શું મલાઇકા-અર્જુને ગુપચુપ કરી લીધી સગાઇ? ફ્લોન્ટ કરી ડાઇમન્ડ રિંગ, મુન્નીએ ઇન્સ્ટાપર શેર કરી તસવીર

2019ની શરૂઆતમાં એમી જેક્સની સગાઇની ખબર સાથે થઇ અને હવે અર્જુન કપૂર અને મલાઇકા અરોરા કોઇપણ સંકોચ વગર તેમની તસવીરો સાથે શેર કરતાં રહે છે. થોડા સમય પહેલાં જ જ્યારે કોફી વિથ કરનનાં શો પર અર્જૂન આવ્યો હતો ત્યારે તેણે તે સિંગલ નહીં હોવાની વાત કરી હતી જોકે તેણે તેની પાર્ટનરનું નામ જાહેર કર્યુ ન હતું. અને હવે તે મલાઇકા સાથે મોટાભાગની પાર્ટીઓમાં નજર આવે છે. બોલીવૂડ એક્ટ્રેસ અને ડાન્સર મલાઇકા અરોરા અને અર્જૂન કપૂરે ગુપચુપ સગાઇ કરી લીધી હોય તેવું લાગી રહ્યું છે.

image source

અર્જુન અને મલાઇકા બોલીવૂડના રોમાન્ટિક કપલમાં સામેલ છે. બંને એક બીજાને ઘણા વર્ષોથી ડેટ કરી રહ્યાં છે અને હાલમાં મલાઇકાએ એેવી તસવીર શૅર કરી છે જેને જોઇને ફેન્સ અંદાજો લગાવી રહ્યાં છે કે તેમણે સગાઇ કરી લીધી છે.

ડાઇમન્ડ રિંગ સગાઇની હિન્ટ

image source

હાલમાં મલાઇકાએ ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શૅર કરી છે જેમાં તેણે આંગળીમાં ડાયમન્ડ રીંગ પહેરેલી દેખાઇ રહી છે. મલાઇકાનો આ પોઝ ડાયમન્ડ રિંગ ફ્લોન્ટ કરવા માટે હોય તેવુ લાગી રહ્યું છે. આ તસવીર સામે આવતા લોકોના મનમાં ઘણા સવાલ ઉઠી રહ્યાં છે. શરૂઆતમાં લોકોએ પૂછ્યુ કે ક્યારે સગાઇ કરી લીધી તો કોઇ લગ્નની તારીખ જાણવા માટે ઉતાવળુ બન્યુ છે. તો કેટલાક ફેન્સે તો સીધી શુભકામનાઓ જ આપી દીધી છે.

મલાઇકાએ લખ્યુ આ કેપ્શન

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial)

આ તસવીરે ભલે લોકોના મનમાં સવાલ ઉભા કર્યા હોય પરંતુ તસવીર શૅર કરતા મલાઇકાએ લખ્યુ કે આ રિંગ સપના જેવી છે, મને તેનાથી ખુબ પ્રેમ છે. જો તમે પણ તમારા પ્રેમ માટે રિંગ ખરીદવાનુ વિચારો છો તો આ કલેક્શન શાનદાર છે. આ એક બ્રાન્ડ પ્રમોશન માટે લાગી રહ્યું છે. હવે મલાઇકાનું આ આઇટમ નંબર ઇંગ્લેન્ડની સ્કૂલમાં ભણાવવામાં આવશે. બાળકોને સંગીતના વિભિન્ન રીતે ભણાવવામાં આવશે અને તે ઉદ્દેશ્યથી યુકે શિક્ષા વિભાગે ઇન્ડિયન ક્લાસિકલ મ્યૂઝિક, બોલિવૂડ હિટ્સ અને ભાંગડા બીટ્સને સ્કૂલના સિલેબસમાં સામેલ કરવામાં આવ્યો છે. એક્ટ્રેસે પોતે આ વાતની જાણકારી આપી છે.

આ ગીતો પણ સામેલ

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial)

શુક્રવારે સ્કુલના નવા મ્યૂઝિક કરિક્યુલમ ગાઇડલાઇન્સ રજૂ કરી છે. સંગીતના આ સિલેબસમાં બોલીવૂડ હિટ મુન્ની બદનામ હીત સિવાય સ્લમડોગ મિલીયોનેરનું જય હો પણ સામેલ છે. તે સિવાય કિશોરી અમેનકરનુ ગીત સહેલી, અનુષ્કા શંકરના ઇન્ડિયન સમરને પણ સામેલ કરવામાં આવ્યુ છે. બ્રટનમાં લોકો ભારતીય સંગીત શીખશે. મહત્વનું છે કે મુન્ની બદનામ હુઅ ટ્રેક 2010માં રિલીઝ દબંગ ફિલ્મનુ હિટ સોન્ગ છે. તેને મમતા શર્મા અને એશ્વર્યાએ અવાજ આપ્યો હતો. જેના લિરીક્સ લલિત પંડિતે લખ્યા હતા. તે કહેવુ ખોટુ નહી હોય કે મુન્ની બદનામ હુએ ટ્રેક ઘણી હદ સુધી મલાઇકાના કારણે પોપ્યુલર થયુ હતુ.

આવી રીતે હોળીની શુભકામના

image source

આ એચીવમેન્ટથી મલાઇકાએ ફેન્સને પોતાની બ્લેક એન્ડ વાઇટ ફોટો શૅર કરીને હોળીની શુભકામનાઓ આપી દીધી છે. તેમણે જીમના કપડામાં ધાબા પરથી બ્લેક એન્ડ વાઇટ તસવીર શૅર કરી અને એડવાન્સમાં હોળીની શુભકામનાઓ પાઠવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!