આ સિંગરે ‘ધક ધક ગર્લ’ ને દુબળી-પાતળી કહીને ઠુકરાવી દીધુ હતુ લગ્નનું પ્રપોઝલ….હવે કરે છે અફસોસ…

બોવિવૂડની ધક ધક ગર્લ આજે પોતાનો 51મો જન્મ દિવસ મનાવી રહી છે. તેમણો જન્મ 15 મે 1967માં મુંબઈમાં થયો હતો અને લગભગ તેમણે 34 વર્ષથી ફિલ્મોમાં એક્ટિવ છે. તે અક સારી ડાન્સર પણ છે.

તે માત્ર 3 વર્ષની ઉંમરમાં કથક ડાન્સ શીખતી હતી. પરંતુ શું તમે જાણો છો કે ફિલ્મોમાં પોતાની કરિયરની શરૂઆત કરતા પહેલા જ માધુરીના લગ્નની વાતો શરૂ થઈ ગઈ હતી.

તે સમયે માધુરી દીક્ષિતના લગ્નનું પ્રપોઝલ તે જમાનાના ફેમસ સિંગર સુરેશ વાડકરને મોકલવામાં આવ્યુ હતું. પરંતુ સુરેશે આ સંબંધને તેવું કહીને ના પાડી દીધી હતી કે માધુરી દુબળી-પાતળી છે. માધુરી દીક્ષિતના માતા-પિતા ન હતો ઈચ્છતા કે તે ફિલ્મોમાં કામ કરે.

રિપોર્ટના જણાવ્યા અનુસાર, માધુરીના પેરેન્ટસ ક્યારે પણ ન હતા ઈચ્છતા કે તે ફિલ્મોમાં કરિયર બનાવે. એટલા માટે માધુરીના લગ્ન માટે તેમણે છોકરાઓ જોવાનું શરૂ કરી દીધું હતું. આ વાત સુરેશ વાડકર પર જઈને પુરી થઈ હતી. માધુરી કરતા સુરેશ 12 વર્ષ મોટો છે.

સુરેશ દ્વારા જ્યારે માધુરીને રિજેક્ટ કરવામાં આવી ત્યારે માધુરીના પેરેન્ટસની ચિંતા વધી ગઈ હતી. તેમણે લાગ્યું કે, માધુરી ફિલ્મોમાં વધારે કામ કરવા લાગશે તો તેણી સાથે લગ્ન કોણ કરશે. માધુરી રૂઢિચુસ્ત મહારાષ્ટ્રીયન પરિવારમાંથી આવે છે.

તેમણા માતા-પિતાની ઈચ્છા હતી કે તે લગ્ન કરીને સ્થાયી થઈ જાય. તિ સિવાય માધુરીના પરિવારમાં બે બહેનો પણ છે. રૂપા અને ભારતી દીક્ષિત. આ બંને બહેનો સિવાય માધુરીને એક ભાઈ પમ છે જેનું નામ અજીત દીક્ષિત છે. હકીકતમાં માધુરીનું સ્ટારડમ એટલું હતું કે તેમણી ફેમિલી વિશે બહુ ઓછી જાણકારી છે લોકોને.

માધુરીના પિતાનું નામ શંકર દીક્ષિચત અને માતાનું નામ સ્નેહલતા હતું. સ્પ્ટેમ્બર 2013માં 91 વર્ષની ઉંમરમાં તેમણા પિતાનું નિધન થઈ ગયુ હતું.

યુએસ સ્થિત ડોક્ટર સાથે થયા માધુરીના લગ્ન-

– ઓક્ટોબર 1999માં માધુરીએ યુએસમાં રહેતા શ્રીરામ નેને સાથે લગ્ન કરી લીધા હતા અને તેણે બે બાળકો છે અરીવ જેની ઉંમર 15 વર્ષની છે અને રાયન જેની ઉંમર 13 વર્ષની છે. લગી આજ સાવન કી (ચાંદની-1989), ઓ રબ્બા કોઈ તો બતાયે (સંગીત 1991), સપનો મે મિલતી હૈ (2011) જેવા ગીત ગાનાર સિંગર સુરેશ વાડકરે પછી પોતાના કરતા 12 વર્ષની નાની વિદ્યાર્થી પદ્મા સાથે લગ્ન કરી લીધા. તેમણે બે દીકરીઓ છે અન્નયા અને જિયા.

ફિલ્મ અબોધથી ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું માધુરીએ

– માધુરીએ 1984માં ફિલ્મ અબોધથી ડેબ્યૂ કર્યુ હતું. તે સિવાય તેણે તેજાબ (1988), રામ લખન (1989), પરિન્દા(1989), ત્રિદેવ(1989), કિશન-કનૈયા (1990), પ્રહાર (1991)સ ફિલ્મ દિલ (1990), દિલ તો પાગલ હૈ (1997), પુકાર (2000), લજ્જા (2001), દેવદાસ (2002), આજા નચલે (2007), સહિત ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

– માધુરીએ પોતાની ફિલ્મોની કરિયરમાં લગભગ 70 જેટલી ફિલ્મોમાં કામ કર્યું છે. અત્યારે અભિષક વર્માની ફિલ્મ ‘કંલક’ નું શૂટિંગ કરી રહી છે. આ ફિલ્સમાં તેમણો કતો એક્ટર સંજય દત્ત છે. તે સિવાય ‘ટોટલ ધમાલ’ માં તે અનિલ કપૂર સાથે જોવા મળશે.

મિત્રો, આજે જયારે માધુરીજી નો ૫૧ મો જન્મ દિવસ છે તો આપ સૌ પણ કોમેન્ટ માં તેણીને Happy Birthday Madhuri કહી ને વિશ અચૂક કરજો !!!

લેખન – સંકલન : પ્રિયંકા પંચાલ

ટીપ્પણી