જોઇ લો સ્વિમિંગ પુલમાં ચિલ કરતી બોલીવુડની આ અભિનેત્રીઓનો હોટ અને સ્ટનિંગ લુક: PICS

આજે અમે તમને જણાવી રહ્યા છે એ અભિનેત્રીઓ વિશે જેમને સ્વિમિંગ પુલમાં ચિલ કરવું ખૂબ જ ગમે છે. પુલમાં મસ્તી કરતા કરતા પોઝ આપવો એમને ગમેં છે અને આ હોટ અને સેક્સી ફોટા સોશિયલ મીડિયા પર મિનિટોમાં વાયરલ થઈ જાય છે. તો ચાલો જોઈ લઈએ આ અભિનેત્રીઓના પુલમાં ચિલ કરતા કેટલાક હોટ ફોટા.

દિશા પટની.

image source

બેફિકર વિડીયો સોંગથી લાઈમ લાઈટમાં આવેલી એક્ટ્રેસ દિશા પટણી પુલમાં ચિલ કરવાનો એક મોકો નથી છોડતી. પોતાના બીઝી રૂટિનમાંથી સમય કાઢીને એ ઘણીવાર પુલમાં મસ્તી કરતી દેખાઈ છે. દિશા ઘણીવાર સ્વિમિંગ પુલની પાસે ઉભા રહીને એટલા હોટ અને સેક્સી પોઝ આપે છે કે એમના ફેન્સ બેકાબુ થઈ જાય છે.

સારા અલી ખાન.

image source

થોડા દિવસ પહેલા સારા અલી ખાન પોતાની ફેમેલી સાથે વેકેશન માટે માલદીવ ગઈ હતી. ત્યાં પુલમાં ચિલ કરતા સારાએ પુલમાં એક કરતાં એક ચડિયાતા પોઝ આપ્યા હતા. સારાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પુલમાં ચિલ કરતો પોતાનો ફોટો પણ શેર કર્યો હતો. અને જોત જોતામાં એ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ ગયો હતો.

મલાઈકા અરોરા

image source

બોલીવુડની ટોપ મોસ્ટ ગ્લેમરસ એક્ટ્રેસ મલાઈકા અરોરા હાલમાં જ પોતાના બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે ગોઆ ગઈ હતી. ત્યાં એમને પુલમાં ચિલ કરતા ઘણા હોટ પોઝ આપ્યા હતા. મલાઈકા અરોરાના આ બધા જ ફોટા એમના બોયફ્રેન્ડ અર્જુન કપૂરે ક્લિક કર્યા હતા. એમના આ ફોટા ખૂબ જ વાયરલ થયા હતા.

પ્રિયંકા ચોપરા.

image source

બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરને પણ પુલમાં ચિલ કરવું ખૂબ જ ગમે છે. એ ઘણીવાર લોસ એન્જેલ્સથી પુલમાં ચિલ કરતા પોતાના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. પુલવાળા એમના હોટ ફોટા મિનિટોમાં જ ઇન્ટરનેટનો પારો વધારી દે છે.
તાપસી પન્નુ

image source

તાપસી પન્નુએ પુલમાં ચિલ કરતા પોતાના ફોટા સોશિયક મીડિયા પર શેર કર્યા હતા જે થોડીક જ મિનિટમાં ખૂબ જ વાયરલ થવા લાગ્યા હતા.

કૃતિ સેનન.

image source

કૃતિ સેનન ગયા વર્ષે માલદીવ વેકેશન માણવા ગઈ હતી. ત્યાં કૃતિ સેનને સ્વિમિંગ પુલમાં ચિલ કરતા પોતાના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. બ્લુ સ્વીમશૂટમાં કૃતિ સેનનનો સ્ટનિંગ લુક સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો.

મૌની રોય.

image source

મૌની રોય એ એક્ટ્રેસમાંથી છે જેને બીચ પર સમય વિતાવવો ખૂબ જ ગમે છે. એટલે જ્યારે પણ એમને સમય મળે છે એ બીચ પર નીકળી જાય છે. હાલમાં જ મૌની રોય પણ હોલીડે સ્પેન્ડ કરવા માટે માલદીવ ગઈ હતી. જ્યાં સ્વીમશૂટમાં મૌની રોયનો ગ્લેમરસ અવતાર ફેન્સને જોવા મળ્યો.

સની લિયોની

image source

હોટ અને સેક્સી સની લિયોનીને પુલમાં ચિલ કરવું ગમે છે ઘણીવાર એ સ્વીમશૂટ વાળા ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. જેને જોઈને અંદાજો લગાવી શકાય છે કે એમને પુલમાં મસ્તી કરવું ખૂબ જ ગમે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ