Singdana na Ladoo (સિંગદાણાના લાડુ)

998085_673339806028257_1120371757_n

 

“સિંગદાણાના લાડુ”

 

સામગ્રી:-

સિંગદાણા ક્રશ કરેલા :-1 કપ

ખાંડ :-1/2 કપ

બદામ :-કાપેલી 2 ચમચી

એલચી નો પાવડર :- જરૂર મુજબ

ઘી :- 2 ચમચી

 

બનવાની રીત:-

સો પ્રથમ એક બોવ્લમાં સિંગદાણા અને બાકી સામગ્રી મિક્ષ કરી બરાબર મિક્ષ કરો પછી નાના ભાગ કરી લાડૂ બનાવો. તૈયાર છે સીન્ગ્દાના ના લાડુ તમે પ્રસાદ માં પણ ધરાવી શકો.

રસોઈની રાણી : નિધિ પટેલ (કેનેડા)

ટીપ્પણી