જલ્સા કરોને જેંતીલાલ

સૂર્યદેવને પ્રસન્ન કરવા છે તો કરો આ મંત્રનો જાપ, મળશે સફળતા

સૂર્ય બ્રહ્માન્ડની કેન્દ્રીય શક્તિ છે. આ સંપૂર્ણ સૃષ્ટિના ગતિદાતા છે. સૂર્યને કારક ગ્રહ પણ માનવામાં આવે છે . સૂર્ય દેવ જગતે પ્રકાશ, જ્ઞાન, ઉર્જા, ઉષ્મા અને જીવન શક્તિ પ્રદાન કરીને રોગ, કીટાણુનો નાશ કરનારા માનવામાં આવે છે. વેદ અને પુરાણોની સાથે સાથે આધુનિક વિજ્ઞાનની પણ તેમની વાતો કહે છે. સૂર્ય મંડળના કેન્દ્ર અને નિયન્તા હોવાના કારણે પૃથ્વી સૌરમંડળના સભ્ય છે.

image source

પૃથ્વીવાસી સૂર્ય દ્વારા પ્રભાવિત થાય છે. આ તથ્યને આધુનિક વિજ્ઞાન પણ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં આ કારણે તેને કાલપુરુષની આત્મા અને નવગ્રહોમાં સમ્રાટ કહેવાયા છે. રવિવારના દિવસે ભગવાન સૂર્યની ખાસ પૂજા અને મંત્રજાપ કરવાથી તેઓ પ્રસન્ન થાય છે. આ દિવસ સૂર્યદેવનો પ્રમુખ દિવસ કહેવાય છે.

image source

ભારતીય સંસ્કૃતિમાં સૂર્યને મનુષ્યના શ્રેય અને પ્રેયના પ્રવર્તક માનવામાં આવે છે. કહેવાય છે કે સૂર્યની ઉપાસના જલ્દી ફળીભૂત થાય છે. ભગવાન રામના વંશજને પણ સૂર્યની ઉપાસનાથી દીર્ધ આયુની પ્રાપ્તિ થઈ હતી.માન્યતા છે કે રવિવારના દિવસે સૂર્યનો જાપ, મંત્ર પાઠ 11 વાર કરી લેવામાં આવે તો વ્યક્તિ યશસ્વી બને છે. સાથે દરેક કાર્યમાં તેને સફળતા મળે છે. કહેવાય છે કે સૂર્યના આ નક્ષત્રોમાં સૂર્યને માટે દાન પુણ્ય કરવું. સૂર્યની ઉપાસના માટે કેટલાક મહત્વના મંત્રો છે જેનો જાપ કરવાથી સફળતા મળે છે.

image source

सूर्य मंत्रः ओम सूर्याय नमः

तंत्रोक्त मंत्रः ओम ह्यं ह्यीं ह्यौ सः सूर्या नमः

ओम जुं सः सूर्याय नमः

image source

सूर्य का पौराणिक मंत्र

जपाकुसुम संकाशं काश्यपेयं महाधुतिम

तमोहरि सर्वपापघ्नं प्रळतोडस्मि दिवाकरम

image source

सूर्य का वेदोक्त मंत्र – विनियोग

ओम आकृश्णेनेति मंत्रस्य हिरळ्यस्तूपऋषि त्रिष्टुप छनदः

सविता देवता श्री सूर्य प्रीत्यर्थ जपे विनियोगः

मंत्र – ओम आ कृष्णेन राजसा वत्र्तमानो निवेशयन्नमृतं मत्र्य च

हिरळ्येन सविता रथैना देवो याति भुवनानी पश्यन

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ

Exit mobile version