સની લિયોનના ક્યારેય ના જોવાયેલા અને ફેમિલી સાથેના આ ફોટા તમે જોયા?

આજે બોલિવુડની બેબીડૉલ એવી સની લિયોની ના ઓછા જાણીતા અને ફેમિલીના ફોટોઝ જોઈએ. કાયમ આપણે તેને બોલ્ડ અને બ્યુટીફૂલ અવતારમાં જ જોઈ છે પણ આજે અમે તમને અમુક એવા ફોટોઝ બતાવવા જઈ રહ્યા છીએ કે જે તમે ભાગ્યે જ જોયા હશે.

સની લિયોન એ તાજેતરમાં જ ઈન્સ્ટાગ્રામ પર પોતાના બાળપણનો એક ફોટો મૂક્યો છે કે જેમાં તે હાલમાં છે તેના કરતા પણ ઘણી ક્યુટ અને ભોળી લાગે છે. હાલમાં તેની ઈમેજ એક હૉટ અદાકારા ની છે. તેના આ ફોટાની નીચે ઘણા લોકો એ કોમેન્ટમાં સ્વીટ, ક્યુટ, બબલી જેવા વિશેષણો આપ્યા છે.

સની એ ફોટા સાથે લખ્યું છે કે , “Here I lighted the image. Haha I was a complete nerd growing up! Enjoy” . એટલે કે, “હા હા! આ ફોટામાં ઉગતી ઉંમરમાં હું બહુ જ સામાન્ય લાગતી હતી. મજા કરો!” – ખરેખર આટલી પ્રસિધ્ધિ મેળવ્યા બાદ પણ આ સની ની નમ્રતા જ બતાવે છે

વાઈરલ ગયેલો આ ફોટો અમે પણ આપની સાથે શેર કરી રહ્યા છીએ


સનીના પાસપોર્ટનો આ ફોટો તમે જોયો હતો કે?


પોતાના પિતા સાથેનો સનીનો આ ફોટો તો તમે નહીં જ જોયો હોય


પરિવાર સાથેનો સનીનો ફોટો


પરિવાર સાથેનો સનીનો ફોટો


પરિવારજન સમાન બે કૂતરાઓ સાથે સની લિયોન નો ફોટો

સની લિયોનના અન્ય સુંદર અને અજાણ્યા ફોટાઓ
કોલેજીયન લુકમાં સની

સનીની મારકણી અદાના દિવાનાઓની કમી નથી

નાનકડા ગલુડીયા સાથે સની લિયોન

સરસ મજાની પોસ્ટસ ગુજરાતીમાં વાંચવાનું એકમાત્ર સ્થળ એટલે, “જલ્સા કરોને જેંતીલાલ”. આજે જ અમારું ફેસબૂક પેજ લાઈક કરો.

સની લિયોન

ન્યુ હેયર સ્ટાઈલમાં સની લિયોન

પ્યારી પંજાબી કુડી – સની લિયોન

સરસ મજાની પોસ્ટસ ગુજરાતીમાં વાંચવાનું એકમાત્ર સ્થળ એટલે, “જલ્સા કરોને જેંતીલાલ”. આજે જ અમારું ફેસબૂક પેજ લાઈક કરો.

ટીપ્પણી