આર્થિક તંગીથી રાહત મેળવવી છે તો શુક્રવારે કરી લો આ સરળ ઉપાયો, દેવી લક્ષ્મી થશે પ્રસન્ન

શુક્રવારનો દિવસ દેવી લક્ષ્મીનો દિવસ ગણાય છે. આ દિવસે અનેક મહિલાઓ લક્ષ્મીજીનું વ્રત પણ કરે છે. 11 કે 21 શુક્રવાર સુધી આ વ્રત કર્યા બાદ તેનું ઉજમણું પણ કરવામાં આવે છે. જો તમે કોઈ પણ કારણસર મુશ્કેલીમાં છો તો તમારે આર્થિક સંકટને દૂર કરવા માટે કોઈ પણ મહિનાની પહેલા શુક્લ પક્ષના દિવસે આ પ્રયોગ શરૂ કરવો અને તેને નિયમિત રીતે 3 અઠવાડિયા સુધી દર શુક્રવારે અપનાવવો. આમ કરવાથી રાહત મળી શકે છે.

image source

રોજ નિત્યક્રમથી સ્નાન ઉપરાંત પોતાના ઘરના પૂજા સ્થાનમાં પણ ઘીનો દીવો કરવો. આમ કર્યા બાદ માતા લક્ષ્મીને મિસરી અને ખીરનો ભોગ ધરવો. આ પછી ઓમ શ્રીં શ્રીયે નમઃ આ મંત્રના માત્ર 108 વાર જાપ કરો. 7 વર્ષની ઉંમરથી નાની કન્યાઓને શ્રદ્ધાપૂર્વક ભોજન કરાવો. માતાજી પ્રસન્ન થશે અને સાથે તમને આર્થિક સમસ્યાઓમાંથી જલ્દી રાહત મળશે.

image source

શક્ય હોય તો એવું કરો કે દર શુક્રવારે લાલ કે સફેદ કપડાં પહેરો. આ નાનો ઉપાય પણ તમારા માટે લાભદાયી રહેશે.

હાથમાં ચાંદીની વીંટી કે પછી ચાંદીનો ઝૂડો પહેરો. આ સાથે ચોખા અને ખાંડને કોઈ બ્રાહ્મણમાં દાન કરો. કોઈ રત્ન પૂજન કર્યા બાદ જ ધારણ કરો. જ્યારે રત્ન પહેરો ત્યારે તેને સંબંધિત સામગ્રીનું દાન કરવાથી તે ગ્રહની શુભતા વધે છે.

image source

તો હવે તમે પણ આર્થિક તંગીને દૂર કરવા માટટે દર શુક્રવારે આ નાના ઉપાયો કરીને દેવી લક્ષ્મીને પ્રસન્ન કરો અને વરદાન મેળવો. તમારી પ્રગતિ નિશ્ચિત રીતે શરૂ થશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ