આ છે ભારતનો દેશી સુપરમેન, જે આવી રીતે બચાવે છે લોકોનો જીવ

હોલિવૂડ ફિલ્મમાં સુપરમેનને સૌથી શક્તિશાળી વ્યક્તિ માનવામાં આવે છે. કેમ કે, તેઓ છેલ્લા સમય પર આવીને લોકોનો જીવ બચાવે છે. ફિલ્મોમાં લોકો તેને ભગવાન માને છે. સુપરમેનની પાસે બધી તાકતા હોય છે જે કોઈની પાસે નથી હોતી. સાથે ફેંન્સી સૂટમાં તે એકદમ સુપરહીરો લાગે છે. આ બધાની વચ્ચે ભારતનો એક એવો વ્યક્તિ છે જેને લોકો સુપરમેન માને છે. આ દેસી સુપરમેનની કહાની પણ ફિલ્મના સુપરમેનને મળતી આવે છે. પરંતુ તેની પાસે સુપર પાવર નથી અને ના કોઈ ફેંન્સૂ સૂટ.

તમે પણ આ સુપરમેનનું નામ જાણવા માટે ઉત્સુક હશો તો જણાવી દઈએ કે ભારતના આ સુપરમેનનું નામ મનોજ કુમાર સૈની છે અને તે ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં રહે છે. પરંતુ બધા તેને સુપરમેન તરીકે જ ઓળખે છે. મીડિયા રિપોર્ટ અનુસાર, મનોજ કુમાર મુઝફ્ફરનગરના ભોપા એરિયાના ગંગા નહેરની પાસે ફ્રૂટની એક નાનકડી દુકાન ચલાવે છે. આ જગ્યા સુસાઈડ પોઈન્ટના નામથી પણ ઓળખાય છે. અહીં ઘણા લોકો આત્મહત્યા કરવા માટે આવે છે.

છેલ્લા 1 વર્ષમાં મનોજ કુમાર સૈની એ 7 લોકોનો જીવ બચાવ્યો હતો. મનોજ કુમારે કહ્યું કે, પહેલી વખત જ્યારે મે જોયું તો એક છોકરો નહેરમાં કુદી રહ્યો હતો અને તે આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો તે જોઈને હું ડરી ગયો હતો. થોડીક મીનિટ સુધી હું જોતો રહ્યો. મને વિશ્વાસ નહતો થઈ રહ્યો કે મારી સામે આવું થઈ રહ્યું છે. જેના પછી મે નક્કી કર્યું કે આ વ્યક્તિનો જીવ હું બચાવીને રહીશ. જેવો તેને કુદકો માર્યો ત્યારે તરત જ મે કુદકો માર્યો અને તેનો જીવ બચાવી લીધો.

ગયા ગુરુવારે પણ મનોજએ ભોકારેઢી નગરના પંચાયતનાં પૂર્વ ચેરમેન જ્ઞાનેંદર સિંહના 70 વર્ષનાં કાકાનો જીવ બચાવ્યો હતો. જેના પછી તેમને ઈનામ તરીકે 1000 રૂપિયા આપવામાં આવ્યા હતા. જ્ઞાનેંદર સિંહના અનુસાર, તેમના કાકા લાંબા સમય સુધી ડિપ્રેશનમાં હતા. તમને જણાવી દઈએ કે મનોજે અત્યારે સુધીમાં સાત લોકોનો જીવ બચાવ્યો છે.

તો બીજી તરફ એક લોકલ સોશિયલ એક્ટિવિસ્ટ અમઝદ ખાનનું કહેવું છે કે, મનોજ અમારો દેશી સુપરમેન છે, જે લોકોને મરતા બચાવે છે. ગામમાં પણ બધા તેની જ ચર્ચા કરતા હોય છે. મનોજ કોઈ તરવા માટેની તાલીમ નથી લીધી. પરંતુ તે માછલીની જેમ તરે છે. તેના વિશે મનોજે કહ્યું કે, મને એટલી જ ખબર છે કે હું મારી આંખોની સામે કોઈ મરી જાય તે ના જોઈ શકું. તેમજ મનોજ બધા લોકો માટે એક મિસાલ બની ગયો છે. તેના માટે તેને જલ્દી બ્રેવરી એવોર્ડથી સન્માનિત કરવાની તૈયારી ચાલી રહી છે.

છેલ્લા 1 વર્ષમાં મનોજ કુમાર સૈની એ 7 લોકોનો જીવ બચાવ્યો હતો. મનોજ કુમારે કહ્યું કે, પહેલી વખત જ્યારે મે જોયું તો એક છોકરો નહેરમાં કુદી રહ્યો હતો અને તે આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો તે જોઈને હું ડરી ગયો હતો. થોડીક મીનિટ સુધી હું જોતો રહ્યો. મને વિશ્વાસ નહતો થઈ રહ્યો કે મારી સામે આવું થઈ રહ્યું છે. જેના પછી મે નક્કી કર્યું કે આ વ્યક્તિનો જીવ હું બચાવીને રહીશ. જેવો તેને કુદકો માર્યો ત્યારે તરત જ મે કુદકો માર્યો અને તેનો જીવ બચાવી લીધો.

ગયા ગુરુવારે પણ મનોજએ ભોકારેઢી નગરના પંચાયતનાં પૂર્વ ચેરમેન જ્ઞાનેંદર સિંહના 70 વર્ષનાં કાકાનો જીવ બચાવ્યો હતો. જેના પછી તેમને ઈનામ તરીકે 1000 રૂપિયા આપવામાં આવ્યા હતા. જ્ઞાનેંદર સિંહના અનુસાર, તેમના કાકા લાંબા સમય સુધી ડિપ્રેશનમાં હતા. તમને જણાવી દઈએ કે મનોજે અત્યારે સુધીમાં સાત લોકોનો જીવ બચાવ્યો છે.

તો બીજી તરફ એક લોકલ સોશિયલ એક્ટિવિસ્ટ અમઝદ ખાનનું કહેવું છે કે, મનોજ અમારો દેશી સુપરમેન છે, જે લોકોને મરતા બચાવે છે. ગામમાં પણ બધા તેની જ ચર્ચા કરતા હોય છે. મનોજ કોઈ તરવા માટેની તાલીમ નથી લીધી. પરંતુ તે માછલીની જેમ તરે છે. તેના વિશે મનોજે કહ્યું કે, મને એટલી જ ખબર છે કે હું મારી આંખોની સામે કોઈ મરી જાય તે ના જોઈ શકું. તેમજ મનોજ બધા લો હક્કોચર  માટે એક મિસાલ બની ગયો છે. તેના માટે તેને જલ્દી.

લેખવ સંકલ- પ્રિંયકા પંચાલ

ટીપ્પણી