જલ્સા કરોને જેંતીલાલ

શર્ટ વગરના ફોટામાં આ એક્ટરના હાથના મસલ્સ કેવા છે જોરદાર, જુઓ તો ખરા અંદરની તસવીરમાં

કોરોના વાયરસને કારણે ચાલી રહેલા આ લોકડાઉનમાં યાં બધા જ લોકો પોતપોતાના ઘરમાં પુરાઈ રા છે એવામાં બૉલીવુડ સેિલિટી પણ આમાંથી બાકાત નથી. તેઓ પણ પોતપોતાના ઘરમાં સમય પસાર કરી રા છે. પણ આવા સમયે પણ મોટા ભાગના કલાકારો સોિશયલ મીડયા વારા પોતાના ચાહકો સાથે જોડાયેલા રહે છે. આવા જ એક અિભનેતા છે સુિનલ શેટી

image source

સુિનલ શેટી પણ સોિશયલ મીડયા પર ઘણા એિટવ રહે છે. અને કંઈક ને કઈક પોટ કરી પોતાના ચાહકોને પોતાની અંગત જદગી િવશેની અપડેટ આયા કરે છે. સોિશયલ મીડયા પર પોટ કરી પોતાના ચાહકોનું મનોરંજન કયા કરે છે.થોડા સમય પહેલા જ સુિનલ શેટીએ 90ના દશકનો પોતાનો એક શટલેસ ફોટો શેર કય છે. આ ફોટામાં એમને રંગબેરંગી પેટ પહેરેલું જોવા મળે છે. અને એમના હાથના મસસને બતાવતા જોવા મળી રા છે.

image source

આ ફોટો શેર કરતા સુિનલ શેટી કેસનમાં લખે છે કે “આ 90ના દાયકાનો ફોટો છે” જેવો આ ફોટો સુિનલ શેટીએ સોિશયલ મીડયા પર શેર કય કે તરત જ એમના ચાહકો એમની બોડીના વખાણ કરવા લાયા. બોિલવુડના અય સેિલિટીઓ પણ સુિનલ શેટીના વખાણ કરવામાં પાછળ ન રા. સમીરા રેડી એ લયું કે “ઓહ માય ગોડ, સુપર હોટી.” યારે તીક બબરે સુિનલ શેટી માટે રા વાળું ઇમો મૂયું. એ િસવાય સની સહે લયું કે ” તમે જ અસલી હી-મેન છો. 100% નેચરલ ચો4. તમે ખરેખર લોકોને ોસાિહત કરો છો”

image source

તમને જણાવી દઈએ કે કોરોના વાયરસની મહામારીના કારણે ચાલી રહેલા લોકડાઉનમાં બૉલીવુડ સેલેસ પોતપોતાના ઘરોમાં કેદ છે. આ સમયને માણતા કેટલાક કલાકારો સોિશયલ મીડયા પર જમવાનું બનાવતા, કપડાં ધોતા અને ઘરની સાફ સફાઈ કરતા નજરે પડી ચુયા છે. સુિનલ શેટીનો પણ આવો એક િવડીયો વાયરલ થયો હતો જેમાં એ રસોડામાં જમવાનું બનાવતા જોવા મયા હતા.

image source

વાયરલ થયેલા વીડયોમાં દેખાઈ રું હતું કે કોરોના વાયરસને કારણે ચાલી રહેલા આ લોકડાઉનમાં સુિનલ શેટી રસોડામાં જમવાનું બનાવી રા હતા. સુિનલ શેટીની મદદ કરવા માટે રસોડામાં બી બે લોકો પણ હાજર હતા. ભલે સુિનલ શેટી જમવાનું બનાવતા હોય પણ એમની પની એમના પર બરાબર નજર રાખે છે. અને સાથે સાથે સુિનલ શેટીને રસોઈનો લગતા િનદશન પણઆપે છે. પણ સુિનલ કઈ સમ નથી શકતા અને આ જોઈને
એમની પની પોતાનું માથું પકડી લે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version