જલ્સા કરોને જેંતીલાલ

સ્ત્રીઓને આ ટાઇપની વાતો કરવાનું ગમે છે વધારે, જાણો બીજા એવા ગુણો કે જે દરેક પુરુષોને ખાસ જાણવા જ જોઇએ

સ્ત્રીઓ વિશેની આ રસપ્રદ વાતો કદાચ નહિ જાણતા હોવ તમે.

રિસર્ચમાં એ સાબિત થઈ ચૂક્યું છે કે ફેસ રીડિંગની બાબતમાં પણ સ્ત્રીઓનો કોઈ મુકાબલો નથી. એ કોઈપણ અજાણ્યા માણસને ફક્ત એકવાર જોઈને જ એ વ્યક્તિ વિશે ઘણું બધું જણાવી શકે છે. ખાસ કરીને એ વ્યક્તિ વિશ્વાસને લાયક છે કે નહીં એ વિશે સ્ત્રીઓ ખૂબ જ સારો અંદાજો લગાવી શકે છે.

image source

જો ગંદી વાતો કે પછી એડલ્ટ જોક્સની વાત કરવામાં આવે તો સ્ત્રીઓ અહીંયા પણ પુરુષોને પાછળ છોડી દે છે એટલે કે સ્ત્રીઓ પુરુષો કરતા પણ ઘણી વધારે જ ડર્ટી ટોક કરે છે.

એક સ્ત્રીએ 69 બાળકોને જન્મ આપીને ન ફક્ત રેકોર્ડ બનાવ્યો પણ વિશ્વાસ ન આવે એવી ઉપલબ્ધી પણ નોંધાવી. રુસની આ સ્ત્રીએ જ્યાં સાત વાર ત્રણ બાળકોને એક્સાથે જન્મ આપ્યો તો સાત વાર એ સ્ત્રીને જુડવા બાળકો પેદા થયા, બાકી બધા જ બાળકો સિંગલ જન્મ્યા હતા.

image source

સ્ત્રીઓની રોગપ્રતિકારક શક્તિ પુરુષો કરતા ઘણી જ વધારે હોય છે એ જ કારણે એ દીર્ઘાયુ એટલે લાંબા સમય સુધી જીવે છે.

પણ ખોટું બોલવાની બાબતમાં પુરુષો બાજી મારી લે છે. જ્યાં પુરુષો દરરોજ છ થી વધુ વાર ખોટું બોલે છે તો સ્ત્રીઓ દિવસમાં એક કે બે વાર જ ખોટું બોલી શકે છે.

એ પણ કઈ ઓછું રસપ્રદ નથી કે રડવામાં, બોલવામાં તેમજ પલક ઝપકાવવામાં છોકરીઓ છોકરા કરતા ઘણી જ આગળ છે. જ્યાં પુરુષ વર્ગ એક મિનિટમાં માત્ર 11 વાર પલક ઝપકાવી શકે છે તો સ્ત્રીઓ એટલા જ સમયમાં 19 વાર પલક ઝપકાવે છે.

image source

રિસર્ચ અનુસાર પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓમાં વધુ દિમાગ હોય છે. શોધમાં એ પણ ખબર પડી છે કે ક્રોધને કાબુમાં કરવા, એકાગ્ર બનવા, પોતાની ભાવનાઓને વ્યક્ત કરવામાં સ્ત્રીઓ પુરુષોની તુલનામાં ઘણી જ આગળ છે.

સ્ત્રીઓની જીભ પણ કમાલની હોય છે, હા આમરો કહેવાનો અર્થ છે કે સ્વાદ જાણવાની બાબતમાં સ્ત્રીઓ એક્સપર્ટ હોય છે. એ પુરુષોની સરખામણીએ ખૂબ જ સારી રીતે ઘણા પ્રકારના સ્વાદ ચાખી શકે છે.

સ્ત્રીઓ મોટા મોટા કામ પણ સંપૂર્ણ સુજબૂજ સાથે કરે છે, પછી એ કાર ચલાવવાનું કામ જ કેમ ન હોય. એ ક્યારેય પણ ઉત્સાહ કે અધિક જુનુંનમાં આવી પોતાનું દિમાગી સંતુલન નથી ગુમાવતી.

image source

મલ્ટી ટાસ્કિંગમાં સ્ત્રીઓનો કોઈ જ સ્પર્ધક નથી. એ એક સાથે ઘણા કામ કરી શકે છે અને હવે તો એ જગ જાહેર થઈ ચૂક્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

@media(max-width:480px){#adskeeper_iframe{height:1850px;}}
Exit mobile version