તમે ક્યારેય નહિં સાંભળી હોય મહિલાના ગર્ભપાતની આવી ડરામણી રીત, વાત શાંભળીને ડરી જશો

અમેરિકાના બર્થ કંટ્રોલ કાર્યકર માર્ગારેટ સેંગરે વૈનિકોને આ ગોળી માટે આગ્રહ કર્યો હતો. સેન્જરએ સ્વપ્ન જોયું હતું કે સ્ત્રીઓને સામાજિક અને જાતીય સ્વતંત્રતા મળવી જોઈએ જેથી તેઓ પુરુષો બરાબરી કરી શકે. ગર્ભનિરોધક ગોળીએ માત્ર સામાજિક ક્રાંતિ જ નહીં, પણ વીસમી સદીમાં નોંધપાત્ર આર્થિક પરિવર્તન લાવ્યું. લગ્ન પહેલાના જાતીય સંબંધથી ગર્ભવતી થવું એ એક મોટી સમસ્યા હતી. સદીઓથી પ્રેમીઓ આને રોકવા માટે વિવિધ પદ્ધતિઓ અપનાવે છે. તો આવો જાણીએ વિશ્વમાં જ્યારે ગોળીઓ ન હતી ત્યારે મહિલાઓના ગર્ભપાત માટે કેવી પદ્ધતિ અપનાવવામાં આવતી હતી.

ડોક્ટર્સ પાસે જવાના બદલે પ્રચલિત દવાઓ દ્વારા બિમારીઓની સારવાર

image source

વર્તમાન સમયમાં હોસ્પિટલોમાં જ અબોર્શન કરાવામાં આવે છે, તેવામાં તે સુરક્ષિત છે. આજે અમે તમને આવી જ રીતો વિશે જણાવવા જઇ રહ્યાં છીએ જેને જાણીને તમે દંગ રહી જશો. મેડિકલ સાયન્સે સમય સાથે ઘણી સિદ્ધીઓ મેળવી છે. આજે જો બીમારી કે સમસ્યા છે, તો તેનું સમાધાન પણ મેડિકલમાં છે. ઘણાં લોકો ડોક્ટર્સ પાસે જવાના બદલે પ્રચલિત દવાઓ દ્વારા બિમારીઓની સારવાર કરી લે છે.

એબોર્શન માટે મગરમચ્છનો ઉપયોગ

image source

સમયની સાથે સાથે મેડિકલ સાયન્સમાં પ્રગતિ આવી પરંતુ જ્યારે આવી કોઈ સુવિધા ન હતી ત્યારે લોકોને દેશી ઉપચારથી કામ ચલાવવું પડતું હતું. લગ્ન પહેલા પણ કપલ્સ સંબંધ બાંધે છે, આવું પહેલા પણ થતું હતું પરંતુ હવે સામે આવી જાય છે, કપલ્સને લીવ ઈનમાં પણ રહેવામાં કોઈ વાંધો નથી હોતો. એવામાં ઘણી વખત મામલો પ્રેગ્નન્સી સુધી પહોંચી જતો હોય છે. એવામાં કપલ્સ એબોર્શન પીલ્સ લઈને ઘરે જ ગર્ભપાત કરી દેતા હોય છે. જોકે, તેમાં જોખમ પણ રહેલું છે પણ એટલું બધું વધુ નહિ. પરંતુ, પહેલા સમયમાં આવી સુવિધાઓ નહોતી. પહેલાના સમયમાં એબોર્શન માટે મગરમચ્છનો ઉપયોગ કરવામાં આવતો હતો, જેમાં મગરમચ્છના મળનો ઉપયોગ કરવામાં આવતો હતો.

મહિલાના ગર્ભમાં હાજર શુક્રાણુ મરી જતા

image source

મગરના મળને મધ અને સોડિયમ બાયકાર્બોનેટ સાથે ભેળવીને મહિલાના ગુપ્તાંગમાં નાખવામાં આવતું. આમ કરવાથી મહિલાના ગર્ભમાં હાજર શુક્રાણુ મરી જતા હતા. આમ કરવાથી જો મહિલા ગર્ભ ધારણ કરી ચુકી હોય તો તેનું પણ મોત થઇ જતું. પહેલાના સમયમાં એબોર્શન માટે ખતરનાક પદ્દ્ધતિ અપનાવવામાં આવતી હતી. તેના વિષે જાણ્યા બાદ ઘણું આશ્ચર્ય થશે. તેમાં સુધી પ્રચલિત પદ્ધતિ હતી અભણ દાઈમાં દ્વારા બાળકને ઉકાળો પીવડાવીને મારી નાખવામાં આવતું. ત્યારબાદ ઘણીવાર મહિલાનું પણ મોત થઇ જતું.

લીંબુનો પણ ઉપયોગ કરવામાં આવતો

image source

પહેલાના સમયમાં ગર્ભપાત માટે લીંબુનો પણ ઘણો ઉપયોગ કરવામાં આવતો હતો. હકીકતમાં લીંબૂમાં સાઇટ્રિક એસિડ હોય છે જે સ્પર્મને ખતમ કરી દેતુ હતુ. જો કે તેના ઉપયોગથી મહિલાની યોનીને ઘણુ નુકસાન થતુ હતુ. અબોર્શનના ઘણા કિસ્સામાં મહિલાને લોખંડનું પાણી પીવડાવવામાં આવતુ હતુ. તેમાં લુહાર પોતાના ગરમ ઓજારને પાણીમાં નાંખીને ઠંડા કરતો હતો અને તે પાણી મહિલાને પીવડાવવામાં આવતુ હતું. તે બાદ 1950થી 60 વચજ્ચે અબોર્શન માટે કોલ્ડ ડ્રિંકનું ચલણ વધ્યુ. તેમાં ચાર પ્રકારના કોલ્ડ ડ્રિંક મિક્સ કરીને મહિલાની યોનીમાં નાંખવામાં આવતા હતા. તેનાથી શુક્રાણુ મરી જતાં હતા. જો કે તે ખૂબ જ ખતરનાક હતું.

ગર્ભ નિરોધક ગોળી પહેલાં લોકો નાની ઉંમરે લગ્ન કરી લેતા

image source

ગર્ભ નિરોધક ગોળી પહેલાં લોકો નાની ઉંમરે લગ્ન કરી લેતા હતા. જ્યારે કોઈ સ્ત્રી 30 વર્ષ પહેલાં સંબંધથી બચતી હતી તો તેને પતિની શોધ કરવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, કારણ કે તે સ્ત્રીના સમકાલીન લોકોના લગ્ન થઈ ચુક્યા હોય છે. પરંતુ ગર્ભનિરોધક ગોળીથી સમગ્ર વિશ્વમાં ક્રાન્તિ આવી ગઈ. હવે સિંગલ મહિલા ગર્ભાવસ્થાના ડર વિના સેક્સ કરી શકે છે. આથી લગ્નની રીત પણ બદલાઈ ગઈ. લોકોએ નાની ઉંમરે લગ્ન કરવાનું બંધ કરી દીધું હતું. તે સ્પષ્ટ છે કે 1970 ના દાયકામાં અને ઘણા કારણોસર અમેરિકામાં ફેરફારો થયા હતા. ગર્ભપાત કાનૂન બનાવવામાં આવ્યો હતો અને લિંગ ભેદભાવ અંગેના કાયદા પણ બનાવવામાં આવ્યાં હતાં. નારીવાદની ચળવળ પણ આ સમયે શરૂ થઈ હતી. જ્યારે અમેરિકાના યુવાનોને વિયેટનામમાં યુદ્ધ માટે મોકલવામાં આવી રહ્યા હતા, ત્યારે કંપનીઓએ મહિલાઓને નોકરી આપવા માટેનો દરવાજો ખોલ્યો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ