જલ્સા કરોને જેંતીલાલ

સ્માર્ટફોનના ફાયદાની સાથે સ્કીન અને આંખો પર છે મોટા નુકસાન, તમે પણ જાણો તે જરૂરી

છેલ્લા એક વર્ષમાં કોરના વાયરસ મહામારીના સમયે સ્માર્ટફોનનો ઉપયોગ સતત વધી રહ્યો છે. મહામારીના સમયે વર્ક ફ્રોમ હોમ, સ્કૂલ અને મનોરંજનને માટે લોકો સ્માર્ટફોન, મોબાઈલ, ટીવી અને લેપટોપનો ઉપયોગ પહેલા કરતાં વધઆરે કરી રહ્યા છે. એક રિપોર્ટ અુસાર સીએમએસની અને કંડક્ટ કરાયેલા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે 2019માં જે લોકો દિવસમાં 4.9 કલાક સ્ક્રીન પર સમય પસાર કરતા હતા કે સમય આજે 5.5 કલાકનો થયો છે. જેની ડેસ્ક જોબ છે તેઓ 10-12 કલાક માટે સ્ક્રીન સામે સતત કામ કરી રહ્યા છે અને તેની અસર તેમની સ્કીન અને આંખો પર પણ થાય છે.

image source

અત્યાર સુધી સ્ક્રીનની સાઈડ ઈફેક્ટ જાણવા મળી હતી અને તેના વધારે ઉપયોગથી આંખમાંથી પાણી નીકળવું, માથું દુઃખવું, બેક પેનની પરેશાની વધે છે. તમે સ્કીનને માટે કેટલું હાનિકારક છે તે પણ જાણવું જરૂરી છે. તેનાથી નીકળતા બ્લૂ લાઈટના કારણે તમારા ચહેરા પર પિગમેન્ટેશન, એજિંગની અનેક સમસ્યાઓ થવા લાગે છે.

શું કહે છે ડોક્ટર્સ

image source

કોસ્મેટિક્સ સર્જન કહે છે કે સ્માર્ટફોન, ટેબલેટ, ટીવી, એલસીડી સ્ક્કીન, એલઈડી બલ્બથી નીકળતા બ્લૂ લાઈટ્સ અથવા તો હાઈ એનર્જી વિજિબલ લાઈટ્સમાં હાઈ ફ્રીકવન્સી હોય છે અને શોર્ટવેવ લેન્થ લાઈટ્સમાં વાયલેટ કે બ્લૂ રેન્જ જોવા મળે છે. આ સ્કીન પર પિગ્મેન્ટેશન, ટેનિંગ અને એજિગના કારણે બને છે. એટલું નહીં નવા સ્માર્ટફોનમાં બ્લૂ લાઈટ્સની ફ્રીવનસી વધારે હોય છે જેનાથી બોડી સેલ્સનો ફોટો સેન્સેટિવિટી વધે છે.

સ્કીન માટે બને છે નુકસાનદાયી

image source

સ્કીનના ડોક્ટર્સનું કહેવું છે કે જો તમે 3 કલાક સુધી સતત બ્લૂ લાઈટનો સામે એક્સપોસ્ડ રહો છો તો તેની અસર એટલી થાય છે જેટલી કોઈ સનસ્ક્રીનના પ્રયોગ વિના એક કલાક તડકામાં ઊભા રહેવાની થાય છે. આ સ્કીનના નેચરલ એજિંગની સ્પીડને વધારે છે અને ફેસ પર ઉંમર પહેલાં જ રિંકલ્સ આવે છે. આ સ્કીન કોલેજનને ડેમેજ કરે છે અને સાથે ફેસ પર હાઈપરપિગમેન્ટેનશનની સમસ્યા શરૂ થાય છે.

શું છે ઉપાય

image source

પોતાના મોબાઈલ, લેપટોપ પર બ્લૂ લાઈટ શીલ્ડ લગાવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version