સ્વાસ્થ્યથી લઈને સુંદરતા દરેકમાં મદદરૂપ થશે નારિયેર તેલ (કોપરેલ)…

સેહતથી લઈને સુંદરતા સુધી, નારિયેર તેલ છે આટલું ફાયદાકારક


બધા જાણે છે જે નાળિયેરનું તેલ ઘણા ગુણોથી ભરપૂર હોય છે.ચામડી સંબંધી ઘણા રોગો માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.આવો જાણીએ નાળિયેર તેલ સેહતને કઈ રીતે ફાયદો પહોચાડે છે.

નાળિયેર તેલનાં ઉપયોગથી ઘણા ફાયદાઓ થાય છે.ઘણા ગુણોથી ભરપૂર આ તેલ સ્વાસ્થયપરક ફાયદા માટે પેઢીઓથી ઉપયોગમાં લેવામાસ આવે છે. સેહત સાથે સાથે નારિયેળનું તેલનોં ચામડી સંબંધિ સમસ્યાઓ માટે પણ સદીઓ થી ઉપયોગ કરવામાં આવે છે.


આ છે નાળિયેર તેલનાં ફાયદા

નાળિયેર તેલ ત્વચાને માટે નેચરલ મોઈશ્ચરાઈઝરનું કામ કરે છે,આ મૃત ચામડીને હટાવીને રંગ નિખારે છે.તેનો ઉપયોગ ચામડી રોગ, ડર્મેટાઈટિસ, એક્ઝિમા અને સ્કીન બર્નમાં કરવામાં આવી શકે છે. નાળિયેર તેલ સ્ટ્રચમાર્ક હટાવવામાં પણ મદદ કરે છે અને હોઠોને ફાટવાથી બચાવવા માટે પણ તેને નિયમિત રૂપથી હોઠ પર લગાવી શકાય છે.


રાત્રે એકવાર નાભિ પર નાળિયેર તેલ લાવવામાં આવશે તો થશે વિશેષ 5 ફાયદા.

જો તમે રાત્રે નાળિયેર તેલ નાભી ઉપર લગાવો છો તો તેનાથી તમને ઘણા બધા ફાયદા થશે. પરંતુ આજે અમે તમને તેના ત્રણ સૌથી મુખ્ય ફાયદા વિષે કહીશું. જો તમે રોજ રાત માં સૂતા પહેલા નાભિ પર તેલ નાલગાવશો તો તમે તેનાથી થતાં ફાયદા જાણીને ચૌકી જ જશો.


1. નાભિ પર રાત્રે સૂતા પહેલા નાળિયેર તેલ લગાવવાથી તમને જો માથું દુખતું હશે કે પછી પેટમાં દુખાવો રહેતો હશે તો એમાં તમને રાહત મળશે. સાથે સાથે તમને ગાઢ નિંદર આવશે.


2. આમ કરવાથી તમને હાડકાનો અને સાંધાનો દુખાવો રહેતો હશે તો એમાં તમને રાહત મળશે. સાથે સાથે માનસિક તાણ પણ નહી અનુભવો.
3. રાત્રી માં નાભિ પર નારિયેળ તેલલગાવવાથી તમને ક્યારેય કમરની પીડાની અને વાળ ખરવાની સમસ્યા નહીં રહે.


4. જો તમને ત્વચા વિષે કાઇ ફરિયાદ હશે તો પણ આ પ્રયોગથી તમને એકદમ રાહત મળશે. કેમકે આ પ્રયોગથી તમારી સ્કીન એકદમ ચમકદાર બનશે.

5. તમને જણાવી દઈએ કે, નાભિ પર નાળિયેર તેલ લગાવવાથી હોઠ ફાટવાની કે સ્કીન ડ્રાય થવાની કોઈ જ ફરિયાદ નહી રહે.


આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ