકના કાનાચક સેક્ટરમાં અને ત્યારબાદ મેંઢાર જિલ્લાના બાલાકોટમાં પાકિસ્તાન બાજુએથી ગોળીબાર કરાયો હતો.

હવે તો હદ થઇ ગઈ!

શું આ એ જ ભારત દેશ છે ? જ્યાં…..

રામ – દુશ્મનના દેશમાં (લંકા) જઈને તેની જ ધરતી પર દુશ્મનને (રાવણ) છલ્લી કરે!

કૃષ્ણ – દુશ્મનના રાજ્યમાં (મથુરા) જઈને તેના જ ઘરમાં ઘૂસીને દુશ્મનની(કંસ) વાટ લગાવે!

ભારતના આ એતિહાસિક ચારીત્રોમાંથી કઈ તો પ્રેરણા લો!

દોસ્તો, તમે જ કઈ કહો, મનુકાકા કઈ નહિ બોલે !

 

Join us જલ્સા કરોને જેંતીલાલ

ટીપ્પણી