તમારા બાથરૂમને સ્ટાઇલિશ બનાવવા આ 25 સ્માર્ટ આઇડિયા છે જોરદાર, જો અપનાવશો તો લોકો જોતા રહી જશે

તમારા બાથરૂમને પણ સ્ટાઈલિશ બનાવવા માંગો છો ને તમે? અને ઈચ્છો પણ કેમ નહિ આખરે એ આપણા અને આપના ઘર અને ડેઇલી રૂટિનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે, એવામાં બાથરૂમનું ડેકોર અને ઇન્ટિરિયર ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે.

image source

બાથરૂમમાં સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે પ્લમ્બિંગ આજ કાલ તો ઘણા બધા પ્રકારના આધુનિક ટેકનોલોજીવાળા બાથરૂમ ફિટિંગ્સ માર્કેટમાં મળે છે જેને તમે બાથરૂમના ડેકોરેશન માટે ઉપયોગમાં લઈ શકો છો. બસ તમારે એક નિશ્ચિત સ્ટાઇલ સિલેક્ટ કરવાની છે.

image siucre

બાથરૂમ ભલે નાનું હોય કે પછી મોટું એના કલર્સ, પેઇન્ટિંગ, ટાઇલ્સ, બાથટબ અને એક્સેસરીઝથી અલગ, વાઇબ્રન્ટ અને બ્રાઇટ લુક તો ક્રિએટ કરી જ શકાય છે અને જો તમને બ્રાઇટ કલર્સ ન ગમતા હોય તો એલીગન્ટ અને રોયલ લુક માટે તમે વ્હાઇટ અને લાઈટ કલર્સ પણ યુઝ કરી શકો છો.

image source

તમે લાઇટિંગ અરેન્જમેન્ટથી પણ બાથરૂમ ડેકોરને અલગ લુક આપી શકો છો, એનાથી નાના બાથરૂમને પણ તમે મોટું અને સ્પેશિયસ બતાવી શકો છો.

image source

તમે પ્લેન અને લાઈટ ડેકોરમાં એક બે બ્રાઇટ એક્સેસરીઝનો ટચ આપીને વસ્તુઓને કોન્ટ્રાસ્ટ લુક આપીને ડેકોરને હાઇલાઇટ કરી શકો છો. જેમ કે વ્હાઇટ બેકડ્રોપ પર રેડ કે પછી બ્લેક કલરનો ટચ આપો કે પછી ટાઇલ્સની સાથે નેચરલ કે પછી વુડન એક્સેસરીઝને પેર કરી શકો છો.

image source

બાથરૂમમાં સજાવટની સાથે સાથે હાઇજિનનું પણ એટલું જ ધ્યાન રાખવું જરૂરી છે.બાથરૂમને ક્લીન રાખો. બાથરૂમમાં એર ફ્રેશનરનો ઉપયોગ કરો, એને જીવાણુમુક્ત રાખો જેથી તમે ત્યાં રિલેક્સ ફિલ કરી શકો.

image soucre

અહીંયા કમ્ફર્ટનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે, એવું ન થાય કે સ્ટાઇલના ચક્કરમાં કમ્ફર્ટ જતું રહે. ડેકોરમાં તમે મીરરનો ખૂબ જ સારી રીતે ઉપયોગ કરી શકો છો. મોટા અને સ્ટાઈલિશ મિરર નાના બાથરૂમને પણ રોયલ લુક આપી શકે છે.

image soucre

એ સિવાય તમે તમારા બાથરૂમ ડેકોરમાં ગ્રીનરી પણ એડ કરી શકો છો, તમે અલગ અલગ એક્સેસરીઝથી એને સજાવી શકો છો. તમે તમારી પસંદના ડેકોરેટિવ આઇટમ્સ અહીંયા રાખી શકો છો, તમે ઇચ્છો તો ટોયસ કે પછી પેઇન્ટિંગ પણ મૂકી શકો છો.

image source

જો કે આ ખૂબ પ્રાઇવેટ જગ્યા હોય છે એટલે પ્રાઈવસીનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે એટલે ડેકોરના કારણે પ્રાઇવસીને ન અવગણો.
નેચરલ ફીલિંગ માટે તમે પ્લાન્ટ્સ કે પછી ફિશ ટેન્ક પણ બાથરૂમમાં સેટ કરી શકો છો. એકવેરિયમ પણ મૂકી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ