જલ્સા કરોને જેંતીલાલ

આ હીરોઈને 1 સીનના 3 લાખ રૂપિયાની ઓફર નકારી, નામ જાણીને નહીં આવે વિશ્વાસ

આજની મોર્ડન લાઈફ સ્ટાઈલમાં બોલિવૂડ હોય કે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી કે પછી ટેલિવૂડની લાઈફ. દરેક જગ્યાએ અભિનેત્રીઓ સ્ટાઈલિશ બની ચૂકી છે.

image source

દરેક જગ્યાએ હવે કિસિંગ સીનનું મહત્વ વધી રહ્યું છે. આ માટે કેટલાક નામ પણ ખાસ જાણીતા બની ચૂક્યા છે. જ્યારે કેટલાક એક્ટર્સ અને એક્ટ્રેસિસ તેને નકારી પણ દેતા જોવા મળે છે. તેના માટે લાખો રૂપિયાની ઓફર પણ તેઓ ઠુકરાવી રહ્યા છે.

image source

આજે આપણે એવી અભિનેત્રીની વાત કરીશું કે જેઓએ ફક્ત એક કિસિંગ સીન માટે મળનારા 3 લાખ રૂપિયાને નકારી દીધા છે. હા તમે આ અભિનેત્રીને ઓળખો છો.

image source

આ ટીવી જગતની સૌથી સુંદર અને જાણીતી અભિનેત્રી સુરભિ ચંદના છે. તે ટેલિવૂડનું મોટું નામ છે. આજે લાખો લોકો તેના ફેન્સ છે. તેઓએ અનેક સીરિયલમાં કામ કર્યું છે. તેમનો રોલ દર્શકોને પસંદ આવી રહ્યો છે.

image source

આજકાલ સુરભિને લઈને નવી ચર્ચાએ જોર પકડ્યું છે. હાલમાં તેઓએ સંજીવનીમાં ડોક્ટર ઈશાનીનો રોલ કર્યો.આ શોમાં અપકમિંગ શો માટે સુરભિને કિસિંગ સીન આપવા માટે કહેવામાં આવ્યું.

image source

આ માટે શો મેકર્સે તેને 3 લાખ રૂપિયાની ઓફર કરી હતી. સુરભિએ આ સીન કરવાની ના પાડી. એટલે કે તેણે મેકર્સની ઓફરને રિજેક્ટ કરી.

image source

સુરભિ અત્યાર સુધી અનેક શોમાં કામ કરી ચૂકી છે. પરંચુ ક્યારેય કિસિંગ સીન કર્યા નથી. આ પહેલીવારની ઓફર હતી તેણે પણ સુરભિ નકારી ચૂકી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version