જલ્સા કરોને જેંતીલાલ

મોદી સરકારે દીકરીઓના ભવિષ્યને લઈને કરી ખાસ વ્યવસ્થા, આ સ્કીમમાં ઓનલાઈન રૂપિયા થશે જમા, જાણો પ્રોસેસ

મોદી સરકાર દીકરીઓ માટે ખાસ સુકન્યા સમૃદ્ધિ યોજના એટલે કે SSY સ્કીમ શરૂ કરી ચૂક્યું છે. આ સ્કીમમાં દીકરીના જન્મથી 10 વર્ષની વચ્ચે તમે એકાઉન્ટ ખોલાવી શકો છો. આ યોજનામાં રોકાણ કરવાથી પેરન્ટ્સને દીકરીના લગ્ન કે અભ્યાસની ચિંતામાં રાહત મળે છે.

image source

પોસ્ટ ઓફિસની SSY સ્કીમ લોકોમાં ખૂબ જ લોકપ્રિય બની છે. આ એક બાલિકા બચત યોજના છે. આ યોજનાના આધારે માતા પિતા પોતાની દીકરીના ભવિષ્યને માટે રોકાણ કરે છે અને સાથે જ તેમને તેના લગ્ન અને અભ્યાસની ચિંતા રહેતી નથી. SSY સરકાર સમર્થિત યોજના છે અને તે સંપૂર્ણ રીતે સુરક્ષિત પણ છે.

image source

આ યોજનામાં હાલનો વ્યાજ દર 7.6 ટકાનો છે. તેની પરિપક્વતાનો સમય 21 વર્ષ અને રોકાણનો સમય 15 વર્ષનો રહે છે. તમારે એકાઉન્ટ ઓપન કરાવવા માટે ભારતના નિવાસી હોવું જરૂરી છે. એક વાર જ્યારે દીકરી 18 વર્ષની થાય ત્યારે તે ખાતાધારક બની જાય છએ.

image source

SSY ખાતું ખોલ્યા બાદ તમે ઈન્ડિયા પોસ્ટ પેમેનેટ્સ્ બેંક એપની મદદથી ઘરે બેઠા ઓનલાઈન દરેક કામ કરી શકો છો. તમે અહીં તમારા સુકન્યા સમૃદ્ધ એકાઉન્ટમાં રૂપિયા પણ જમા કરી શકો છો. અમે તમને જણાવીશું કે સ્ટેપ બાય સ્ટેપ તમે કઈ રીતે રૂપિયા જમા કરાવી શકો છો.

image source

આ એપ હાલમાં જ લોન્ચ કરાઈ છે. સરકારે ડાક પે ડિજિટલ પેમેન્ટએપ લોન્ચ કરી છે. તેનો ઉપયોગ પોસ્ટ ઓફિસ અને IPPB કસ્ટમર પણ કરી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Exit mobile version