તૈમુરે ના પક્ડયો મોમ કરીનાનો હાથ, અને ફર્યો એકલો, જોઇ લો સુપર ક્યૂટ લેટેસ્ટ તસવીરો

યમી મમ્મી કરીનાનો હાથ છોડાવતો તૈમુર અલી ખાન ફરી રહ્યો છે મસ્તમૌલા થઈને

સુપર સ્ટાર કરીના અનૈ સૈફનો સુપર સેલેબ્રીટી સન તૈમુર અલી ખાનની એક ક્યૂટ વિડિયો તેમજ તસ્વીરો ફરીવાર સોશિયલ મડિયા પર થઈ રહ્યા છે વાયરલ. આ વખતે તે માતા કરીના સાથે એરપોર્ટમાં પ્રવેશતો જોવા મળ્યો છે.

image source

તૈમુર અલી ખાનની એક એક ઝલક માટે ફોટોગ્રાફર્સ પડાપડી કરતા હોય છે અને માત્ર ફોટોગ્રાફર્સ જ નહીં પણ તેના ફેન્સ પણ તેની સાથે સેલ્ફીઓ લેવા ઉત્સુક રહે છે. સામાન્ય રીતે તૈમુર તેની નેની સાથે જ વધારે જોવા મળે છે. સૈફ અને કરીના સાથે સામાન્ય રીતે તે એરપોર્ટ પર જ જોવા મળે છે. આ વખતે તે મમ્મી કરીના સાથે જોવા મળ્યો છે.

image source

ગઈ કાલે ફરી એકવારતે મ્મ્મી કરીના સાથે એરપોર્ટ પર જોવા મળ્યો હતો. કરીનાએ દીકરાનો હાથ પકડવાનો ઘણો પ્રયાસ કર્યો છતાં તેણે હાથ ન જ પકડવા દીધો. તૈમુરના હાથમા દર વખતની જેમ આ વખતે પણ તેની ફ્લાઇટ કેન્ડીઝ તેમજ ચોકલેટ્સ હતી. લાગે છે તે તેના વગર પ્લેનમાં બેસતો જ નહીં હોય.

image source

કરીનાના લૂકની વાત કરીએ તો કરીનાએ રીપ્ડ જીન્સની સાથે બ્લેક ટી-શર્ટ પહેર્યું હતું અને જીન્સના જેકેટથી પોતાનો લૂક પૂરો કર્યો હતો. સાથે લાઇટ ફ્રેમવાળા બ્લેક ગોગલ્સ પહેર્યા હતા અને તેણી નો મેકઅપ લૂકમાં જોવા મળી હતી. તેની હેરસ્ટાઇલની વાત કરીએ તો તેણીએ વાળને સિંપલ બનમાં બાંધી લીધા હતા. તેણી આ લૂકમાં સૂપર કૂલ લાગી રહી હતી.

image source

છોટે નવાબ તૈમુરની વાત કરીએ તો તે પણ સ્ટાઇલમાં માતા કરતાં ચડી જાય તેવો લાગી રહ્યો હતો. તેણે લાઇટ બ્લૂ ડેનિમ અને ગ્રીન ફુલ સ્લીવ ચેકાર્ડ શર્ટ પહેર્યું હતું. જેને તેણે શર્ટ ઇન પણ કર્યુ હતું. તૈમુરે પગમાં બ્લેક સ્પોર્ટ્સ શૂઝ પહેર્યા હતા અને એક નાનકડી સ્ટાઇલિશ ગ્રીન બેકપેક પણ તેણે પોતાની પીઠ પર પહેરી હતી. આમ મા-દીકરો બન્નેએ એરપોર્ટ માટે કૂલ લૂક પસંદ કર્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ