ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં તો ઘર બની જાય છે શ્મશાન સમાન

દેશ અને દુનિયામાં અનેક વાતો થતી રહેતી હોય છે. પરંતુ અનેક વાર કેટલીક નાની ભૂલોના કારણે આપણે મોટી ભૂલો કરી લઈએ છીએ. માણસને જીવનમાં દરેક સમસ્યાનું સમાઘાન મળે છે. નીતિ શાસ્ત્રમાં ચાણક્યએ જિંદગીને સારી બનાવવાના અનેક ઉપાયો કહ્યા છે. પણ જો ભૂલથી પણ તેમાં નાની ભૂલ થઈ જાય તો તમે અજાણતા મુસીબતોને વહોરી લો છો. નીતિ શાસ્ત્રમાં ચાણક્યએ જિંદગીને સારી રીતે જીવવાના ઉપાયો આપ્યા છે તેને કારણે તે ખુશહાલ અને શાંતિ અનુભવે છે. આ નીતિ શાસ્ત્રમાં તેઓ કહે છે કે કેવા ઘર શ્મશાન સમાન હોય છે. આવો જાણીએ તેના વિશે. જેથી આપણે આપણા ઘરની ભૂલો સુધારી શકીએ.

न विप्रपादोदककर्दमानि, न वेदशास्त्रध्वनिरर्जितानी , स्वाहा-स्नघास्वस्ति-विवर्जितानी, श्मशानतुल्यानि गृहाणि तानि।।

image source

આ શ્લોકનો અર્થ છે કે જે ઘરમાં બ્રાહ્મણોનું સમ્માન થતું નથી તેઓ વેદ વગેરે આદિ શાસ્ત્રોની ધ્વનિ ગૂંજતી નથી તે ઘરમાં અગ્નિહોત્ર એટલે કે હવન વગેરે શુભકર્મ થતા નથી. તેને શ્મશાન સમાન માનવામાં આવે છે. આવા ઘરમાં મુર્દાનો નિવાસ થાય છે.અહીં કોઈ સારી શક્તિઓ કે જીવન વસવાટ કરતું નથી.

आमन्तळौत्सवा विप्रा गावो नवतृणोत्सवाः ।

पच्युत्साहयुता नार्यः अहं कृष्णरणोत्सव ।।

image source

એટલે કે જ્યાં કોઈ બ્રાહમણને ખાવાનું નિમંત્રણ મળવુ એ જ એક તહેવાર છે. ગાયને માટે તાજું ઘાંસ મળવું એક પર્વ સમાન છે. પતિમાં ઉત્સાહનો વધારો થતો રહેવો એ જ સ્ત્રીઓના ઉત્સવ સમાન છે. શ્લોકના અંતમાં કહેવાયું છે કે મારા માટે પ્રભુ શ્રી કૃષ્ણના ચરણોમાં અનુરાગ જ ઉત્સવના બરોબર રહે છે.

આ સિવાય પણ ઘરમાં કેટલીક નાની મોટી વાતોનું ધ્યાન રાખવું.

image source

ભગવાનના મંદિરને દરવાજા કે પડદાથી ઢાંકવું. ભગવાન પણ રાતે સૂઈ જાય છે જેથી તેમને અવરોધ ન આવે. રાતે ઘરના મંદિરના દરવાજા ખુલ્લા રાખવા એ ગરીબી લાવે છે.

image soucre

એંઠા વાસણ રાતના સમયે ઘરમાં ન રાખવા. તેનાથી ગરીબી આવે છે અને લક્ષ્મી ઘરની બહાર જતી રહે છે.

રાતે સૂતા પહેલાં ક્યારેય કોઈને દુઃખી ન કરો. તેમ કરવાથી વ્યક્તિ ઉદાસ થઈને સૂવે છે અને પ્રગતિ અને આર્થિક સ્થિતિ તમારી કથળે છે.

image source

તો હવેથી તમે ચાણક્યનીતિની સાથે આ વાતોનું ધ્યાન રાખી લેશો તો તમારી પ્રગતિ નિશ્ચિત બને છે અને ઘર શ્મશાન નહીં પણ સ્વર્ગ બને છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ