સાઉફ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અભિનેતાઓના વૈભવી લગ્નો

આ લેખમાં અમે તમને સાઉથ ઇન્ડિયન એક્ટર્સના વૈભવિ લગ્નો વિષે જણાવવા જઈ રહ્યા છીએ.
1.જુનિયર NTR અને લક્ષ્મી

જુનિયર એનટીઆરે પેતાના લગ્નમાં પુરા 100 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો હતો.

2.અલ્લુ અર્જુન અને સ્નેહા રેડ્ડી

અલ્લુએ પોતાના ભવ્ય લગ્નમાં લગભઘ 90-100 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા.

3.રામચરન તેજા અને ઉપાસના કામીનેની

રામચરન તેજાને તો તમે જાણતા જ હશો, તે સાઉથ ઇન્ડિયન મેગાસ્ટાર કે. ચીરનજીવીનો દીકરો છે. તેના લગ્ન એપોલો હોસ્પિટલના ચેયરમેન, પ્રતાપ સી. રેડ્ડીની દીકરી સાથે થયા છે. તેણે પણ પોતાના લગ્નમાં કરોડોનો ધૂમાડો કર્યો હતો.

4.ધનૂષ અને ઐશ્વર્યા

સાઉથ ઇન્ડિયન એક્ટર ધનુષના લગ્ન સાઉથ સુપરસ્ટાર રજનીકાંથની દીકરી ઐશ્વર્યા સાથે થયા હતા. તેમણે પણ ખુબ જ વૈભવિરીતે પોતાના લગ્નનું આયોજન કર્યું હતું.

લેખન સંકલન- પ્રિયંકા પંચાલ

ટીપ્પણી